બીટરૂટ વાળી ફરસી પૂરી (Beetroot Farsi Poori Recipe In Gujarati)

cooking with viken
cooking with viken @cook_29711843
United Kingdom

મને બીટરૂટ નો કુદરતી કલર ખુબ જ ગમે છે મને પેહલા નોહ્તુ ફાવતું જ્યારે હું ભારત દેશ ( આપણો દેશ 🇮🇳❤️)માં રહેતો હતો પણ બ્રિટન આવ્યા પછી બીટ ખાવાનું ગમે છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20-25 min
2-3 સર્વિંગ્સ
  1. 1 કપઘઉં લોટ
  2. 1/4 tspમીઠું
  3. 1/2 ટીસ્પૂનજીરું
  4. 1/2 tsp કેરમ બીજ (અજમો)
  5. 1/2 tspકાળા મરીનો ભૂકો
  6. 1 tbsp તેલ
  7. 1/4+ 1/4 કપ બીટરૂટ પ્યુરી

રાંધવાની સૂચનાઓ

20-25 min
  1. 1

    🔷બધી સામગ્રીને સારી રીતે મિક્સ કરો

  2. 2

    પ્યુરી ઉમેરો અને લોટ બાંધો (મધ્યમ સખત)

  3. 3

    🔷મોટી રોટલી વણી લો અને તેમાં કાણાં કરો પછી કટરની મદદથી નાના ગોળાકાર આકારમાં કાપો
    (તમે નાની નાની વણી પણ શકો છો કટર ના હોય તો)

  4. 4

    🔷તેને મધ્યમ તાપ પર ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
cooking with viken
cooking with viken @cook_29711843
પર
United Kingdom

ટિપ્પણીઓ

Similar Recipes