એપલ દાડમ નું રાયતુ (Apple Pomegranate Raita Recipe In Gujarati)

Saroj Shah @saroj_shah4
#DIWALI2021
#side dish (ફ્રુટ રાયતુ)
ભોજન ની થાલી મા રાયતુ સાઈડ તરીકે પીરસાય છે .રાયતા વિવિધ જાત ના બને છે બુન્દી રાયતા, વેજીટેબલ રાયતા, દુધી રાયતા,કાકડી રાયતા, બીટ રાયત બને છે મે ફ્રુટ રાયતા બનાવયા છે. અને દાડમ અને એપલ લીધા છે...
એપલ દાડમ નું રાયતુ (Apple Pomegranate Raita Recipe In Gujarati)
#DIWALI2021
#side dish (ફ્રુટ રાયતુ)
ભોજન ની થાલી મા રાયતુ સાઈડ તરીકે પીરસાય છે .રાયતા વિવિધ જાત ના બને છે બુન્દી રાયતા, વેજીટેબલ રાયતા, દુધી રાયતા,કાકડી રાયતા, બીટ રાયત બને છે મે ફ્રુટ રાયતા બનાવયા છે. અને દાડમ અને એપલ લીધા છે...
રાંધવાની સૂચનાઓ
- 1
દહીં ને ફેટી ને મીઠુ,દળેલી ખાડં દાડમ ના દાણા,એપલ ના નાના પીસ નાખી ને મિક્સ કરો ઉપર થી ચાટ મસાલા શેકેલા જીરા પાઉડર સ્પ્રિકંલ કરી ને એપલ ની ચીરી અને દાડમ ના દાણા થી ગાર્નીશ કરી ને સર્વ કરો.તૈયાર છે ખાટા,મીઠા દહીં ના રાયતા....
Similar Recipes
-
દાડમ ના રાયતા (Pomegranate Raita Recipe In Gujarati)
#RC3#Red# દહીં સાથે ,વેજીટેબલ ફ્રુટસ, બુન્દી ના ઉપયોગ કરી રાયતુ બનાવીયે છે, રાયતા ભોજન ની થાલી મા સાઈડ ડીશ તરીકે લંચ /ડીનર મા પીરસાય છે. મે દહીં ,દાડમ ના રાયત બનાયા છે .દહીં સાથે હોવાથી સ્વાદિષ્ટ તો હોય છે જ સાથે સાથે પાચન શક્તિ ને પણ ઈમ્પ્રુવ કરે છૈ અને નયન રમ્ય પણ છે Saroj Shah -
-
બુંદી રાયતા (Boondi Raita Recipe In Gujarati)
#સાઈડ ડીશબુંદી રાયતા સાઈડ ડીશ તરીકે પીરસાય છે .ચટણી આથાણા ,પાપડ ,રાયતા જમણ ની થાલી મા સ્વાદ અને શોભા મા અભિવૃદ્ઘિ કરે છે,, રાયતા મા વિવિધ વેરી એશન હોય છે , વેજીટેબલ રાયતા,ફુટ રાયતા , મે મમરી ( નમકીન બુન્દી )નાખી ને રાયતા બનાયા છે.. Saroj Shah -
મિક્સ ફ્રુટ રાયતુ (Mix Fruit Raita Recipe in Gujarati)
#સાતમ#પોસ્ટ_3 આ મિક્સ ફ્રુટ રાયતુ બનાવવામા ખુબ જ સરલ છે. આ રાયતા ના સ્વાદ પણ એકદમ સ્વાદિષ્ટ છે. દહીં ના મસ્કા મા ફ્રુટ ને એડ કરિને આ પ્રમાને રાયતુ બનાવી ને ખાવામા મજા આવે છે. ને એનો સ્વાદ પણ અલગ જ લાગે છે. Daxa Parmar -
-
પૌષ્ટિક સલાડ (Nutritious Salad Recipe In Gujarati)
# સીજનલ# ગાજર, મૂળા, આંબા હળદર , પીળી હળદર , ટામેટા ,લીલી ડુગંળી દાડમ સરસ મળે છે. બધા મિક્સ કરી ને પૌષ્ટિક સલાડ બનાયા છે સાઈડ ડીશ તરીકે લંચ,ડીનર મા લઈ શકાય છે વેટ લાસ માટે પણ લઈ શકાય છે .. Saroj Shah -
રો બનાના અને દાડમ નું રાઇતું (Raw Banana Pomegranate Raita Recipe In Gujarati)
#cookpad Gujarati.# રો બનાના દાડમ નુ રાઇતું.રાયતુ નવી આઈટમ છે કે જે કોઈપણ વસ્તુ જમવાની સાથે ટેસ્ટ માં વધારો કરે છે. આજે નવા ટેસ્ટ raw banana અને દાડમ નુ રાયતુ બનાવ્યુ છે જે ટેસ્ટ માં બેસ્ટ છે. Jyoti Shah -
દાડમ સફરજન જીરા સોડા (Pomegranate Apple Cumin Soda Recipe In Gujarati)
#cookpadindia#Cookpadgujaratiદાડમ સફરજન જીરા સોડા Ketki Dave -
લીલું નાળિયેર અને મિક્સ ફ્રુટ નું રાયતું
#goldenapron3#week3#એપલ#ફ્રૂટ્સ#ઇબુક૧#૩૭ મેં ગોલ્ડન એપ્રોન નુ એપલ ઘટક વાપરીને લીલું નાળિયેર અને મિક્સ ફ્રુટ નું રાયતુ બનાવ્યું છેબધા ફળોમાં સૌથી ઉત્તમ ફળ એટલે શ્રીફળ જે બધા ફ્રુટ ની જેમ ખૂબ જ ગુણકારી છે અને બધા દેવો નું સૌથી પ્રિય ફળ છે તો આજે મેં શ્રીફળ રાયતુ બનાવ્યું છે. Bansi Kotecha -
કેળા કાકડી નું રાયતુ (Banana Cucumber Raita Recipe In Gujarati)
સપ્ટેમ્બર સુપર ૨૦#SSR : કેળા કાકડી નુ રાયતુરાઇતું એક સાઇડ ડિશ તરીકે સર્વ કરી શકાય છે અને વેજીટેબલ બિરયાની વેજીટેબલ રાઈસ સાથે પણ સરસ લાગે છે. Sonal Modha -
દાડમ નું રાઇતું (Dadam nu Raitu recipe in gujarati)
#ઉપવાસઉપવાસમાં ખાઈ શકાય તેવું રાયતુ બનાવ્યું છે આ રાયતુ સિમ્પલ બનાવ્યું છે. દાડમ હેલથી ફળ છે. અને દહીં માથી ભરપૂર માત્રામાં કેલ્શિયમ મળી રહે છે. આ રાઇતું ખૂબ જ હેલ્ધી છે. Parul Patel -
ચણા મસાલા (Chana Masala Recipe In Gujarati)
#DIWALI2021#Navratri Prasad અત્યારે નવરાત્રી ચાલી રહી છે મે દેશી કાળા ચણા ના પ્રસાદ બનાવયા છે (ચણા ના પ્રસાદ) Saroj Shah -
દાડમ શૉટસ ગ્લાસ (Pomegranate Shots Glass Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujaratiદાડમ શૉટ ગ્લાસ Ketki Dave -
એપલ રાઇતું (Apple Raita Recipe In Gujarati)
#makeitfruity#cookpadgujrati#cookpadindia#Diwali2021 Jayshree Doshi -
બુન્દી રાયતા (Boondi Raita Recipe in Gujarati)
# ભટપટ રેસીપી.# રાયતા ભારતીય ભોજન થાલી ની શ્રૃગારીક વાનગી પ્લેટ છે. રાયતા લંચ,ડીનર મા ચાર ચાન્દ લગગવી દે છે. વિભિન્ન વેજીટેબલ ,ફ્રુટસ, બુન્દી ગાઠિયા ના બને છે ફટાફટ બની જાય છે આથાણા,સલાદ ની જેમ રાયતા ના પણ અનેરો મહત્વ છે .મે બુન્દી ના રાયતા બનાયા છે જો બુન્દી તૈયાર હોય તો રાયતા બનતા વાર નથી લાગતી 10 મીનીટ મા બની જાય છે . Saroj Shah -
બુન્દી રાયતુ (દહીં મમરી)(dahi mamri recipe in gujarati)
# સાતમ છટ,સાતમ માટે બુન્દી રાયતુ બનાવયા છે..ભારતીય ભોજન રાયતુ,અથાણા,સલાદ વગર અધૂરુ છે.. ભોજન ની થાળી,મા રાયતુ સ્વાદ ની સાથે શોભા પણ વધારી દે છે. હોમમેડ મમરી ,બુન્દી તૈયાર હોય તો રાયતુ બનાવતા વાર નથી લાગતી,,નાન ફાયર કુકીગ ની રેસીપી કહી શકાય Saroj Shah -
બીટ નો હલવો (Beetroot Halwa Recipe in Gujarati)
#RC3#Red recipeબીટ ખુબજ પોષ્ટિક રુટ છે. બીટ ના રસ અને બીટ થી ઘણી બધી વાનગી બને છે સલાદ મા જૂસ કે સૂપ બનાવી ને પણ બીટ ના ઉપયોગ થાય છે. મે બીટ ના હલવો બનાવયા છે.મારી graend daughter માટે સિલ્કી ,મિલ્કી હેલ્ધી ,ટેસ્ટી હલવો બનાવયા છે Saroj Shah -
એપલ સબ્જી (Apple Sabji Recipe In Gujarati)
#RC3Red ♥️ recipes 🍎#cookpadindia#cookpadgujaratiઆપડે બધા એ આ કહેવત તો સાંભળી જ હશે. "An Apple a day keeps the doctor away" એપલ મા ભરપૂર માત્ર મા પ્રોટીન, કેલ્શિયમ, વિટામિન એ બી અને સી હોય છે.ઘણા લોકો ને એપલ ભાવતા નથી પણ આ એક ગુણકારી ફ્રુટ છે જેને ખાવા ના ઘણા ફાયદા છે. તો મે અહી ખુબજ સરળ અને ટેસ્ટી સબ્જી બનાવી છે જેમાં એપલ નો ઉપયોગ કર્યો છે. તેને આપડે રોટી અથવા પરાઠા સાથે ખાઈ શકીએ છીએ Mitali Chavda (Mitali Darshan Vala) -
એપલ રાઇતું (Apple Raita Recipe In Gujarati)
#makeitfruityએપલ રાઇતું ટેસ્ટ માં ખૂબ જ સરસ લાગે છે અને ડીપ તરીકે પણ લઈ શકાય Dipal Parmar -
રાયતા (Raita Recipe In Gujarati)
#mrઆજે દૂધ માંથી બનતી વાનગી માં દહીં નું રાયતુ બનાવ્યું છે. જેને આપણે આલૂ પરાઠા થેપલા સાથે સર્વ કરી શકી છીએ. Chhatbarshweta -
દાડમ મસ્તી (Pomegranate masti Recipe in Gujarati)
#ઉપવાસ #ફરાળી દહીં બધા ને પસંદ હોયછે તો મે તેમાં દાડમ નો ઉપયોગ કરી ને બનાવ્યું દાડમ ના રસ ના ફાયદા વધારે છે Kajal Rajpara -
એપલ મસાલા પૌઆ(Apple masala poha recipe in Gujarati)
#CookpadTurns4#week1#fruite#Appleઆજે હું તમારા માટે લઈને આવી છું "એપલ મસાલા પૌઆ" જે ખૂબ જ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક છે આ બધા ને જ ખૂબજ સ્વાદ માં ભાવે એવા બને છે તમે પણ આ રીતે બ્રેકફાસ્ટ માં "એપલ પૌઆ" બનાવજો. Dhara Kiran Joshi -
કાચા કેળા નું રાયતુ (Raw Banana Raita Recipe In Gujarati)
#MBR4#Week4# કાચા કેળાનું રાયતુ#Cookpadજૈન લોકો બટાકા ખાતા નથી, એટલા માટે બટાકા ની જગ્યાએ કેળાનું યુઝ કરી અને વસ્તુ બનાવે છે. આજે મેં કેળાનું રાઇતું બનાવ્યું છે. જે ટેસ્ટમાં બહુ જ સરસ બને છે. Jyoti Shah -
એપલ ચાટ (Apple Chaat Recipe In Gujarati)
#makeitfruity #CDYઆ તાજગી આપતી ચાટ સાંજના નાસ્તા તરીકે અથવા ભોજન પહેલા લઈ શકાય છે. Ami Desai -
લીલી તુવેર ના ટોઠા (Lili Tuver Totha Recipe In Gujarati)
#CB10#Week 10ટોઠા મેહસાણા સાઈડ ની ફેમસ રેસીપી છે ફ્રેશ તુવેર અને કઠોર સુકી તુવેર મા થી બને છે . વિન્ટર મા ફ્રેશ લીલી તુવેર મળે છે એટલે મે લીલી તુવેર ના ટોઠા બનાવયા છે જ્યારે લીલી તુવેર ના મળે તો સુકી કઠોર તુવે ર થી પણ બને છે. Saroj Shah -
-
દૂધીનું ફરાળી શાક (Dudhi Farali Shak Recipe In Gujarati)
#KS6પોસ્ટ 2દુધી સુપાચય અને ઠંડી તાસીર ધરાવતી શાક છે. ઉપવાસ કે વ્રત મા દુધી ના હલવા, રાયતુ, બરફી, શાક બને છે મે દુધી ના સાત્વિક ફરાળી શાક બનાવયા છે Saroj Shah -
કોદરી ની ખિચડી(Kodari Khichadi Recipe In Gujarati)
# સુપરશેફભારતીય ભોજન મા ખિચડી ની વિવિધતા જોવા મળે છે.ગુજરાત મા પણ ગુજરાતી ફેવરીટ વાનગી તરીકે પ્રખયાત છે. વિવિધ પ્રકાર ના ગ્રેઈન,દાળ,શાક ભાજી ના ઉપયોગ કરી ને બનાવાય છે. ખાવા મા પોષ્ટિક,સુપાચ્ચ હોય છે ,દરેક ઉમ્ર ના વ્યકિત ,બાલકો ખઈ શકે છે. જે ભાત ના ખાતા હોય એવા ડાયબિટિક વ્યકિત માટે પણ ઉપયોગી છે Saroj Shah
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15596503
ટિપ્પણીઓ (4)