ફણગાવેલા કઠોળ કાચા અને રાંધેલા (Sprouted Kathod Raw / Cooked Recipe In Gujarati)

Amita Patel
Amita Patel @cook_30015732

#MA

The super food and powerhouse of nutrients

ફણગાવેલા કઠોળ કાચા અને રાંધેલા (Sprouted Kathod Raw / Cooked Recipe In Gujarati)

#MA

The super food and powerhouse of nutrients

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

45 મિનિટ
5 વ્યક્તિ
  1. 1મોટી વાટકી લીલા મગ
  2. 1 નાની વાટકીદેશી ચણા
  3. 1 નાની વાટકી વટાણા
  4. 2 ચમચીમેથી
  5. For raw:
  6. ધાણા
  7. 2 _3 નંગ લીલુ મરચું
  8. 1નાની કાચી કેરી
  9. 3 નંગ ટામેટાં
  10. 1 નંગડુંગળી
  11. નાનો ટુકડો આદુ
  12. 1 ચમચીશેકી ક્રશ કરેલા શીગ દાણા
  13. હીંગ
  14. મીઠું
  15. For cooked:
  16. 1 ચમચીહળદર
  17. 2 ચમચીલાલ મરચું
  18. 2 ચમચીગરમ મસાલો
  19. 1 ચમચીલીબું નો રસ
  20. 1 ચમચીખાંડ
  21. કઢી પત્તા
  22. ઘાણા
  23. તેલ
  24. રાઈ
  25. 1 ચમચીલસણ ની પેસ્ટ
  26. હીંગ
  27. મીઠું

રાંધવાની સૂચનાઓ

45 મિનિટ
  1. 1

    લીલા મગ વટાણા મેથી અને ચણા ને ધોઈ ડુબા ડુબ પાણી મા 5-6 કલાક સુધી પલાડી રાખો.

  2. 2

    હવે પાણી માથી કાઢી over night કોટન કટકા મા ફીટ બાધી રાખો. એટલે ફણગાવેલા કઠોળ રેડી થઈ જશે.

  3. 3

    હવે ટામેટાં કેરી ડુંગળી મરચાં અને ધાણા ને ધોઈ સાફ કરી કટ કરી લો.

  4. 4

    પછી એક કળાઈ 1 ચમચી તેલ અને 1/2 ચમચી હીંગ મૂકી અધકચરા આ sprouts હલાવી લો.

  5. 5

    ઠંડા પડે એટલે એમાં કટ કરેલી ડુંગળી ટામેટાં કેરી મરચાં મીઠું શેકી ક્રશ કરેલા શીગદાણા અને ધાણા નાખી હલાવી લો.

  6. 6

    હવે આદુ છીણી એડ કરો. અને ફરી હલાવી લો. રેડી છે કાચુ healthy sprouts સલાડ.

  7. 7

    હવે કૂકર મા sprouts ફણગાવેલા કઠોળ જરાક પાણી મૂકી 1વીસલે બોઈલ કરી લો.

  8. 8

    પછી એક કળાઈ મા તેલ મૂકી રાઈ હીંગ કઢી પત્તા નો વધાર કરી 1ચમચી લસણ સાતળી બોઈલ કરેલા કઠોળ નાખી દો. અને ગરમ મસાલો લાલ મરચું હળદર મીઠું ખાંડ પણ નાખી દો.

  9. 9

    હવે બરાબર હલાવી ઉપર લીબું ધાણા નાખી એન્જોય ખરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Amita Patel
Amita Patel @cook_30015732
પર

Similar Recipes