ટોમેટો બીટ સૂપ (Tomato beet soup recipe in gujarati)

વરસાદી વાતાવરણ માં ગરમા ગરમ સૂપ ની લિજ્જત માણવાની મજા જ કંઇ ઔર છે, અને બીટ ટામેટા નું હેલ્ધી સૂપ તો મૂડ ફ્રેશ કરી નાંખે.
ટોમેટો બીટ સૂપ (Tomato beet soup recipe in gujarati)
વરસાદી વાતાવરણ માં ગરમા ગરમ સૂપ ની લિજ્જત માણવાની મજા જ કંઇ ઔર છે, અને બીટ ટામેટા નું હેલ્ધી સૂપ તો મૂડ ફ્રેશ કરી નાંખે.
રાંધવાની સૂચનાઓ
- 1
ટામેટા અને બીટ નાં મોટ ટૂકડા કરી લો. પેન માં બટર નાંખી તમાલ પત્ર અને તજ ને સાંતળો. ત્યાર બાદ લસણ ની કળી, આદું નાં ટૂકડા અને નાની ડુંગળી ઉમેરી એને સાંતળી લો. પછી તેમાં બીટ અને ટામેટા નાં ટૂકડા ઉમેરો. સ્વાદ મુજબ મીઠું ઉમેરો. થોડી વાર હલાવી ૨ કપ પાણી ઉમેરી પેન ને ઢાંકી થોડી વાર ચડવા દો. ચડી ગયા પછી ૧૦ મીનીટ એને ઠંડુ પડવા દો.
- 2
બીટ ટામેટા ઠંડા પડે પછી એને ચારણી માં ગાળી લો. બાકી નાં મિશ્રણ ને મિકસી માં વાટી લો. ફરી પેન માં આ ઘટ્ટ મિશ્રણ ઉમેરો અને તેનું બચેલુ પાણી પણ ઉમેરો. મરી પાઉડર નાંખી સૂપ ને થોડું ઉકળવા દો.
- 3
બરોબર થીકનેસ આવે એટલે બાઉલ માં લઇ ફ્રેશ ક્રીમ અને કોથમીર વડે ગાનૅીશ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
બીટ અને ટામેટાનો સૂપ (Beetroot and Tometo Soup Recipe in Gujarat
#RC3#લાલ_રેસિપીસ#રેઈન્બો_ચેલેન્જ#cookpadindia આજે હું ખૂબ જ હેલ્ધી અને શિયાળા માં વારંવાર બનાવી શકાય એવા સૂપ ની રેસિપી લાવી છું. બીટ અને ટામેટા નો સૂપ.. વરસાદી વાતાવરણ માં ગરમા ગરમ સૂપ ની લિજ્જત માણવાની મજા જ કંઇ ઔર છે, અને બીટ ટામેટા નું હેલ્ધી સૂપ તો મૂડ ફ્રેશ કરી નાંખે. ટામેટાં માં વિટામિન A, K ,C અને B6 હોય છે . ટામેટાં આપણા પાચન માં પણ મદદરૂપ છે. ગાજર માં વિટામિન A બહોળા પ્રમાણ માં હોય છે.. જે આંખો માટે ખૂબ જ ફાયદાકારક છે. બિટરૂટ ફોલિક એસિડ થી ભરપૂર છે અને બ્લડ બનાવવા માટે મદદ કરે છે. નાના બાળકો ને પણ રોજ આપી શકાય એવો આ હેલ્થી અને ટેસ્ટી સૂપ એકવાર જરૂર થી બનાવજો. Daxa Parmar -
ટોમેટો સૂપ (Tomato Soup Recipe In Gujarati)
#GA4#Week7#Tomatoશિયાળા ની શરૂઆત થઈ ચૂકી છે અને સાથે સાથે હેલ્થી સૂપ પણ બધા ના ઘરે બનવા માંડ્યા જ હશે. મારું તો ઓલ ટાઇમ ફેવરીટ સૂપ એટલે ટોમેટો સૂપ.જે એકદમ ટેસ્ટી અને હેલ્ધી છે. જેની રેસીપી મે અહી શેર કરી છે. Darshna Mavadiya -
બટરનટ કેરોટ એન્ડ ટોમેટો સૂપ (Butternut Carrot Tomato Soup Recipe In Gujarati)
મોમ્બાસા મા હમણાં વરસાદી વાતાવરણ છે તો આવી વેધર માં ગરમ ગરમ સૂપ પીવાની મજા પડી જાય. તો આજે મેં બટરનટ સુપ બનાવ્યું હતું. Sonal Modha -
ટોમેટો સૂપ(Tomato soup Recipe in Gujarati)
#GA4#week20ઠંડી ની સીઝન માં સૂપ ની મજા જ કાઈ ઓર છે સૂપ ઘણી ફ્લેવર ના બને પણ સહુ થી વધુ મજા ટોમેટો સૂપ માં જ આવે Dipal Parmar -
ટોમેટો ક્રીમી સૂપ (Tomato Creamy Soup Recipe In Gujarati)
💐રેસીપી નંબર 64. 💐 સવાર નું જમણ બહુ જ હેવી થઈ ગયું હતું એટલે સાંજે ટોમેટો creamy સૂપ બનાવી લીધો અને ગરમ-ગરમ સુપ ની લિજ્જત માણી. Jyoti Shah -
ટોમેટો સૂપ(Tomato Soup Recipe In Gujarati)
#GA4#Week20#Soupસૂપ સ્વાસ્થ્ય માટે બહુ ફાયદાકારક હોય છે. સૂપ જમવા ની પહેલા લેવા માં આવે છે. દુનિયા માં ઘણા પ્રકારના સૂપ બનાવવા માં આવે છે. અહીં રેસ્ટોરન્ટ સ્ટાઈલ ટેસ્ટી અને ક્રીમી એવું ટોમેટો સૂપ બનાવેલ છે. ઠંડી માં ગરમ ગરમ સૂપ બનાવી ને મજા માણો. Shraddha Patel -
ટોમેટો સૂપ(Tomato Soup Recipe in Gujarati)
ઠંડી ની શરૂઆત થયી ગયી છે. ઠંડી માં ગરમ સૂપ પીવાની મજા આવે અને હેલ્થ માટે પણ સારું. મેં બીટરૂટ અને ટામેટા અને અન્ય શાક વાપરી ને સૂપ બનાવ્યો છે. જે હેલ્થી અને ટેસ્ટી છે. Jyoti Joshi -
ટોમેટો સૂપ (Tomato soup recipe in gujarati)
#GA4#week20#સૂપ....અત્યારે શિયાળા ની ઋતુ હોવાથી ખુબજ સરસ ટામેટા આવે છે... મે આમાં બીજા વેજીટેબલ્સ નો પણ ઉપયોગ કર્યો છે... તો શિયાળા નું મજેદાર ગરમા ગરમ ટોમેટો સૂપ... Taru Makhecha -
ટોમેટો સૂપ (Tomato Soup Recipe in Gujarati)
શિયાળા માં ગરમ ગરમ ટોમેટો સૂપ બપોરે કે રાતે પીવાની મજા આવે છે બહુ ઓછી સામગ્રી થી બની જાય છે Bhavini Kotak -
ટોમેટો સૂપ (Tomato Soup Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati#mostactiveuserશિયાળાની શરૂઆત થઈ ચૂકી છે એમાં આવો ગરમા ગરમ સૂપ પીવાની મજા પડી જાય... સાચું ને??😊Sonal Gaurav Suthar
-
ટોમેટો સૂપ (Tomato soup recipe in gujarati)
મિત્રો સૂપ તો બધા ને ભાવતુંજ હોઈ છે, શિયાળા માં તો ગરમ ગરમ સૂપ મજા આવી જાય.. તો ચાલો બનાવીયે ટામેટાં સૂપ..#GA4#Week10 shital Ghaghada -
ટોમેટો સૂપ (Tomato Soup Recipe In Gujarati)
#GA4#Week20ચોઈસ ઓફ ટોમેટો સૂપશિયાળામાં અને ચોમાસામાં ગરમાગરમ સૂપ પીવાની મજા આવે છે. ફ્રેશ શાકભાજી નો ઉપયોગ કરવામાં આવે તો સૂપ ખૂબ જ ટેસ્ટી બને છે. સૂપ જાતજાતના બનાવવામાં આવે છે. અહીં મેં ટોમેટો સૂપ બનાવ્યો છે. તેમાં ડુંગળી અને ગાજર એડ કર્યું છે અને ખડા મસાલા નો ઉપયોગ કર્યો છે. આ સૂપ સ્વાદમાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. Parul Patel -
ટોમેટો વીથ વર્મેસેલી સૂપ (Tomato Vermicelli Soup Recipe In Gujarati)
#GA4#Week20#Soupશિયાળાની ઠંડીમાં ગરમા-ગરમ સૂપ પીવાની લિજ્જત જ અનોખી હોય છે...તેમાંય ટમેટોસૂપ જે શરીરને ગરમાવો આપે છે. આજ નો સૂપ સૌ મિત્રોને પસંદ આવશે જ..જરૂર થી ટ્રાય કરજો!!! Ranjan Kacha -
બીટ ટામેટા નું સૂપ (Beet Tomato Soup Recipe In Gujarati)
શિયાળા માં આપણે રોજ અલગ અલગ સૂપ લેતા જ હોય છે.બીટ આખું વરસ તમને મળી શકે છે.તેમાંથી હિમોગ્લોબીન ભરપુર માત્રા માં મળે છે જેને આયર્ન ની કમી રહેતી હોય તોઓ ને આ સૂપ રોજ પીવા થી કમી દૂર કરી શકે છે #GA4#Week5 Jayshree Chotalia -
ટોમેટો સૂપ (Tomato Soup Recipe In Gujarati)
શિયાળા માં ગરમ ગરમ સૂપ પીવાની મજા આવે છે Bhavna C. Desai -
ટામેટા બીટ નો સૂપ (Tomato Beetroot Soup Recipe In Gujarati)
ટામેટા ને બીટ નો હોટલ જેવો સૂપ Jayshree Soni -
ક્રીમી ટોમેટો બેસીલ સૂપ (Creamy Tomato Basil Soup Recipe In Gujarati)
#WLD#MBR6#Week 6#Win#week3#cookpadgujarati#vookpadindiaમેં ડિનર માં આ સૂપ બનાવ્યો.તેમાં ડ્રાય બેસીલ નોં ઉપયોગ કર્યો જેનાથી ટેસ્ટ ખૂબ જ સરસ થયો અને ઘર માં બધા ને ખૂબ જ ભાવ્યો. હું સૂપ માં બને ત્યાં સુધી કોર્નફ્લોર નો ઉપયોગ નથી કરતી તેથી તેમાં બટાકા અને ગાજર નો ઉપયોગ કરું છું જેથી સૂપ થિક (જાડો) થઈ જાય.શિયાળા માં ગરમ ગરમ અને અલગ અલગ સૂપ પીવાની મઝા જ કંઈક ઓર હોય છે. Alpa Pandya -
ટોમેટો સૂપ (Tomato Soup Recipe In Gujarati)
#SJC#soup#cookpadgujarati#cookpadindia#cookpad ટોમેટો સૂપ નામ પડતા જ આપણને બધાને ખ્યાલ આવી જાય છે કે આ વાનગી કઈ છે. નાના-મોટા બધાને સૌને આ સૂપ ભાવતો હોય છે. આ સૂપ ઓછા સમયમાં ખૂબ જ સરસ રીતે બની જાય છે. આ સૂપ હેલ્ધી પણ તેટલો જ છે ટોમેટો માંથી બનાવવામાં આવતો હોવાથી તેમાંથી આપણા શરીરને ઘણા સારા પોષક તત્વો મળે છે. Asmita Rupani -
ટોમેટો સૂપ(Tomato soup recipe in Gujarati)
#GA4#Week10હેલ્લો મિત્રો આજે ગોલ્ડન એપ્રન ૪ માં આપેલ સૂપ બનાવ્યું છે હમણાં ઠંડી પડી રહી છે તો ગરમ ગરમ સૂપ ની મજા અલગ જ હોય છે.ટોમેટો સૂપ બનાવ્યું છે જે લગભગ બધાં ને પસંદ હોય છે. khyati rughani -
ટોમેટો સૂપ (Tomato soup recipe in Gujarati)
#GA4#week20#soupશિયાળામાં ગરમા ગરમ સૂપ પીવાની બહુ મજા આવે...... Sonal Karia -
ટામેટા નો સૂપ (Tomato Soup Recipe in Gujarati)
#GA4#week20શીયાળા માં સૂપ સારો. અને એમાં ટામેટા નો સૂપ પીવાની મજા આવે. અમારે ત્યાં નાના - મોટા બધાને વધારે ટામેટા નો સૂપ ભાવે. બ્રેડ ક્રમ્સ ની જગ્યા એ ટોસ્ટ પણ લઇ શકાય. અમારે ત્યાં બધા ટોસ્ટ લે. Richa Shahpatel -
ટોમેટો સૂપ(tomato soup recipe in Gujarati)
#GA4#WEEK20#soupમસ્ત મસ્ત ઠંડીમાં ગરમ-ગરમ ટામેટો સૂપ હોય સાથે બ્રેડ સ્ટીક્સ હોય તો ખૂબ જ મજા પડી જાય. Manisha Hathi -
ટોમેટો મેક્સીકન સુપ (Tomato Mexican Soup Recipe In Gujarati)
#RC3Red Recipeચોમાસા કે શિયાળા ની સાંજે વરસતા વરસાદ કે ઠંડી માં નાની નાની ભૂખ મટાડવા અથવા ડિનર માં સૂપ પીવાની મજા કંઇ ઓર છે. તેમાં પણ સાથે નાચોઝ કે મસાલા કોર્ન 🌽 મળી જાય તો મજા પડી જાય Hetal Chirag Buch -
ટોમેટો સૂપ(Tomato Soup Recipe inGujarati)
સૂપ નું નામ પડતાં જ આપણને પહેલાં તો ટોમેટો સૂપ તરતજ યાદ આવે. હવે શિયાળો નજીક આવી રહ્યો છે ત્યારે કાંઈક ગરમ ખાવાનું કે પીવાનું મન થાય. ટોમેટો સૂપ ને વધુ પૌષ્ટિક તથા સ્વાદિષ્ટ બનાવવા માટે મેં એમાં થોડા પ્રમાણમાં બીજા શાક ઉમેયાઁ છે.#GA4#week7 Vibha Mahendra Champaneri -
ટોમેટો સૂપ (Tomato soup recipe in gujarati)
#GA4#week20#soupસૂપ ઘણી જાત ના બને છે ટામેટા નું , સરગવા નું ,દૂધી નું પાલક નું વગેરે .પણ ટામેટા નું સૂપ ખૂબ જ લગ ભગ ઘરે બનતું જ હોય છે રાઈસ સાથે ખૂબ જ સરસ લાગે છે .વળી હેલ્ધી અને સ્વાસ્થ્યવર્ધક ફાયદા થાય છે.બનાવવા માં પણ ખૂબ સરળ . Varsha Karia I M Crazy About Cooking -
ટોમેટો સૂપ (Tomato soup recipe in gujarati)
#GA4#Week10ઠંડી મા ગરમ ગરમ સૂપ પીવાની મજા આવે છે. સૂપ હેલ્થ માટે ફાયદાકારક છે. 😋😋😋 Jigisha Patel -
ટોમેટો સૂપ (Tomato Soup Recipe In Gujarati)
#GA4#Week20#સૂપ#ટોમેટો સૂપ વિથ બ્રેડ ક્રમ્સNamrataba parmar
-
મિક્સ વેજીટેબલ સૂપ (Mix Vegetable Soup Recipe in Gujarati)
#GA4 #Week 20શિયાળા માં ઠંડી ઉડાડવા માટે નું કોઈ પ્રચલિત પીણું હોય તો તે છે સૂપ.... આજે આપડે મિક્સ વેજીટેબલ સૂપ બનાવીશું... Urvee Sodha -
મિક્સવેજ ટોમેટો સૂપ વીથ વેજ પૂલાવ Mix veg tomato soup with veg pulav recepie in Gujarati
#વેસ્ટ ગુજરાતી લોકો ખાવાના શોખીન હોય છે જ અને પૂલાવ બધાને જ ગમતી વાનગી છે, વેજ પુલાવ અને સાથે ટોમેટો ,બીટ, ગાજર સૂપ આ બન્ને નુ કોમ્બિનેશન મસ્ત લાગે છે, રાયતા, કઢી, સાથે પુલાવ ઘણીવાર ખાધો હશે પણ સૂપ સાથે પુલાવ ખૂબ જ મસ્ત અને અલગ લાગે છે, નાના બાળકોને પણ આરામથી આપી શકાય એવો સૂપ એન્ડ વેજ પુલાવ પચવામા સરળ હોય છે અને સૂપ તો હેલ્ધી હોય છે, તો તમે પણ ટ્રાઇ કરજો આ રીતે સૂપ વિથ વેજ પુલાવ. Nidhi Desai -
ટોમેટો સૂપ( Tomato soup Recipe in Gujarati
#GA4#WEEK10 મિત્રો શિયાળો આવે એટલે ફુલ ગુલાબી ઠડી માં સૂપ તો યાદ આવે જ તો ચાલો માણીએ🍝 Hemali Rindani
More Recipes
ટિપ્પણીઓ