લસણ ની સુકી ચટણી (Garlic Dry Chutney Recipe In Gujarati)

Ketki Dave
Ketki Dave @ketki_10
Ahmedabad

#ST
#cookpadindia
#cookpadgujarati
લસણ ની સૂકી ચટણી

લસણ ની સુકી ચટણી (Garlic Dry Chutney Recipe In Gujarati)

#ST
#cookpadindia
#cookpadgujarati
લસણ ની સૂકી ચટણી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧ ટેબલ સ્પૂનતેલ
  2. ૧\૪ કપ લસણ
  3. ૧ ટેબલ સ્પૂનશીંગ દાણા
  4. ૧ ટેબલ સ્પૂનતલ
  5. ૧ ટીસ્પૂનધાણા
  6. ૧ ટીસ્પૂનજીરૂ
  7. ૧/૪ ટીસ્પૂન મેથી
  8. ૧ ટેબલ સ્પૂનકોકોનટ પાઉડર
  9. ૧ ટેબલ સ્પૂનલાલ મરચુ
  10. મીઠું સ્વાદમુજબ
  11. ૧/૪ ટીસ્પૂન હળદર
  12. ૧/૪ ટીસ્પૂન હીંગ
  13. ૧ ટીસ્પૂનઆમચૂર પાઉડર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ૧ નોનસ્ટિક પેન મા તેલ ગરમ થયે લસણ નાંખી સાંતળો... ધીમી આંચ પર ગોલ્ડન બ્રાઉન થાય એટલે શીંગ દાણા નાંખો.... એના ફોતરા નીકળવા માડે....

  2. 2

    એટલે તલ, જીરૂ, ધાણા & મેથીનાંખી સાંતળો સ્મેલ આવે એટલે કોકોનટ પાઉડર નાંખી ગેસ બંધ કરો.. & ઠંડુ થવા દો

  3. 3

    હવે બધુ મીક્ષર જાર મા લો...હવે એમા મીઠું, મરચું, હળદર,હીંગ & આમચૂર પાઉડર નાખી...ક્રશ કરો.... તો તૈયાર છે સાઉથ ઇંડિયન સ્ટાઇલ લસણની સુકી ચટણી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Ketki Dave
Ketki Dave @ketki_10
પર
Ahmedabad

Similar Recipes