લસણ ની પેસ્ટ (Garlic Paste Recipe In Gujarati)

Richa Shahpatel @Richa_Shahpatel
હોમ મેડ લસણ ની પેસ્ટ
લસણ ની પેસ્ટ (Garlic Paste Recipe In Gujarati)
હોમ મેડ લસણ ની પેસ્ટ
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ 500 ગ્રામ ફોલેલું લસણ લો. તેને મર્ચી કટર મા પીસી લો. હવે તેને એક બાઉલ મા કાઢી લો. એવી રીતે બધુજ લસણ પીસી લો.
- 2
હવે
- 3
હવે એક કઢાઈ મા તેલ મુકો. તેલ ગરમ થાય એટલે પીસેલુ લસણ નાખો. હવે તેને 5 મિનિટ સુધી હલાવો. લસણ નો કલર થોડોક બદલાય પછી ગેસ બંધ કરી લો. હવે લસણ ની પેસ્ટ ઠંડી પડે એટલે એને કાચની બરણી મા કા તો એર ટાઈટ ડબ્બા મા ભરીને ફ્રીઝ મા મુકવાથી લસણ ની પેસ્ટ આખુ વર્ષ એવુ જ રહે છે. તો તૈયાર છે લસણ ની પેસ્ટ. બજાર માંથી રેડીમેડ લસણ પેસ્ટ લાવવાની જરૂર પડતી નથી. આ પેસ્ટ તૈયાર હોવાથી બધા જ પંજાબી સબ્જી મા અને શાક મા પણ ચાલે છે. મેં આ પેસ્ટ કાચની બરણી મા ભરી છે.
- 4
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
આદુ - લસણ ની પેસ્ટ (Ginger Garlic Paste Recipe In Gujarati)
હોમ મેડ આદુ - લસણ ની પેસ્ટ Richa Shahpatel -
-
-
-
લસણ ની ચટણી (Garlic Chutney Recipe In Gujarati)
#RC3Red recipe.ચટણી એ એવી સાઈડ ડીશ છે જે બધી આઈટમ જોડે સવઁ કરી શકાય. અમુક ડીશ તો ચટણી વગર સવઁ જ ના થઇ શકે. ચટણી કેટલીય ટાઇપ ની બનતી હોય છે. મે અહીં લસણ ની બનાવી છે. mrunali thaker vayeda -
ચીલી ગારલિક પેસ્ટ (Chilli Garlic Paste Recipe In Gujarati)
આ પેસ્ટ ઓલ ઈન વન પેસ્ટ છે.પંજાબી શાક,કરી,સુપ, સ્ટુ માં વપરાય છે.ચાઈનીઝ વાનગી માં તો આનો ખાસ ઉપયોગ થાય છે.#RC3#Week3હોમ મેઈડ ચીલી ગારલિક પેસ્ટ (નો cook recipe) Bina Samir Telivala -
-
લસણ ની ચટણી (Garlic Chutney Recipe In Gujarati)
#DIWALI2021#cookpadindia#cookpadgujrati Jayshree Doshi -
-
-
-
ટોમેટો પેસ્ટ(Tomato paste Recipe in Gujarati)
આ પેસ્ટ તમે કોઈ પણ શાક કે ગ્રેવી માં વાપરી શકાય. તમારો ટાઈમ પણ બચશે.કલર અને ટેસ્ટ પણ સરસ આવે છે. AnsuyaBa Chauhan -
તીખી તમતમતી લાલ લસણ ની ચટણી
#RJSરાજકોટ/જામનગર ના લોકો ખવાના બહુજ શોખીન છે અને એ પણ રોડસાઈડ સ્નેક આ ચટણી માં લસણ અને લાલ મરચું પડે છે જેને લીધે આ ચટણી બહુજ તીખી અને ટેસ્ટી લાગે છે. Bina Samir Telivala -
લસણ ની ચટણી (Garlic Chutney Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujaratiલસણની ચટણીલસણ ની તમતમાટ ચટણી Ketki Dave -
હોમમેડ કિચન કિંગ મસાલો (Homemade Kitchen King Recipe In Gujarati)
હોમ મેડ કિચન કિંગ મસાલો Deepika Jagetiya -
-
-
પાણી પૂરી ની પૂરી (Panipuri Poori Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujrati#panipuri (homemade )હોમ મેડ પાણી પૂરી Tulsi Shaherawala -
લસણ ની સુકી ચટણી (Garlic Dry Chutney Recipe In Gujarati)
#ST#cookpadindia#cookpadgujaratiલસણ ની સૂકી ચટણી Ketki Dave -
લસણ ની ચટણી (Garlic Chutney Recipe In Gujarati)
ડીનર મા ઘઉં ના ફાડા ની ખીચડી ને લસણ ની ચટણી ખાવામાં સ્વાદિષ્ટ લાગે છે એક વાર બનાવી જુઓ Kapila Prajapati -
લસણ ની ચટણી (Garlic Chutney Recipe In Gujarati)
#GA4#Week24#Garlicઆપડે બહુ જુદી જુદી જાતની લસણ ની ચટણી મો પણ ઉપયોગ કરતાં હોઈએ છીએ. લસણની સૂકી ચટણી,વઘારેલી લસણ ની ચટણી, લીલા લસણની ચટણી,મારવાડી લસણ ની ચટણી, પાઉંવડા ની ચટણી, કાઠિયાવાડી સ્ટાઈલની લસણ ની ચટણીઓ, બધી ચાટ ઉમેરતી લસણ ની ચટણી. આજે આ બધા માંથી હું બે જાતની લસણ ની ચટણી બનાવી રહી છું. પાઉંવડા માં વપરાતી ચટાકેદાર મહારાષ્ટ્ર ની ફેમસ સુકી ચટણી અને કાઠિયાવાડ ની ચટણી. મુંબઈ(મહારાષ્ટ્ર)ના ફેમસ એવા પાઉંવડા માં એના લસણ ની સુકી ચટણી નું ખુબ જ મહત્વ હોય છે. એનાં વગર વડાપાઉં માં જરા પણ મઝા નથી આવતી. ખુબ જ ઓછા ઘરમાં જ અવેલેબલ હોય એવાં સામાન માંથી ખુબ જ ઝડપથી એકદમ ટેસ્ટી એવી ચટણી બનાવવા માં આવે છે. એને બનાવ્યા પછી કાચ ની બોટમાં ભરી તમે ૧ મહિનો આરામથી રાખી શકો છો. અમારી ઘરે વડાપાઉં બધા ના ખુબ જ ફેવરેટ છે, એટલે વારંવાર આ ચટણી નો ઉપયોગ થતો હોય છે.કાઠિયાવાડ(સૌરાષ્ટ્ર) માં પણ લસણ ની ચટણી બહુ જ પ્રખ્યાત છે. કાઠિયાવાડી લોકોને લસણની ચટણી વિના ફાવે જ નહીં. ત્યાં લોકો સવાર, સાંજ જમવા સાથે લસણ ની ચટણી જરુર થી લે છે. એમની જ સ્પેશિયલ રીતની ચટણી બે પ્રકારની હોય છે. સૂકી અને ગ્રેવીવાળી લસણની ચટણી. મોટા ભાગ ના એમનાં કુકીંગ માં પણ આ જ લસણ ની ચટણી નો ઉપયોગ કરતા હોય છે. આ ચટણી બનાવવી પણ બહુ જ સહેલી છે. ચટણી બનાવી કાચની બોટલમાં ભરી ૧૫ દિવસ સુધી રાખી સકાય છે. આજે મેં એમની સૂકી ચટણી ખુબ જ ઓછા સામાનમાંથી બનાવી છે. બહુ જ સ્વાદિષ્ટ ચટણી બની છે. બાજરાના રોટલા જોડે તો આ ચટણી બહુ જ સરસ લાગે છે.જો તમને પણ આવી લસણ ની ચટણી ખાવાની મજા આવતી હોય અને ઈચ્છા થતી હોય તો તમે પણ આ ચટણી જરુર થી બનાવી જોજો. આજે જ બનાવી ને ભરી લો આ લસણ ની ચટણી.#Cookpad#Cookpadgujarati#Cookpadindia Suchi Shah -
ગાલૅિક ચટણી(Garlic Chutney Recipe in Gujarati)
#GA4#Week4#Chutney#Post1મેં તીખી તમતમતી લસણ અને લાલ સૂકા મરચા ની ચટણી બનાવી છે જે ઘણી બધી વાનગીઓ ની સંગીની છે. જેને સાઈડ માં તો લઇ જ શકાય છે સાથે અમુક ગ્રેવી નાં વઘાર માં પણ યુઝ થાય છે. Bansi Thaker -
-
-
-
લસણ ની ચટણી (Garlic Chutney Recipe in Gujarati)
#GA4#Week24 મે ગાર્લીક ચટણી મા એક કળી વાલા લસણ લીધા છે , આયુર્વેદ ની દષ્ટિ એક કળી વાલા લસણ ખુબજ ગુણકારી હોય છે, વી,પી કંટ્રોલ કરવા મા મદદ કરે છે ,પાચન શકિત સુધારે છે અને લોહી ના પરિભ્રમણ મા ઉપયોગી છે. તમે કોઈ પણ લસણ લઈ શકો છો Saroj Shah -
ફુદીના પેસ્ટ (Pudina Paste Recipe In Gujarati)
#RC4ફુદીના પેસ્ટ એક એવી વસ્તુ છે કે તમે દરેક વાનગી માં તેનો ઉપયોગ કરી શકો છો ..પાણીપુરી નું પાણી બનાવામાં તેનો ઉપયોગ સવિશેષ થાય છે . ફ્રીઝર માં તેને લાંબા સમય સુધી સાચવી શકાય છે Nidhi Vyas -
લસણ ની ચટણી (Garlic Chutney Recipe In Gujarati)
#GA4#Week24 આ લસણ ની ચટણી તમે બનાવી અને સ્ટોર પણ કરી શકો છો ખાખરા થેપલા સાથે આ ચટણી બહુ સારી લાગે છે Dipal Parmar -
ચીઝ પનીર જીની ઢોંસા (Cheesy Paneer Jini Dosa Recipe In Gujarati)
હોમ મેડ પનીર બનાવ્યું.ઢોંસા નું ખીરું તૈયાર લીધું.અને ફટાફટ જીની ઢોંસા બનાવી દીધા .સાથે હોમ મેડ નાળિયેર ની ચટણી. Sangita Vyas -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15046958
ટિપ્પણીઓ (2)