મીઠી બુંદી (Mithi Boondi Recipe In Gujarati)

Hinal Dattani
Hinal Dattani @hinal_27
Surat

મીઠી બુંદી (Mithi Boondi Recipe In Gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 250 ગ્રામબેસન
  2. જરૂર મુજબ પાણી
  3. 7કેસરના તાંતણા પલાળેલા
  4. 2 નંગઇલાયચી
  5. દોઢ વાટકી ખાંડ
  6. તળવા માટે ઘી અથવા તેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ ચાળીને ચણાના લોટ લઇ તેમાં જરૂર મુજબ પાણી નાખીને બેટર તૈયાર કરો ધ્યાન રાખો કે બેટર બહુ પતલુ ના થાય આપણે બુંદી પાડવાની છે એટલે...

  2. 2

    ત્યારબાદ બીજા વાસણમાં ખાંડ લઈ તે ડૂબે તેટલું પાણી એડ કરો ચાસણી રેડી કરવાની છે. ત્યારબાદ કેસર અને ઇલાયચી પાઉડર નાખી થોડીવાર માટે ઠંડી થવા દો..

  3. 3

    હવે એક કડાઈમાં તેલ મૂકી ઉપર કાણાવાળી ચારણીથી રાખી તેમાં તૈયાર કરેલુ બેટર નાખીને બુંદી પાડવાની છે બુંદી એકદમ તળાઈ જાય એટલે થોડી વાર બહાર રાખી તરત જ ચાસણીમાં ઉમેરતા જાઓ એટલે બુંદી સોફ્ટ રહેશે...

  4. 4

    પછી સર્વિંગ બાઉલમાં લઈને સર્વ કરો તૈયાર છે મીઠી બુંદી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Hinal Dattani
Hinal Dattani @hinal_27
પર
Surat
i love cooking because cooking is my hobby
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes