હાંડવો (Handvo Recipe In Gujarati)

Amita Patel
Amita Patel @cook_30015732

#MA
Sweet and spicy cake... મેથી મકાઈ ફણગાવેલા કઠોળ નો હાડવો.

હાંડવો (Handvo Recipe In Gujarati)

#MA
Sweet and spicy cake... મેથી મકાઈ ફણગાવેલા કઠોળ નો હાડવો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

2 કલાક
4 વ્યકિત
  1. 250 ગ્રામમેંથી ની ભાજી
  2. 1 વાટકીસ્વીટ કૉનૅ
  3. 1 વાટકીફણગાવેલા કઠોળ
  4. 1 વાટકીતુવેર ની દાળ અને ચોખા નો કકરો લોટ
  5. 2 ચમચીમરચાં લસણ અને આદુ ની પેસ્ટ
  6. 1 વાટકીમીડીયમ ખાટું દહીં
  7. 1 ચમચીખાંડ
  8. 1-1 ચમચીઆખી ચણા ની દાળ અને આખી મેથી ના દાણા
  9. 4 ચમચીતલ
  10. મીઠું
  11. 1 ચમચીહળદર
  12. 1/2 ચમચીગરમ મસાલો
  13. 2 ચમચીકુમઠી મરચું
  14. વધાર માટે :
  15. 2 ચમચીતેલ
  16. 1/4 ચમચીરાઈ
  17. કઢી પત્તા
  18. 1/4 ચમચીહીંગ

રાંધવાની સૂચનાઓ

2 કલાક
  1. 1

    ભાજી ને સાફ કરી બરાબર ધોઈ ક્રશ કરી લેવુ. એક તપેલી મા દહીં લેવુ તેમા મીક્ષ લોટ નાખી ક્રશ કરેલી ભાજી એડ કરી લેવી. 3-4 કલાક સુધી રાખી દેવુ.

  2. 2

    પછી આદુ લસણ મરચાની પેસ્ટ નાખી બાકી ના મસાલા મીઠું એડ કરવા. હવે તેમા મકાઈ ના કટ કરેલા દાણા..નાખવા.

  3. 3

    પછી ફણગાવેલા કઠોળ.. મેથી ના દાણા અને ચણા ની દાળ ઉમેરવી. બરાબર હલાવી લેવુ.

  4. 4

    હવે તેલ મૂકી રાઈ.. હીંગ.. કઢી પત્તા અને થોડા તલ નો વધાર કરી ખીરામાં રેડી દેવું. ચપટી સોડા નાખવો.

  5. 5

    હવે એક પેન માં ખીરુ રેડી ઉપર તલ ભભરાવી 20-15 મિનિટ નો સમય લઈ મિડીયમ ધીમા તાપે વારાફરતી પલટાવી sweet and spicy હાડવો તૈયાર કરી લેવો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Amita Patel
Amita Patel @cook_30015732
પર

Similar Recipes