ફણગાવેલા મગ (Sprouted Moong Recipe In Gujarati)

Bharati Lakhataria @cook_26123984
ફણગાવેલા મગ (Sprouted Moong Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
મગને સારી રીતે ધોઈને આખો દિવસ પલાળી રાખો.
- 2
મગને ભીના કપડાંમાં બાધીને પોટલી
કુકરમાં ઓવરનાઈટ રાખો. સવારે મગમા ફણગા ફૂટી જાય છે. તેમાં મીઠું ને સંચળ મીક્ષ કરીને ઉપયોગમાં લો. આ મગ ખૂબ જ હેલ્થી છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ફણગાવેલા મગ (Sprouted Moong Recipe In Gujarati)
#cookpadgujarati#cookpadindiaફણગાવેલા મગ હેલ્થ માટે બહુ જ સારા છે. Hinal Dattani -
-
-
-
-
ફણગાવેલા મગ (Sprouted Moong Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujaratiમગ ને ફણગાવવાથી તેની હેલ્થ વેલ્યુ વધી જાય છે. મગની ફણગાવવા માટે તેને જરૂરી ગરમી આપવી જરૂરી છે તો મગને એક પોટલીમાં બાંધી અને ડબ્બામાં મૂકી અને 10 કલાક માટે રાખી મુકવા. Neeru Thakkar -
-
-
-
-
-
ફણગાવેલા મગ નું સલાડ (Sprouted Moong Salad Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati#Cooksnap#sprouts#મગ Keshma Raichura -
-
ફણગાવેલા મગ નું શાક (Sprouted Moong Shak Recipe In Gujarati)
#MBR5#Week5Post 2#cookpadindia#cookpad#cookpadgujarati Neeru Thakkar -
-
ફણગાવેલા મગ (Sprouted Moong Recipe In Gujarati)
ખૂબ જ પૌષ્ટિક અને સ્વાસ્થ્ય માટે સારા એવા ફણગાવેલા મગ નાસ્તા માં જુદી જુદી રેસીપી બનાવું. Dr. Pushpa Dixit -
-
-
-
ફણગાવેલા મગ (Sprouted Moong Recipe In Gujarati)
ગુજરાતી ભાષામા કહેવત છે કે મગ લાવે પગ . બીમાર માણસોને પણ મગ નું પાણી અથવા ખીચડી ખવડાવવામાં આવે તો જલ્દીથી સાજા થઈ જાય છે . મગ ખાવા હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે અને એમાં પણ ફણગાવેલા મગ વધારે ફાયદાકારક છે . હુ ફણગાવેલા મગનો સલાડમાં ઉપયોગ કરું છું . Sonal Modha -
-
-
દૂધી સફરજન નુ સૂપ (Dudhi Apple Soup Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati Bharati Lakhataria -
-
ફણગાવેલા મગ તથા ચણાનું સલાડ
બાળકોને લંચ બોક્સમાં ફણગાવેલા કઠોળ આપવામાં આવે તો ખૂબ જ સારું. મગ અને ચણામાં પ્રોટીન,વિટામિન્સ તથા ફાઈબર વિપુલ પ્રમાણમાં હોય છે.એનાથી શરીરમાં તાકાત તથા ઊર્જા મળી રહે છે. આ કઠોળની સાથે કાચા શાકભાજી ઉમેરો તો "સોનામાં સુગંધ ભળે"એવું કહી શકાય. આ હેલ્ધી અને પૌષ્ટિક સલાડ બાળકો માટે એક સુપર ફૂડ કહી શકાય.#LB Vibha Mahendra Champaneri -
મગ છડીની લચકો દાળ (Moong Chhadi Lachko Dal Recipe In Gujarati)
#DR#cookpadindia#cookpadgujarati Bharati Lakhataria -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16629459
ટિપ્પણીઓ