બીટરૂટ રાઇતું (Beetroot Raita Recipe In Gujarati)

Sangita Vyas @Sangit
#RC3
રાઇતું તો ગમે તે form માં બનાવો ટેસ્ટી જ લાગશે..
મને રાયતા માં કોઈ વેજીસ કે બીજું કંઈ નાખવું ના ગમે .
આજે બીટ રૂટ નાખી ને બનાવ્યું..સાવ સિમ્પલ..જોવો..
બીટરૂટ રાઇતું (Beetroot Raita Recipe In Gujarati)
#RC3
રાઇતું તો ગમે તે form માં બનાવો ટેસ્ટી જ લાગશે..
મને રાયતા માં કોઈ વેજીસ કે બીજું કંઈ નાખવું ના ગમે .
આજે બીટ રૂટ નાખી ને બનાવ્યું..સાવ સિમ્પલ..જોવો..
રાંધવાની સૂચનાઓ
- 1
બીટ ને સરસ ધોઈ સ્કિન પીલ કરી નાની છીણી થી ગ્રેટ કરી લીધું.તેમાં બધા મસાલા એડ કરી દહીં વલોવી ને નાખી દીધુ..મિક્સ કરીને ફ્રીઝ માં chilled થવા મૂકી દીધું..
લંચ માં સાઈડ ડિશ માં લઇ ને ખાવાની મજા આવે અને એકલું પણ ખાવાની એટલી જ મજા આવે..
તો તમે પણ આવું સિમ્પલ અને ઝટપટ થઈ જાય એવું રાઇતું જરૂર બનાવજો.
Similar Recipes
-
-
બીટરૂટ રાઇતું (Beetroot Raita Recipe In Gujarati)
#RC3 રેઈન્બો ચેલેન્જ લાલ રેસીપી દહીં અને છીણેલા બીટરૂટ નું બનતું સ્વાદિષ્ટ અને પૌષ્ટિક રાઇતું મે સાઉથ ઈન્ડિયન સ્ટાઈલ થી બનાવ્યું છે. બનાવવા માં સરળ આ રાઇતું ભોજન માં સાઇડ ડીશ તરીકે સર્વ કરી શકાય.ભોજન સાથે સાઇડ ડીશ સર્વ કરવા થી ભોજન નો સ્વાદ વધશે. Dipika Bhalla -
રાઇતું (Raita Recipe In Gujarati)
સમર સ્પેશિયલ ડીનર રેસિપી#SD રાઇતુંગરમી માં ઠંડું ઠંડું રાઇતું ખાવાની મજા આવે. તો આજે મેં બિરયાની સાથે રાઇતું બનાવ્યું છે.આપણે બોલીએ છીએ રાઇતું પણ રાયતા મા કોઈ રાઈ તો નથી નાખતું.હું નાની હતી ત્યારે મારા મમ્મી રાઇતું બનાવવા એક ચમચી રાયના કુરિયા નાખતા એ લોકો હજુ પણ નાખે છે. અને હું પણ રાયતા મા રાઈ ના કુરિયા નાખી ને બનાવું છું એકદમ ટેસ્ટી 😋 લાગે છે. Sonal Modha -
-
બીટરૂટ રાઇતું (Beetroot Raita Recipe In Gujarati)
ઘણા રાયતા બનાવ્યા પછી આજે બીટરૂટ રાઇતું અજમાવ્યું. ગુલાબી કલર અને સ્વાદિષ્ટ બન્યું છે. Dr. Pushpa Dixit -
બીટરૂટ વાળી ફરસી પૂરી (Beetroot Farsi Poori Recipe In Gujarati)
મને બીટરૂટ નો કુદરતી કલર ખુબ જ ગમે છે મને પેહલા નોહ્તુ ફાવતું જ્યારે હું ભારત દેશ ( આપણો દેશ 🇮🇳❤️)માં રહેતો હતો પણ બ્રિટન આવ્યા પછી બીટ ખાવાનું ગમે છે cooking with viken -
-
કેળાં નું રાઇતું (Banana Raita Recipe In Gujarati)
#SSR#cookpadgujarati#cookpadindia#સેપ્ટમ્બર સુપર ૨૦રાયતા ને પુલાવ, ભાત સાથે ખવાય છે અને અલગ અલગ પ્રકાર ના રાયતા બનતા હોય છે મેં એકદમ સાદું કેળા નું રાઇતું બનાવ્યું જે ઝડપ થી બની જાય છે અને બધા ને ભાવતું પણ હોય છે. Alpa Pandya -
બીટરૂટ રાઇતું (Beetroot Raita Reipe In Gujarati)
#RC3RED ♥️ RECIPES#cookpadindia#cookoadgujarati Mitali Chavda (Mitali Darshan Vala) -
કેળા નું રાઇતું (Kela Raita Recipe In Gujarati)
#Cookpadgujarati#Cookpadindia પાકા કેળાનો ઉપયોગ કરી ને મેં આજે રાઇતું બનાવ્યું છે.સાઈડ ડીશ તરીકે ખાઈ શકાય,રાયતાં સાથે થેપલા કે પૂરી પણ ખાઈ શકો,લાડુ કે મિષ્ટાન્ન બનાવી એ ત્યારે થાળી માં એક રાઇતું તો હોય એ પૈકી મેં કેળા નું રાઇતું બનાવ્યું છે.□બાળકો ને લંચ બોકસ માં પણ આ રાઇતું આપી શકાય□ ઉપવાસ માં પણ લઈ શકો છો,શીતળા સાતમ આવશે ત્યારે પણ આ રાઇતું અમારે ત્યાં અચૂક બને... Krishna Dholakia -
કોબી નું રાઇતું(Cabbage Raita Recipe in Gujarati)
#GA4#week14#Cabbage#કોબી નું રાઇતું#cookpadindia#cookpadgujrati રાયતા બધા બનાવે છે, અલગ -અલગ ફ્લેવોર ને વેજીટેબલ ના બને છે, મેં પણ આજે કેબેજ ( કોબી )નું રાઇતું કર્યું છે, તમે પણ ટ્રાય કરજો, સરસ બન્યું છે 🥗 Bhavi Modi 👩🍳Cooking Is My Hobby 👩🍳❣️ -
બીટરૂટ મટર કચોરી (Beetroot Matar Kachori Recipe In Gujarati)
બીટ રૂટનો ઉપયોગ કરી ઘણી રેસીપી બનાવું છું આજે લીલા વટાણાની કચોરી બનાવી છે. બહારનું પડ બીટ રૂટ નાંખી બનાવ્યું છે. Dr. Pushpa Dixit -
બીટરૂટ નો હલવો (Beetroot Halwa Recipe In Gujarati)
#RC3 #redrecipe મેં આજે બીટ અને દૂધીનો હલવો બનાવ્યો છે અને તેને પ્લેટીંગ કરતી વખતે એક કેકની જેમ સજાવવ્યો છે. Nasim Panjwani -
-
બીટરૂટ ખાંડવી(BeetRoot Khandvi Recipe in Gujarati)
ખાંડવી એ એક ફેમસ અને ટ્રેડિશનલ ગુજરાતી ફરસાણ છે. મેં ખાંડવી માં થોડો અલગ ટચ આપવાનો પ્રયત્ન કર્યો છે. તો રેસીપી જોઈ લઈએ.#GA4#week12 Jyoti Joshi -
-
રાયતા મરચા (Raita Marcha Recipe In Gujarati)
રાયતા મરચા ગુજરાત માં ખાસ જોવા માં આવે છે . Harsha Gohil -
બીટરૂટ નો જ્યૂસ (Beetroot Juice Recipe In Gujarati)
શિયાળા ની ઋતુ માં ગણા જાક ભાજી અને ફળો આવે છે, બીટ રૂટ પણ ગણા પ્રમાણ માં આવે છે, બીટ રૂટ નો સલાડ ગણી વાર નથી ભાવતો, પણ બીજી બે ત્રણ વસ્તુ ઉમેરી સ્વાદિષ્ટ અને પૌષ્ટિક જ્યૂસ બનાવી સકાય છે. Niyati Mehta -
કેળા કાકડી નું રાઇતું (Kela Cucumber Raita Recipe In Gujarati)
વેજીટેબલ બિરયાની, પુલાવ , મટર ભાત સાથે રાઇતું બનાવ્યું હોય તો રાઈસ સાથે ખાવાની મજા આવે. તો આજે મેં કેળા કાકડી નું રાઇતું બનાવ્યું. જે નાના મોટા બધા ને ભાવતું જ હોય છે. Sonal Modha -
મિક્સ ફ્રૂટ રાઇતું (Mix Fruit Raita recipe in gujarati)
#GA4#Week1#yogurtકોઈપણ જમવાની આઈટમ હોય રાઇતું બધા ભેગુ ચાલે એમા ખાસ કરી ને ઠંડુ ખાવાનું હોય ત્યારે લગ ભગ બધા ના ઘર માં હોય જ તો મે આજે મિક્સ ફ્રૂટ રાઇતું બનાવ્યું છે તો ચાલો તેની રેસીપી જોયે. Shital Jataniya -
કેળા નું રાઇતું (Banana Raita Recipe in Gujarati)
#સાઈડ#પોસ્ટ૪#કેળા_નું_રાયતું ( Kela Nu Raitu Recipe in Gujarati ) આપણા ગુજરતમાં જ અલગ અલગ પ્રકાર ના રાયતા બનાવવામાં આવે છે. આ કેળા ના રાયતા માં કેળા ની મીઠાસ રાઇ ના કુરિયા અને એમાં આલુ ભુજીયા સેવ એને અલગ જ સ્વાદ આપે છે. એકદમ સરડતાથી અને ઝડપ થી બની જતું આ રાઇતું મેઈન ડીશ સાથે સ્વાદ માં વધારો કરે છે. કેળા ના રાયતા ને મુખ્ય ભોજન ની સાથે સાઈડ ડીશ તરીકે અથવા તો પરાઠા , પૂરી, થેપલા ને ખાખરા સાથે પીરસી શકાય છે. Daxa Parmar -
કેળા નું રાઇતું (Kela Raita Recipe In Gujarati)
#SSRજમવાની ફુલ થાળી માં રાયતા, અથાણા, સલાડ હોય તો મોજ પડી જાય, આજે મેં ફરાળ ખાઈ શકાય એવું કેળા નું રાઇતું બનાવ્યું છે Pinal Patel -
દહીં બુંદી નું રાઇતું
દહીં બુંદી નું રાઇતું#ફટાફટઆ રાઇતું મારા ઘરમાં બધાને ગમે છે એટલે મેં આજે આ રાઇતું બનાવ્યું છેરાઇતું ફટાફટ બની જાય છે . Rekha Ramchandani -
રાયતા મરચાં (Raita Marcha Recipe In Gujarati)
#RC3#EBWeek 11 લગ્નના પ્રસંગ હોય .કે ગુજરાતી લોકોને બપોર કે રાત નું જમવાનું . જમવાની થાળી માં રાયતા મરચાં હોય જ.તો જ ગુજરાતીની થાળી પૂરી કહૈવાય.રાયતા મરચાં ઘણા બંધી પ્રકાર ના બનતા હોય છે. આજે મે મારા ઘરના બધના ભાવતા ફેવરિટ રાયતા મરચાં બનાવીયા છે...... Archana Parmar -
ડુંગળીનું રાઇતું (Onion Raita Recipe in Gujarati)
ડુંગળી એ ગરીબની કસ્તૂરી કહેવામાં આવે છે અને ખરેખર એ સાચું જ કહ્યું છે. આમ પણ ડુંગળી રસોઇમાં એક મહત્વનું સ્થાન ધરાવે છે. શાક કે સલાડ માં પીરસાય છે આજે મેં અહીં ડુંગળીનું રાઇતું બનાવ્યું છે. Urmi Desai -
કેળા કાકડી નું રાઇતું (Banana Cucumber Raita Recipe In Gujarati)
સાઈડ ડિશ તરીકે રાઇતું બેસ્ટ છે.સ્વાદ માં ખૂબ સરસ લાગે છે. Nita Dave -
મખાણા રાઇતું(Makhana Raita Recipe in Gujarati)
#GA4#Week13#મખાણા નું રાઇતું ખુબજ આરોગ્યપ્રદ છે તથા ઘી મા સેકી ને મીઠુ, મરી નાખી ને પ્રસુતાં સ્ત્રી ને આપવાથી ઘણા બધા ફાયદા બતાવામાં આવ્યા છે. Taru Makhecha -
બીટરૂટ ઢોસા (Beetroot Dosa Recipe In Gujarati)
અત્યારે તો ઢોસા માં જેટલી વેરાઈટી કરો તેટલી ઓછી છે દરેક વ્યક્તિ પોતાની ચોઈસ પ્રમાણે સ્ટફિંગ અલગ કરીને પોતાની ચોઈસ ના ઢોસા બનાવી શકે છે મને પણ બીટ ના ઢોસા ખૂબ ભાવે છે ઘણા વર્ષોથી હું બનાવું છું Rachana Shah -
બીટરૂટ કલાકંદ (Beetroot Kalakand Recipe In Gujarati)
#RC3Red colourબીટરૂટ ના ઉપયોગ થી મેં કલાકંદ બનાવ્યો છે. ઓછી સામગ્રી માં બની જતી આ એક સરસ રેસીપી છે. Jyoti Joshi -
કાકડી નું રાઇતું (Cucumber Raita Recipe In Gujarati)
દરરોજ ના જમાનામાં સલાડ બનાવતા હોય તો ક્યારેક આ રીતે રાયતુ બનાવીને સર્વ કરીએ તો થોડું અલગ લાગે નાના મોટા બધાને આ રાઇતું બહુ જ પસંદ હોય છે રાયતા ને સાઈડ ડીશ તરીકે સર્વ કરી શકાય છે તો આજે મેં કાકડીનું રાઇતું બનાવ્યું. Sonal Modha
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15283143
ટિપ્પણીઓ (14)