ભટુરે (Bhature Recipe In Gujarati)
#EB Week7
રાંધવાની સૂચનાઓ
- 1
એક બાઉલમાં મેંદો,રવો, ઘઉં નો લોટ મિક્સ કરો પછી તેમાં મીઠું સ્વાદ પ્રમાણે, તેલ અને દહીં ઉમેરીને મિક્સ કરો પછી બેંકીંગ સોડા ઉમેરી ને જરૂર પ્રમાણે પાણી ઉમેરી ને લોટ બાંધો
- 2
પછી એક કલાક સુધી રહેવા દો પછી લોટ ને તેલ થી મસળો ત્યાં સુધી તેલ ગરમ કરો અને ભટુરે લંબ ગોળ વડી ને ગરમ તેલ માં તળી લો અને સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15194673




ટિપ્પણીઓ (3)