લસણિયા બટેકા અને ભૂંગળા (Lasaniya Bataka Bhungra Recipe In Gujarati)

Heejal Pandya @HP_CookBook
લસણિયા બટેકા અને ભૂંગળા (Lasaniya Bataka Bhungra Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બટેકા બાફી લેવા તેમજ બીજી બાજુ મિક્સર જારમાં શીંગ,હળદર,મરચું,ધાણાજીરૂ,મીઠું, લસણ નાખી પેસ્ટ બનાવો
- 2
એક પેન મા તેલ ગરમ કરો પછી તેમાં ભૂંગળા તળી લેવા બટેકા બફાઈ જાય એટલે તેનો છાલ કાઢી લો
- 3
તેમજ એક પેન મા તેલ મૂકો અને બટેકા સામાન્ય તળી લેવા અને બીજા વાસણ મા કાઢી લો પછી તેમાં હિંગ નાખી પેસ્ટ ઉમેરો અને હલાવો થોડું પાણી ઉમેરો જેથી મસાલો બળી ના જાય પછી તેમાં બટેકા નાખી હલાવો
- 4
લસણિયા બટેકા અને ભૂંગળા સર્વ કરો
Similar Recipes
-
-
લસણિયા ભૂંગળા બટાકા (Lasaniya Bhungra Bataka Recipe In Gujarati)
#Palak#cooksnap#cookpadgujrati#cookpadindia Bhavna Odedra -
લસણિયા બટાકા ભૂંગળા (Lasaniya Bataka Bhungra Recipe In Gujarati)
#CDY#CB5#cookpadindia#cookpadgujarati Payal Bhatt -
-
-
ભૂંગળા બટાકા (Bhungra Bataka Recipe In Gujarati)
#CB8 આમ તો ભુંગળા બટાકા ભાવનગરમાં ખૂબ જ પ્રખ્યાત છે અને સૌરાષ્ટ્રમાં દરેક જગ્યાએ ભુંગળા બટાકા સ્ટ્રીટ ફૂડ તરીકે તરીકે ઓળખાય છે પરંતુ આજે મેં રાજકોટમાં મળે છે એ રીતે ના ભુંગળા બટાકા બનાવ્યા છે. આશા છે કે તમને ગમશે. Vaishakhi Vyas -
-
-
-
-
-
-
-
-
-
-
લસણીયા ભૂંગળા બટાકા (Lasaniya Bhungra Bataka Recipe In Gujarati)
#GA4 #Week24 #garlicસૌરાષ્ટ્ર અને તેમાં પણ ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં લસણીયા ભૂંગળા બટેકા લારીમાં મળે છે, જે ખૂબ જ ચટપટા અને તીખા હોય છે. આ લસણીયા ભૂંગળા બટેકા ભૂંગળા સાથે જ ખવાય છે તેમજ તે સ્વાદમાં વધારે પડતા તીખા બનાવાય છે. તેમાં ઉપરથી મસાલા શીંગ છાંટવાથી તેનો સ્વાદ અનોખો જ લાગે છે. Kashmira Bhuva -
-
-
ભૂંગળા બટાકા (Bhungra Bataka Recipe In Gujarati)
#માઇઈબૂક૧#પોસ્ટ૧૧#વિક્મીલ૧પોસ્ટ:૮સ્પાઈસી Juliben Dave -
લસણીયા બટાકા ભૂંગળા (Lasaniya Bataka Bhungra Recipe In Gujarati)
#CB8#Week8#Cookpadindia#Cookpadgujarati ડ્રાય લસણીયા બટાકા ભૂંગળા Sweetu Gudhka -
-
ભુંગળા બટેકા (Bhungra Bataka Recipe In Gujarati)
કહેવાય છે કે સવારનો નાસ્તો જો મનગમતો હોય તો આખો દિવસ સારો જાય છે. આજે હું એવો નાસ્તો બનાવીશ કે જે નાના-મોટા સૌનો પ્રિય છે. શાળામાં ભણતા બાળકોથી માંડી નોકરી _ વેપાર કરતા લોકો સૌને ખૂબ જ ભાવે છે. Deepti Pandya -
લસણીયા ભૂંગળા બટાકા(Lasaniya Bhungra Bataka Recipe In Gujarati)
ઠંડી ની સીઝન માં તીખું ખાવાની કંઇક અલગ જ મઝા આવે છેલસણીયા ભૂંગળા બટાકા(કાઠીયાવાડી ટેસ્ટ અને સરળ રીતે બનાવેલ) Arpita Sagala -
ભૂંગળા બટાકા (Bhungra Bataka Recipe In Gujarati)
#RC1 રેમ્બો રેસિપી માં પીળા કલરથી બનતી વાનગી માં લઈ ને આવી છું ભૂંગળા બટાકા.નાના મોટા સૌની પ્રિય વાનગી છે આ.સૌરાષ્ટ્ર માં સૌથી વધુ લોકપ્રિય ગણાતી આ વાનગી જેતપુર માં સૌથી વધુ પ્રખ્યાત છે...અહી આજે મે આ રેસિપી માં એક એવું ટ્વીસ્ટ મૂક્યું છે જેનાથી વાનગી સ્વાદિષ્ટ તો લાગે જ છે પણ તેનામાં તીખાશ નું પ્રમાણ ઘટી જવાથી એસિડિટી થવાની શક્યતા ઘટી જાય છે .ને નાના ની સાથે મોટાઓ પણ તેને ધરાઈ ને ખાઈ શકે છે... એ ટ્વીસ્ટ છે શેકેલા શીંગદાણા નો ભૂકો.... Nidhi Vyas -
-
-
ભૂંગળા બટાકા (Bhungra Bataka Recipe In Gujarati)
ભૂંગળા બટેકા ને પાવ.... રાત્રી જમવા માં પણ બનાવી શકાય.. સાથે તીખી, મીઠી ચટણી તો ખરી જ....અને મસાલા છાશ... yammmiii .....#CB8 Rashmi Pomal -
લસણીયા ભૂંગળા બટાકા (Lasaniya Bhungra Bataka Recipe In Gujarati)
#GA4#Week24 Fun with Aloki & Shweta -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15194757
ટિપ્પણીઓ