કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
રેડ સોસ પાસ્તા (Red Sauce Pasta Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
રેડ સોસ પાસ્તા (Red Sauce Pasta Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

રેડ સોસ પાસ્તા (Red Sauce Pasta Recipe In Gujarati)

Mrs Viraj Prashant Vasavada
Mrs Viraj Prashant Vasavada @Vivacook_23402382
વડોદરા ગુજરાત

#RC3

#RC3

વધુ વાંચો

રેડ સોસ પાસ્તા (Red Sauce Pasta Recipe In Gujarati)

Mrs Viraj Prashant Vasavada
Mrs Viraj Prashant Vasavada @Vivacook_23402382
વડોદરા ગુજરાત

#RC3

#RC3

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

1 કલાક
3 જણ
  1. 150 ગ્રામપેને પાસ્તા
  2. 3 નંગટામેટા
  3. 1 ટેબલસ્પૂનમીક્ષ હબઁ
  4. 1 ટીસ્પૂનઓરેગાનો
  5. 1/2 ટીસ્પૂનમરી પાઉડર
  6. 1 ટેબલસ્પૂનટોમેટો કેચપ
  7. 1/4 ટીસ્પૂનચાલી ફલેક્ષ
  8. 2 ટેબલ સ્પૂનતેલ
  9. મીઠુ સ્વાદમુજબ
  10. પાણી જરૂરિયાત મુજબ (પાસ્તા બાફવા માટે)
  11. 1 ટેબલસ્પૂનલસણ ડુંગળી પેસ્ટ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

1 કલાક
  1. 1

    મનપસંદ ઘાટ ના પાસ્તા લો.એક વાસણ મા પાણી,તેલ,મીઠુ ઊમેરો.ઊકાળો. 80%પાસ્તા બાફી લો.એને ચારણી મા નાખી ઉપર ઠંડુ પાણી નાખો.પાસ્તા છૂટા પડવા જોઇએ.

    રેડ સોસ પાસ્તા (Red Sauce Pasta Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    રેડ સોસ પાસ્તા (Red Sauce Pasta Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    ટામેટા ને ×ની જેમ કાપી ઊકળતા પાણી મા 5 મિનિટ બાફી ને બહાર કાઢી,છાલ ઉતારો.ઠંડા થાય પછી એને મિક્ષર કરો.એ વખતે ચીલી ફલેક્ષ ઊમેરો.

  3. 3

    એક કડાઈ મા તેલ,લસણ ડુંગળી ની પેસ્ટ,બનાવેલો ટોમેટો સોસ,મીક્ષ હબઁ,મરી પાઉડર, ટોમેટો કેચપ,મીઠુ, ઉમેરો. સોસ બરાબર ચડી જાય પછી બાફેલા પાસ્તા,ઊપર થી ઓરેગાનો ઊમેરૉ.

  4. 4

    તૈયાર છે રેડ સોસ પાસ્તા.....મે ચીઝ ઉપયોગ મા નથી લીધુ...તમને પસંદ હોય તેમ લઈ શકો.

    રેડ સોસ પાસ્તા (Red Sauce Pasta Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    રેડ સોસ પાસ્તા (Red Sauce Pasta Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    રેડ સોસ પાસ્તા (Red Sauce Pasta Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Mrs Viraj Prashant Vasavada
Mrs Viraj Prashant Vasavada @Vivacook_23402382
પર July 17, 2021 05:07
વડોદરા ગુજરાત
I m totally vivacious..good and creative cooking is the reflection of love and happiness towards our family...
વધુ વાંચો

Top Search in

  1. 1st for પાસ્તા
  2. 1st for સોસ
  3. 5th for ટોમેટો પાઉડર
  4. 8th for ઓરેગાનો

ટિપ્પણીઓ (14)

chef Nidhi Bole
chef Nidhi Bole @chef_nidhi
September 05, 2021 07:02
Very nice
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. કાઠિયાવાડી અડદ ની દાળ (ડબલ તડકા)
  2. મેંદુવડા (Meduwada recipe in Gujarati)
  3. ટોમેટો કોદરી (Tomato Kodri Recipe In Gujarati)
  4. વડા પાઉં ચટણી (Vada Pav Chutney Recipe In Gujarati)
  5. રાજકોટ નૂ પ્રખ્યાત ચાપડી ઉંધીયુ (Rajkot Famous Chapdi Undhiyu Recipe In Gujarati)
  1. કાચી કેરી અને લસણ ની લાલ ચટણી (Kachi Keri Lasan Lal Chutney Reic
  2. રાઈસ પાનકી (Rice Panki Recipe In Gujarati)
  3. અડદ ની દાળ (Urad Dal Recipe In Gujarati)
  4. રાજમા મસાલા (Rajma Masala Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15277497
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close