કાકડી નું રાઇતું (Cucumber Raita Recipe In Gujarati)

Sonal Modha @sonalmodha
દરરોજ ના જમાનામાં સલાડ બનાવતા હોય તો ક્યારેક આ રીતે રાયતુ બનાવીને સર્વ કરીએ તો થોડું અલગ લાગે નાના મોટા બધાને આ રાઇતું બહુ જ પસંદ હોય છે રાયતા ને સાઈડ ડીશ તરીકે સર્વ કરી શકાય છે તો આજે મેં કાકડીનું રાઇતું બનાવ્યું.
કાકડી નું રાઇતું (Cucumber Raita Recipe In Gujarati)
દરરોજ ના જમાનામાં સલાડ બનાવતા હોય તો ક્યારેક આ રીતે રાયતુ બનાવીને સર્વ કરીએ તો થોડું અલગ લાગે નાના મોટા બધાને આ રાઇતું બહુ જ પસંદ હોય છે રાયતા ને સાઈડ ડીશ તરીકે સર્વ કરી શકાય છે તો આજે મેં કાકડીનું રાઇતું બનાવ્યું.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બધી સામગ્રી તૈયાર કરી લેવી એક બાઉલમાં બધી સામગ્રી નાખી મિક્સ કરી લેવું
- 2
સર્વિંગ બાઉલમાં કાઢી ફ્રીજમાં ઠંડુ કરવા મૂકી દેવું ઉપર કોથમીર અને ફુદીનાના પાન થી ગાર્નિશ કરી રાઇતું સર્વ કરવું
- 3
તો તૈયાર છે
કાકડી નુ રાઇતું.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
કેળા કાકડી નું રાયતુ (Banana Cucumber Raita Recipe In Gujarati)
સપ્ટેમ્બર સુપર ૨૦#SSR : કેળા કાકડી નુ રાયતુરાઇતું એક સાઇડ ડિશ તરીકે સર્વ કરી શકાય છે અને વેજીટેબલ બિરયાની વેજીટેબલ રાઈસ સાથે પણ સરસ લાગે છે. Sonal Modha -
કેળા કાકડી નું રાઇતું (Kela Cucumber Raita Recipe In Gujarati)
વેજીટેબલ બિરયાની, પુલાવ , મટર ભાત સાથે રાઇતું બનાવ્યું હોય તો રાઈસ સાથે ખાવાની મજા આવે. તો આજે મેં કેળા કાકડી નું રાઇતું બનાવ્યું. જે નાના મોટા બધા ને ભાવતું જ હોય છે. Sonal Modha -
કાકડી નું રાઇતું (Kakadi Nu Raitu Recipe In Gujarati)
#સાઈડરાયતા ઘણી બધી જાતના હોય છે. રાયતુ ગુજરાતી લોકોની ફેવરેટ ડિશ છે. ગરમીમાં બપોરે જમવાનું ન ગમે ત્યારે ઠંડુ ઠંડુ રાઇતું મળી જાય તો ખૂબ મજા પડી જાય. ફ્રુટના અને શાકના અલગ-અલગ રાયતા બને છે. અહીં મેં કાકડીનું રાઇતું બનાવ્યું છે. Parul Patel -
રાઇતું (Raita Recipe In Gujarati)
સમર સ્પેશિયલ ડીનર રેસિપી#SD રાઇતુંગરમી માં ઠંડું ઠંડું રાઇતું ખાવાની મજા આવે. તો આજે મેં બિરયાની સાથે રાઇતું બનાવ્યું છે.આપણે બોલીએ છીએ રાઇતું પણ રાયતા મા કોઈ રાઈ તો નથી નાખતું.હું નાની હતી ત્યારે મારા મમ્મી રાઇતું બનાવવા એક ચમચી રાયના કુરિયા નાખતા એ લોકો હજુ પણ નાખે છે. અને હું પણ રાયતા મા રાઈ ના કુરિયા નાખી ને બનાવું છું એકદમ ટેસ્ટી 😋 લાગે છે. Sonal Modha -
ગાજર કાકડી નું રાઇતું (Gajar Kakdi Raita Recipe In Gujarati)
આજે મેં ગાજર અને કાકડીનું રાઇતું બનાવ્યું છે. Sonal Modha -
કાકડી નું રાઇતું (Cucumber Raita Recipe In Gujarati)
કાકડીનું રાઇતું મારું ફેવરેટ રાઇતું છે.. એકદમ લાઈટ..ઝટપટ બની જાય. Dr. Pushpa Dixit -
કોર્ન કુકૂમ્બર રાઇતું (Corn Cucumber Raita Recipe In Gujarati)
કેલ્શિયમ, સ્ટાર્ચ અને ફાઇબર્સ થી ભરપૂર એવું આ રાઇતું ગ્રીષ્મ ઋતુમાં શીતળતા પ્રદાન કરે છે One-Pot-Meal તરીકે અથવા ભોજન સાથે સાઈડ ડીશ તરીકે લઈ શકાય છે...બાળકો અને વડીલોને સુપાચ્ય છે. Sudha Banjara Vasani -
દહીં વાળી સલાડ (Curd Salad Recipe In Gujarati)
દરરોજ ના જમવાના મા ઘરમા સલાડ તો બનતી જ હોય છે તો આજે મે તેમા થોડુ વેરિએશન કરી ને સલાડ બનાવી . Sonal Modha -
કાકડી નું રાઇતું (Cucumber Raita Recipe In Gujarati)
#સાઈડરાઇતું આમ જોઈ તો બિરયાની અને પુલાવ સાથે હંમેશા પીરસવા માં આવે છે અને બનાવવા માટે દહીં એ બેઝિક ઘટક છે. આજે હું અહીં કાકડી નું રાઇતું બનાવું છું. કાકડી ની પ્રકૃતિ આમ ઠંડી કહેવાય અને આ ભાદરવા મહિના ની ગરમી માં ઠંડક આપે છે. અને કાકડી આમ પણ બહુ જ ગુણકારી છે એમાં રહેલ ફાઇબર આપણને પચવા માં મદદ કરે છે. અને એ વિટામિન c પણ મળે છે. સાથે હું અહીં રાઈ ના કુરિયા ની બદલે જીરું પાઉડર વાપરું છું જેની પ્રકૃતિ પણ ઠંડી છે અને પાચન માં મદદ કરે છે. Vrunda Shashi Mavadiya -
કાકડી નું રાઇતું (Cucumber Raita Recipe In Gujarati)
આ મારી પહેલી રેસીપી છે .વાનપણ થી અમે રાયતુ ખાતા તા તો આજે મે ધણા સમય પછી બનાવયુ Alpa Shikh -
કેળા કાકડી નું રાઇતું (Banana Cucumber Raita Recipe In Gujarati)
સાઈડ ડિશ તરીકે રાઇતું બેસ્ટ છે.સ્વાદ માં ખૂબ સરસ લાગે છે. Nita Dave -
-
કેળા કાકડી નું રાઇતું (Banana Cucumber Raita Recipe In Gujarati)
#શ્રાવણ#સાતમ આઠમ સ્પેશિયલ#ff3 સાઈડ ડિશ તરીકે રાઇતું બેસ્ટ છે.સ્વાદ માં ખૂબ સરસ લાગે છે. Varsha Dave -
ગાજર કાકડી નુ રાયતુ (Carrot Cucumber Raita Recipe In Gujarati)
રાયતુ એક એવી વસ્તુ છે જેને તમે થેપલા પરોઠા અથવા બિરયાની સાથે સર્વ કરી શકાય છે .આ રાયતુ નાના મોટા બધા ને ભાવશે. Sonal Modha -
કાકડી દાડમ નું રાઇતું (Cucumber Pomegranate Raita Recipe In Gujarati)
#MBR6#week6આ કાકડીનું રાઇતું ઉનાળામાં ખૂબ જ ઠંડક આપતું રાઇતું છે. સરસ લાગે છે.સર્વ કરી શકાય. Dr. Pushpa Dixit -
ગાજર કાકડી અને ટામેટાનું સલાડ (Gajar Cucumber Tomato Salad Recipe In Gujarati)
દરરોજના જમવાના માં સલાડ નો ઉપયોગ કરવો જોઈએ તેમાં થોડું થોડું વેરીએશન કરી અને અલગ અલગ સલાડ બનાવીએ તો ઘરના બધાને ભાવે. Sonal Modha -
-
-
-
કાકડી નું રાઇતું (Cucumber Raita Recipe In Gujarati)
ઞરમી મા દહીં ને કાકઙી બન્ને પેટ ને ઠંઙક કરે છે અને ત્વચા ને તાજગી આપે છે. દહીં કાકઙી નુ રાયતુ Niyati Mehta -
વોટરમેલન જ્યુસ
ગરમીની સીઝનમાં ઠંડુ ઠંડુ જ્યુસ પીવાની મજા આવે છે. અત્યારે ઉનાળામાં તરબૂચ સરસ આવતા હોય છે .તો આજે મેં વોટરમેલનનું જ્યુસ બનાવ્યું. જે આપણને હોટેલમાં વેલકમ ડ્રીંક્સ તરીકે અથવા લગ્ન પ્રસંગે પણ વેલકમ ડ્રીન્કસ તરીકે સર્વ કરવામાં આવે છે. વોટરમેલન જ્યુસ ટેસ્ટમાં એકદમ સરસ હોય છે અને હેલ્થ માટે પણ સારું. Sonal Modha -
પંજાબી કઢી (Punjabi Kadhi Recipe In Gujarati)
ટ્રેડિંગ રેસીપી ઓફ ઓક્ટોબર #TRO : પંજાબી કઢીપંજાબી રેસીપી માં લસણ ડુંગળી અને આદુ-મરચાનો ભરપૂર માત્રામાં ઉપયોગ થતો હોય છે અને થોડું સ્પાઈસી હોય છે. તો આજે મે એમાની એક રેસીપી પંજાબી કઢી બનાવી. Sonal Modha -
કાકડીનું રાઇતું (Cucumber Raita Recipe In Gujarati)
#SJRફરાળી- જૈન ગુજરાતી ઘરોમાં મુખ્ય ભોજન ની સાથે સાઈડ ડીશ તરીકે રાઇતું બનાવવાનું ચલણ છે...રાયતા માં મુખ્ય ઘટક તરીકે રાઈ ની પેસ્ટ વાપરવામાં આવે છે જો ફરાળ માં રાઈ ન વાપરતા હોય તો શેકેલ જીરુનો ભૂકો લઈ શકાય. માર્કેટમાં હવે "મસ્ટર્ડ સોસ" તૈયાર પણ મળવા લાગ્યા છે. તેમાં કાકડી, કેળા વિગેરે ઉમેરીને સ્વાદિષ્ટ રાઇતું બને છે.. Sudha Banjara Vasani -
બુંદી કાકડી નુ રાયતુ (Bundi Cucumber Raitu recipe In Gujarati)
આ રાયતુ મારા ધર મા બધા ને ખૂબ પસંદ છે#સાઈડ AmrutaParekh -
-
-
કાકડી નું રાઇતું (Cucumber Raita Recipe In Gujarati)
#ff1#non fried jain Recipe#Cookpadindia#Cookpadgujarati Rekha Vora -
-
કેળા નું રાઇતું (Banana Raita Recipe In Gujarati)
#SSR#cookpad#Cookpadgujaratiભારતીય ભોજનમાં દાળ, રોટલી, શાકભાજી ઉપરાંત લોકો દહીં ખાવાનું પણ પસંદ કરે છે. ભોજન સાથે દહીં ખાવાના ઘણા ફાયદા છે. લોકો રાયતા બનાવીને દહીં ખાય છે. આમ કરવાથી વધુ ફાયદો થાય છે કારણ કે દહીંમાં અન્ય એક ઘટક ઉમેરવામાં આવે છે. આમ મુખ્ય ભોજનમાં સાઈડ ડીશ તરીકે રાઇતું લેવામાં આવે છે રાયતા ઘણા પ્રકારના બનાવી શકાય છે.સામાન્ય રીતે લોકો તેમના નિયમિત આહારમાં ગોળ, કાકડી, બુંદી અને ડુંગળી રાયતા,પાઈનેપલ, કેળા રાઇતું વગેરે નો સમાવેશ કરેછે.ખૂબ જ ઓછા સમયમાં બની જતું કેલ્શિયમ અને પ્રોટીનથી ભરપૂર,સ્વાદિષ્ટ એવું કેળાનું રાઇતું જરૂરથી ટ્રાય કરવા જેવું છે. Ankita Tank Parmar -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16487061
ટિપ્પણીઓ