સ્વીટ કોર્ન સૂપ

#ફટાફટ
ચોમાસા માં મકાઈ ખુબ સરસ મળે છે.
મકાઈ નો ચેવડો, વડા પકોડા બધી testy અને હેલ્ધી recipe છે. હવે ડાયેટ recipe માં જો કોર્ન સૂપ બનાવવામાં આવે તો ખુબ મજા પડી જાય. આસૂપ ખુબ સરસ લાગે છે અને કોર્ન સૂપ પીધા પછી વધુ સમય સુધી ભૂખ પણ લાગતી નથી. જોઈ લો recipe..
સ્વીટ કોર્ન સૂપ
#ફટાફટ
ચોમાસા માં મકાઈ ખુબ સરસ મળે છે.
મકાઈ નો ચેવડો, વડા પકોડા બધી testy અને હેલ્ધી recipe છે. હવે ડાયેટ recipe માં જો કોર્ન સૂપ બનાવવામાં આવે તો ખુબ મજા પડી જાય. આસૂપ ખુબ સરસ લાગે છે અને કોર્ન સૂપ પીધા પછી વધુ સમય સુધી ભૂખ પણ લાગતી નથી. જોઈ લો recipe..
રાંધવાની સૂચનાઓ
- 1
અડધો કપ મકાઈ ના દાણા ક્રશ કરી લો. અને 1કપ મકાઈ ના દાણા પાણી નાખી કુકર માં બાફી લો.
- 2
કોર્ન ફ્લૉર ને પાણી માં નાખી ઓગાળી લો. બાફેલાં દાણા માં ક્રશ કરેલું મરચું મરી પાઉડર મીઠું ખાંડ અને લીંબુ નો રસ નાખી ઉકાળો
- 3
બ્રેડ ને waffal મેકર માં શેકી લો કરી લો. અથવા ગ્રીલ કરીલો. ગરમ ગરમ સૂપ સાથે સર્વ કરો..
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
સ્વીટ કોર્ન ઍન્ડ વેજિટેબલ સુપ (Sweet Corn Vegetable Soup Recipe In Gujarati)
આ સુપ નાના મોટા સહુ ને ભાવે છે.ચોમાસા માં આ સુપ પીવાની બહુજ મઝા આવે છે.શરીર માં ગરમાટો લાવે છે. Bina Samir Telivala -
-
મસાલા કોર્ન, અને ચીઝી કોર્ન મસાલા
#goldenapron3#week-3#મિલ્કી મસાલા કોર્ન અને ચીઝી મસાલા કોર્ન બેવ બનાવી છે. કોરોના વાયરસ ને લીધે સ્કૂલ,કૉલેજ માં જાહેર રજા મળતા વેકેશન પડી ગયું છે. અને છોકરા ની ડિમાન્ડ ચાલુ થઈ ગઇ છે.આ ખાવું છે..આ બનાવો. તો સાંજે નાસ્તા માટે મકાઈ ઘર માં હોવાથી આ સ્વીટ કોર્ન મસાલા અને ચીઝી કોર્ન મસાલા બનાવી છે. છોટી છોટી ભૂખ બાય બાય.. Krishna Kholiya -
સ્વીટ કોર્ન સૂપ (Sweet Corn Soup Recipe In Gujarati)
ચોમાસા અને શિયાળામાં કોર્ન સૂપ પીવાની બહુ મજા પડે. આજે માવઠાને લીધે શિયાળો+ચોમાસા નું વાતાવરણ હોઈ ગરમાગરમ સ્વીટ કોર્ન સૂપ બનાવ્યું છે. Dr. Pushpa Dixit -
સ્વીટ કોર્ન કેરેટ સૂપ (Sweet Corn Carrot Soup Recipe In Gujarati)
#FFC1#food festival Jayshree Doshi -
મસાલા સ્વીટ કોર્ન ચાટ (Masala Sweet Corn Chaat Recipe In Gujarati)
#PS મકાઈના ડોડા ને આપણે શેકીને, બાફીને, મકાઈ નો શાક, મકાઈ નું છીણ વગેરે બનાવીયે છીએ, મેં આજે અમેરિકન મકાઈની ચાટ બનાવી છે જે નાના છોકરા અને મોટા બધાને ગમશે. મેં અમેરિકન મકાઈ લીધી છે ચાટ માં તમે સાધા મકાઈ ડોડા પંલાયી શકો છો.🙏 Harsha Israni -
સ્વીટ કોર્ન સૂપ
#એનિવર્સરીવીક૧#goldenapron3વીક4મકાઈ કોને નથી ભાવતી હોતી આજે હું લઈને આવી છું સ્વીટ કોર્ન સૂપ.જે ખુબજ સરળ છે ને ખુબજ ઝડપથી બની જાય ને સ્વાદ રેસ્ટોરન્ટ સ્ટાઇલ લગે છે. Sneha Shah -
સ્વીટ કોર્ન સૂપ (Sweet Corn Soup recipe in Gujarati)
#GA4#week20#soupસ્વીટ કોર્ન સૂપ એ હેલ્ધી અને ડીલીસીયસ છે જે જલ્દીથી બની જાય છે અને પીવામાં પણ ખુબ ટેસ્ટી છે સ્વીટ કોર્ન સૂપ અમેરીકન મકાઇ તથા બીજા વેજીટેબલ ઉમેરી ને બનાવવામાં આવે છે Sonal Shah -
કોર્ન ભેળ (Corn Bhel Recipe In Gujarati)
#વીકએન્ડવરસતા વરસાદ માં લોન્ગ ડ્રાઈવ પર જઈએ કે સાંજે ફરવા માટે નીકળ્યા હોય ત્યારે મકાઈ ખાવા ની ખુબ ગમે છે. કોર્ન ભેળ ખાવાની ખુબ સરસ લાગે છે.. Daxita Shah -
ચીઝ બટર મસાલા સ્વીટ કોર્ન (Cheese Butter Masala Sweet Corn Recipe In Gujarati)
મકાઈ બધા ને બહુ ભાવે. એમાં ચોમાસા માં તો ગરમ ગરમ મકાઈ ખાવાની માજા આવે. બાળકો ને ચીઝ બહુ જ પ્રિય હોય. જો ચીઝ વાળી મકાઈ આપવા માં આવે તો એ લોકો બહુ ખુશ થઇ જાય. તો તમે પણ જાણી લો આ ચીઝ બટર મકાઈ મસાલા રેસીપી અને બાળકો ને કરી દો ખુશ. #GA4#Week8#sweetcorn Vidhi V Popat -
સ્વીટ કોર્ન સૂપ (Sweet Corn Soup Recipe In Gujarati)
#MCR#sweet corn soup#સ્વીટ કોર્ન સૂપવરસાદ આવ તો હોય અને આ ગરમ ગરમ સૂપ પીવા મળે તો જલસો પડી જાય Deepa Patel -
ચીઝ કોર્ન બુલેટસ (Cheese Corn Bullets Recipe In Gujarati)
અત્યારે ચોમાસામાં વરસાદ ની ઋતુમાં મકાઈ/ કોર્ન અને એના વડે બનતી વાનગીઓ ખાવાની મજા જ કંઈક ઔર હોય છે.તો અહીં મકાઈ/ કોર્ન, બટાકા અને ચીઝ વડે બુલેટસ બનાવ્યા છે જે ગરમા ગરમ ખાવાની મજા પડી જાય. Urmi Desai -
કોર્ન સૂપ (Corn Soup Recipe In Gujarati)
ઠંડક વાળું વાતાવરણ હોય ને કંઈ લાઈટ ખાવા-પીવાનું મન થાય ત્યારે કોર્ન સીપ જ યાદ આવે. આજે પણ વરસાદી વાતાવરણમાં આવી જ ડિમાન્ડ આવી ને માણ્યું ગરમાગરમ કોર્ન સૂપ. Dr. Pushpa Dixit -
કોર્ન-રાઈસ ક્રિસપીસ
#ચોખાભોજન વચ્ચે લાગતી ભૂખ માટે કઈ ને કાઈ જોઈતું જ હોય છે. આજે અહીં ચોખા અને મકાઈ ની સાથે એક વાનગી બનાવી છે .. Deepa Rupani -
મકાઈ નો ચેવડો
# ff1અમેરિકન મકાઈ નો આ ચેવડો ટેસ્ટ માં બહુ જ સરસ લાગે છે.તેમાં વિટામિન ભરપૂર માત્રા માં હોય છે જેથી ખુબ જ હેલ્થી છે. Arpita Shah -
સ્વીટ કોર્ન વડા (Sweet corn vada recipe in Gujarati)
#માઇઇબુક #પોસ્ટ30#સુપરશેફ3 #મોનસૂનચાલુ વરસાદે ગરમા-ગરમ મકાઈ ખાવાની મજા જ કંઈ ઓર હોય છે. વરસાદમાં અલગ અલગ જાતના ભજીયા, પકોડા તેમજ વડા બનતા હોય છે. તો આજે મેં મકાઈ નો ઉપયોગ કરીને તેના વડા બનાવ્યા છે. Kashmira Bhuva -
કોર્ન સૂપ (Corn Soup Recipe in Gujarati)
#GA4 #Week 20 આ સૂપ ને શિયાળા માં એક વાર જરુર થી કરજો ખુબ જ તસ્ત્ય અને હેલ્થી કોર્ન સૂપ.krupa sangani
-
મકાઈ ભેળ (Corn Bhel Recipe In Gujarati)
#EBWeek- 8#RC1પીળી અમેરિકન મકાઈ ની અત્યારે સીઝન માં મકાઈ ભેળ,મકાઈ બટર મસાલા,ચીઝ મસાલા કોર્ન,અને કોર્ન વડા,કોર્ન કેપ્સિકમ સબ્જી ... વગેરે આપણે બનાવીએ છે. તો આજે મને ભાવતી ગરમાગરમ કોર્ન ભેળ બનાવી છે...તો મારી ફેવરિટ છે..તો ચોક્કસ બનાવો અમેરિકન કોર્ન ભેળ. Krishna Kholiya -
સ્વીટ કોર્ન પકોડા(sweet corn pakoda in Gujarati)
સીઝન માં વરસતા વરસાદ મા ક્રન્ચી, ગરમાગરમ સ્વીટ કોર્ન પકોડા ખાવા ની ને ખવડાવવાની કંઈ ઑર જ મઝા છે..#વીકમીલ3ફ્રાયડ રેસિપી. Meghna Sadekar -
સ્વીટ કોર્ન સૂપ
શુપ તો ઘણી જાતના બનેછે ને લગભગને ભાવે પણ છે તે હેલ્દી પણ છે શિયાળામાં ગરમાગરમ શુપ મળે તો બધા ખુશ ખુશ થઈ જાય ટામેટાનું વતાણાનું મિક્સ વેજીટેબલ કઠોળનું આરીતે ઘણા શુપ હોય છે તો આજે મેં સ્વીટકોર્ન શુપ બનાવ્યું છે Usha Bhatt -
સ્વીટ કોર્ન ચીઝ સૂપ (Sweet Corn Cheese Soup Recipe In Gujarati)
#GA4#Week20#સૂપ ( સ્વીટ કોન ચીઝ સૂપ) Pina Chokshi -
સ્વીટ કોર્ન કેરેટ નું સૂપ (Sweet Corn Carrot Soup Recipe In Gujarati)
#cookpad Gujarati#cookpad india Jayshree Doshi -
ચીઝ કોર્ન(cheese corn recipe in gujarati)
મકાઈ બધા ને બહુ ભાવે. એમાં ચોમાસા માં તો ગરમ ગરમ મકાઈ ખાવાની માજા આવે. બાળકો ને ચીઝ બહુ જ પ્રિય હોય. જો ચીઝ વાળી મકાઈ આપવા માં આવે તો એ લોકો બહુ ખુશ થઇ જાય. તો તમે પણ જાણી લો આ ચીઝ બટર મકાઈ મસાલા રેસીપી અને બાળકો ને કરી દો ખુશ. Vidhi V Popat -
ચીઝી કોર્ન બાઉલ(cheese corn bowul recipe in Gujarati)
#મોન્સૂન#પોસ્ટ2તમે હાઇવે પર લોન્ગ ડ્રાઈવ પર જાવ કે કોઈ મુવી જોવા ગયા હોય તો એક વસ્તુ જરૂર યાદ આવે.. કોર્ન બાઉલ. એમાં બટરકોર્ન બાઉલ અને ચીઝી કોર્ન બાઉલ બંને મળતાં હોય છે. ચોમાસા માં અમેરિકન મકાઈ ખુબ સરસ મળતાં હોય છે.. તેનોજ ઉપયોગ કરી ને બહાર મળે તેવા જ ચીઝી બાઉલ ઘર કેવી રીતે બને તેની રેસિપી આપી છે.. જરૂર થી try કરજો.. Daxita Shah -
-
કોર્ન કબાબ
#સ્ટાર્ટઆ કોર્ન કબાબ સુપ સાથે સ્ટાર્ટર તરીકે ખવાય છે અને ખૂબજ સરસ લાગે છે.અમેરીકન મકાઈ માંથી બનાવવામાં આવે છે. Bhumika Parmar -
મકાઈ અને ડુંગળીના પકોડા ( Corn & Onion Pakoda Recipe in Gujarati
#સુપરશેફ3_પોસ્ટ_1#મોન્સૂન_સ્પેશ્યલ#week3#goldenapproan3#very Crispy & Crunchy આ પકોડા મા મકાઈ અને ડુંગળી ના મિક્સર થી પકોડા એકદમ ક્રિસ્પી અને ક્રેંચી બને છે. આ પકોડા ની ખાવા ની લિજ્જત ચોમાસા મા જ ઝરમર ઝરમર વરસતા વરસIદ મા જ આવે છે. આ પકોડા મા લીલી મકાઈ ને કકરી પીસી ને એડ કરી જ છે પણ આમા લીલી મકાઈ ના આખા દાણા પણ એડ કરેલા છે એના લિધે પકોડા મા એક ક્રંચીનેસ આવે છે. ને ખાવા મા ખુબ જ મજા આવે છે. Daxa Parmar -
સ્વીટ કોર્ન સલાડ(Sweet Corn Salad Recipe In Gujarati)
#સાઇડ#પોસ્ટ૧આ સલાડ માં ઘણા વેજિટેબલ નો ઉપયોગ થાય છે. જેથી ખુબ j ટેસ્ટી બને છે. અને આમાં સ્વીટ કોર્ન અને સીંગદાણા હોવા થી બાળકો ને પણ ખુબ ભાવે છે. Uma Buch -
સ્વીટ કોર્ન વડા
#FDS#RB18#sweet corn recipe#fersh corn recipe Sweet corn vada(makai na vada) Saroj Shah -
ટોમેટો મેક્સીકન સુપ (Tomato Mexican Soup Recipe In Gujarati)
#RC3Red Recipeચોમાસા કે શિયાળા ની સાંજે વરસતા વરસાદ કે ઠંડી માં નાની નાની ભૂખ મટાડવા અથવા ડિનર માં સૂપ પીવાની મજા કંઇ ઓર છે. તેમાં પણ સાથે નાચોઝ કે મસાલા કોર્ન 🌽 મળી જાય તો મજા પડી જાય Hetal Chirag Buch
More Recipes
ટિપ્પણીઓ (4)