દરબારી રાઇતું (Darbari Raita Recipe In Gujarati)

Bina Talati
Bina Talati @Bina_Talati
Vadodara

#EB Week -11
રાઇતું જુદી જુદી રીતે સલાડ તરીકે વપરાય છે, મેં દરબારી રાઇતું બનાવ્યું છે

દરબારી રાઇતું (Darbari Raita Recipe In Gujarati)

#EB Week -11
રાઇતું જુદી જુદી રીતે સલાડ તરીકે વપરાય છે, મેં દરબારી રાઇતું બનાવ્યું છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મિનિટ
1 વ્યક્તિ
  1. 100 ગ્રામદહીં નો મસ્કો
  2. 1ચીકુ
  3. 2જાંબુ
  4. 1/2કેળું
  5. 1/2હાફુસ કેરી પાકી
  6. 1/4દાડમ ના દાણા
  7. લીલાં મરચાં ની કાતરણ
  8. 1 ચમચીજીરા નો ભૂકો
  9. 2 ચમચીખાંડ
  10. મીઠુ સ્વાદમુજબ

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    દહીં ના મસ્કા માં બધા ફળો ને સમારી નાખવા, જેટલાં ફળ નાખવા હોઈ તેટલા નખાય મારી પાસે આટલા હતા, નારંગી નો રસ પણ સારો લાગે છે

  2. 2

    પછી મીઠુ, જીરું, ખાંડ, મરચાં નો કાતરણ નાખી હલાવી દો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bina Talati
Bina Talati @Bina_Talati
પર
Vadodara

Similar Recipes