ભીંડા નું શાક (Bhinda Shak Recipe In Gujarati)

Jayshree Chauhan
Jayshree Chauhan @cook_25899556

ભીંડા નું શાક (Bhinda Shak Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

25 મિનિટ
૨ વ્યક્તિ
  1. ૧૫૦ ગ્રામ ભીંડા
  2. ટામેટું
  3. ૫/૬ કળી લસણ
  4. ૧/૨રાઈ
  5. ચપટીહિંગ
  6. ૧ ચમચીચટણી
  7. ૧/૨ ચમચીહળદર
  8. ૧/૨ધાણાજીરૂ
  9. સ્વાદ અનુસારમીઠું
  10. પાવરા તેલ
  11. ૧/૪લીંબ

રાંધવાની સૂચનાઓ

25 મિનિટ
  1. 1

    સૌપ્રથમ ભીંડા ને ધોઈ અને કપડાં થી લુઈ તેના કટકા કરવા.

  2. 2

    એક કડાઈમાં તેલ મૂકી તેલ ગરમ થઈ જાય પછી તેમાં રાઈ હિંગ લસણ ની પેસ્ટ ઉમેરી અને ભીંડા વઘારવા.

  3. 3

    ધીમી આંચ પર ડીશ ઉપર થોડું પાણી રાખી અને ચડવા દેવું તેની રીતે એકદમ ચડી જસે

  4. 4

    ભીંડા નું શાક એકદમ ટેસ્ટી થાય છે જે ખાવાની ખૂબ મજા આવે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Jayshree Chauhan
Jayshree Chauhan @cook_25899556
પર

Similar Recipes