રાંધવાની સૂચનાઓ
- 1
એક તપેલી માં માં રોઝ નું શરબત અને પાણી ભેગું કરી જાડું અને ગળ્યું થવું જોઈએ
- 2
રોઝ શરબત, દૂધ અને આઈસ્ક્રીમ થી પણ શરબત બને છે, મેં લાલ રંગ લાવવા પાણી માં બનાવ્યું છે ગરમી માં ઠંડક આપે છે
Top Search in
Similar Recipes
-
-
રોઝ શરબત (rose sharbat recipe in Gujarati)
#SM રોઝ શરબત થી સ્ટ્રેસ ઓછો થાય છે.તેમાં ફાઈબર હોવાંથી આસાન પચી જાય છે.એન્ટી ઈનફલામેટરી પ્રોપર્ટીસ હોવાંથી એસીડીટી ન થાય. પેટ ભારે નથી લાગતું. મૂડ સારો રહે છે.ઉનાળા માં જરૂર થી ટ્રાય કરજો. Bina Mithani -
-
-
-
-
-
રોઝ નું શરબત (Rose Sharbat Recipe In Gujarati)
#WEEKEND CHEFગરમીના દિવસોમાં એકદમ ઠંડુ કરી આ શરબત પીવા ની ખૂબ જ મજા આવે છે. Jayshree Doshi -
-
-
-
-
-
-
-
રોઝ ફાલુદા શરબત (Rose faluda Recipe In gujarati)
Roz faluda sharbat recipe in Gujarati# golden apron૩ Ena Joshi -
-
-
વરિયાળી રોઝ શરબત (variyali rose sharbat in gujarati)
#goldenapron3#week5#sharbat#સમર Kinjalkeyurshah -
રોઝ સીરપ શરબત (Rose Syrup Sarbat Recipe In Gujarati)
હેલો ફ્રેન્ડ મે આજે રોઝ સીરપ બનાવી છે શરબત માટે! અત્યારથી જ ગરમી નો સીઝન ચાલુ થઈ ગયો છે તો ઠંડક માટે આ રોઝ સીરપ શરબત બનાવી ને પીય શકીએ અથવા અચાનક કોઇ મહેમાનો આવી જાય તો પણ તમે તેમને આ રોઝ સીરપ શરબત ઠંડુ ઠંડુ બરફ નાખી ડ્રીંક સર્વ કરી શકે તો આ રેસીપી કૂકપેડ જોડે શેર કરૂ છું આનંદ માનો.શરબત માટે વાપરતા ગુલાબ ના ફુલ નો કલર સરસ લાલ હોય અને સુગંધ આવે તેવા લો.અને આપણે રોઝ સીરપ બનાવી રહ્યા છે તો રોઝ કરતા વધારે ભાગે ખાંડ લીધી છે ખાંડ નો પ્રમાણ 3 ગુણા વધારે લીધી છે.ટીપ્સ--ગુલાબ ની પેસ્ટ કરો ત્યારે તેમા 1 લીંબુ નો રસ નાખો જેનાથી ગુલાબ નો નેચરલ કલર જળવાઈ લો રહે અને ફુડ કલર ઓછું નાખી શકે.આ રોઝ સીરપ તમે પાણી અને દુધ બન્ને મા ડ્રીંક બનાવી શકશો. Hina Sanjaniya -
-
-
-
-
-
રોઝ મેંગો કેન્ડી (Rose Mango Candy Recipe In Gujarati)
નાના બાળકો નું ફેવરિટ કેન્ડી .શનિવાર, રવિવારે ઘરે બેસી ને બાળકો ને હેપી કરો.આ શરબત, કેરી નો રસ avelabel તો હોય જ. Heena Chandarana -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15275829
ટિપ્પણીઓ (2)