#SRJ
દહીં માં ખાંડ નાખી મિક્સર માં નાખી બરફ નાં ટુકડા નાખવા અને મિક્ષ કરવું
મિક્ષ કર્યા બાદ તેને એક તપેલી માં કાઢી તેમાં રોઝ નું શરબત ૪-૫ ટેબલ સ્પૂન નાખવું.
લસ્સી માં શરબત નાખ્યા બાદ તેને સરસ હલાવી ઠંડી લસ્સી ગ્લાસ માં સર્વ કરવું.
નકલ કરી!
More Recipes
ટિપ્પણીઓ (3)