ભીંડા નું શાક (Bhinda Shak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
કૂણાં ભીંડા લાવી ધોઈ, લૂછી ને સમારી લેવા.
- 2
નાની વાટકી માં ઉપર મુજબ ના બધા મસાલા મિક્સ કરી રાખવા.
- 3
કડાઈ માં તેલ ગરમ મૂકી ગરમ કરવું. તે ગરમ થાય એટલે ભેગા કરેલા બધા મસાલા તેમાં ઉમેરી દેવા.
- 4
તવેથા ની મદદ થી હલાવી બધા મસાલા મિક્સ કરી લેવા. ત્યારબાદ તેમાં સમારેલા ભીંડા ઉમેરી હલાવી લેવું.
- 5
તેજ વખતે લીંબુ નો રસ પણ ઉમેરી દેવો.
- 6
કડાઈ ને થાળી થી ઢાંકી ઉપર પાણી મૂકવું. અંદર પાણી ના પડે તેનું ખાસ ધ્યાન રાખવું.
- 7
ત્યારબાદ તેને ધીમા તાપ પર ચડવા દેવું.
- 8
લગભગ 10 - 15 મિનિટ ની અંદર શાક તૈયાર થઈ જાય છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
ભીંડા નું શાક (Bhinda Shak Recipe In Gujarati)
#EB#Week1રૂટીન માં તો ભીંડા નું શાક ક્યારેક ડુંગળી સાથે તો ક્યારેક બટાકા સાથે અને ક્યારેક એમજ બનતું હોય છે, હું ક્યારેક આ રીતે પણ બનાવું છું, કીડ્સ ને બહુ ભાવે છે.... Kinjal Shah -
-
-
-
-
-
-
-
-
ભરેલા ભીંડા નું શાક (Bharela Bhinda Shak Recipe In Gujarati)
#EB#week1ભીંડા નું ભરેલું લસણીયુ શાક ખુબજ સરસ લાગે છે Pinal Patel -
-
-
ભીંડા કેપ્સીકમ નું લોટ વાળું શાક (Bhinda Capsicum Lot Valu Shak Recipe In Gujarati)
#EB#week1#post49 Ruchi Anjaria -
-
ભરેલા ભીંડા નું શાક (Bharela Bhinda Shak Recipe In Gujarati)
#EB#week1 આ શાક ખુબ સ્વાદિષ્ટ બને છે.ભીંડા ને ધણી રીતે રાંધી શકાય છે .મે અહીંયા ભરેલા ભીંડા બનાવ્યા છે. Varsha Dave -
ભરેલા ભીંડા નું શાક (Bharela Bhinda Shak Recipe In Gujarati)
#EB ભરેલા ભીંડા નું શાક ખાવા માં સ્વાદિષ્ટ લાગે છે. Archana Parmar -
ભરેલા ભીંડા નું શાક (Bharela Bhinda Shak Recipe In Gujarati)
#EB#Week1કેરી ના રસ સાથે મારી ઘરે ભરેલા ભીંડા ઘણી વખત બને છે. રસ સાથે ખાવા ની બહુ મઝા આવે છે.આમ તો હું ભરેલા રીંગણ, બટાકા, ડુંગળી નું પણ બનાવું છું તેમજ ભરેલા પરવળ પણ બહુ જ સરસ લાગે છે. Arpita Shah -
-
-
ભરેલા ભીંડા નું શાક (Bharela Bhinda Shak Recipe In Gujarati)
#EB#cookpadindia#cookpadgujaratiMy ebookPost4 Bhumi Parikh -
ભીંડા નું શાક (Bhinda Shak Recipe In Gujarati)
ભીંડાનું શાક#EB Week 1ભીંડા ચીકાશ વાળા હોવાથી ઘણા લોકોને એનું શાક ભાવતું નથી. ભીંડાને જો સરસ ફ્રાય કરી ક્રિસ્પી શાક બનાવવામાં આવે તો બહુ સરસ લાગે છે. Jyoti Joshi -
-
-
-
-
ભીંડા બટાકા નું શાક (Bhinda Bataka Shak Recipe In Gujarati)
#EB#cookpadindia#cookpadgujarati Unnati Desai -
More Recipes
- મેંગો કસ્ટર્ડ (Mango Custard Recipe In Gujarati)
- વઘારીયુ અથાણું (Vaghariyu Athanu Recipe In Gujarati)
- શાહી પનીર મખની (Shahi Paneer Makhni Recipe In Gujarati)
- ગોળ કેરીનું ખાટું મીઠું અથાણું (Gol Keri Khatu Mithu Athanu Recipe In Gujarati)
- પંજાબી ટીંડોળા નું શાક (Punjabi Tindora Shak Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14999519
ટિપ્પણીઓ (5)