રાજગરા અને મોરૈયા ના ફરાળી પરાઠા (Rajgira Moraiya Farali Paratha Recipe In Gujarati)

Rita Gajjar @cook_27548052
#શ્રાવણ સ્પેશિયલ રેસીપી
રાજગરા અને મોરૈયા ના ફરાળી પરાઠા (Rajgira Moraiya Farali Paratha Recipe In Gujarati)
#શ્રાવણ સ્પેશિયલ રેસીપી
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક બાઉલમાં રાજગરાનો લોટ લઈ તેની અંદર સ્વાદ પ્રમાણે મીઠું તલ બાફેલું બટેકુ અને બનાવેલો મોરૈયો નાખી તેલ નાખી હાથેથી મિક્સ કરી લેવું જરૂર પ્રમાણે પાણી ઉમેરી મીડીયમ સોફ્ટ કણક બાંધી લેવી
- 2
પછી તેમાંથી લૂઓ કરી પરાઠું વણી લેવું
- 3
પછી પરાઠાને ગરમ તવી પર ઘી લઈ બંને બાજુ ક્રિસ્પી થાય તે રીતે શેકી લેવું
- 4
પછી ગરમા ગરમ પરાઠાને દૂધીના શાક અથવા બટાકા ના શાક સાથે સર્વ કરવા
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
બટાકા ના ફરાળી પરાઠા(Bataka Farali Paratha Recipe In Gujarati)
#ff3#શ્રાવણ સ્પેશિયલ રેસીપી Jayshree Doshi -
ફરાળી આલુ પરાઠા (Farali Aloo Paratha Recipe In Gujarati)
આજે જન્માષ્ટમી નિમિત્તે ફરાળમાં મેં આલુ પરાઠા બનાવ્યા#cookpadindia#cookpadgujrati#SFR#શ્રાવણ ફેસ્ટિવલ રેસીપી Amita Soni -
ફરાળી મસાલા પૂરી (Farali Masala Poori Recipe In Gujarati)
#શ્રાવણ#આઠમ જન્માષ્ટમી સ્પેશિયલ Jayshree Doshi -
-
-
-
-
રાજગરા નાં ફરાળી પરોઠા (Rajgira Farali Paratha Recipe In Gujarati)
#ff1શ્રાવણ માસ મા ઉપવાસ મા બહુ તળેલુ ન ખાવું હોય તો રાજગરા ના ફરાળી પરોઠા ખાવાની ખૂબ મજા આવે છે Pinal Patel -
-
-
રાજગરા નો શીરો (Rajgira Sheera Recipe In Gujarati)
#શ્રાવણ# જન્માષ્ટમી સ્પેશ્યલ ushma prakash mevada -
ફરાળી મોરૈયા ના ઢોકળા (Farali Moraiya Dhokla Recipe In Gujarati)
#ff2#fried Jain recipe Jayshree G Doshi -
ફરાળી થાળી (Farali Thali Recipe In Gujarati)
#શ્રાવણ#સાતમ આઠમ સ્પેશિયલ રેસીપી#ff3જન્માષ્ટમી નિમિત્તે Jayshree Doshi -
રાજગરા ના આલુ પરોઠા (Rajgira Aloo Paratha Recipe In Gujarati)
#ChooseToCook#30mins#cookpad#cookpadgujarati#cookpadindiaઆલુ પરોઠા એ મારા ઘરમાં બધાને પસંદ છે. ખાસ તો મારા સનની ફેવરેટ રેસીપી છે. તેને અલગ અલગ પ્રકારના પરોઠા ખાવા પસંદ છે. તેથી હું પરોઠા અવર નવર બનાવતી હોઉં છું. પરંતુ હમણાં નવરાત્રી ચાલી રહી છે ત્યારે લોકો નવરાત્રીમાં ફાસ્ટ કરતા હોય છે. તો ફાસ્ટ માં ઝડપથી થઈ જાય એવી રેસીપી આજે શેર કરી છે રાજગરાના આલુ પરોઠા. રાજગરો હેલ્થ માટે ખૂબ જ સારો હોવાથી એનર્જી પણ મળી રહે છે અને સ્ટફિંગ ટેસ્ટી હોવાથી ખાવાની ખૂબ જ મજા આવે છે. Ankita Tank Parmar -
રાજગરા ના થેપલા (Rajgara Na Thepala Recipe In Gujarati)
જય શ્રી કૃષ્ણ..તમે રાજગરાનો શીરો એ અગિયારસ છે કે ઉપવાસ છે ત્યારે તો તમે ખાતો જશે પરંતુ તમે અગિયારસમાં રાજગરા ના થેપલા તો કદાચ જ ખાધા હશે..તો ચલો આજે હું તમને રાજગરાના થેપલાં મારી ફર્સ્ટ રેસીપી હું તમારી સાથે શેર કરવા માંગુ છું..આશા છે તમને આ રેસિપી ખૂબ જ ગમશે..#સપ્ટેમ્બર#cookpadIndia#માઈફસ્ટરેસીપીકોન્ટેક્ટ Nayana Gandhi -
મોરૈયાની ફરાળી ખીચડી (Moraiya Farali Khichdi Recipe In Gujarati)
#EB#week15#ff1#coockpadindia#coockpadgujarati सोनल जयेश सुथार -
-
રાજગરાના થેપલાં (Rajgira Thepla Recipe In Gujarati)
#ff1અહીંયા મે રાજગરાના થેપલા બનાવ્યા છે જે ફરાળમાં આપણે થઈ શકે છે ની ફરાળી આઇટમ છે તે બહુ જ સોફ્ટ અને ટેસ્ટી બને છે Ankita Solanki -
દુધી બટાકા નું ફરાળી શાક (Dudhi Bataka Farali Shak Recipe In Gujarati)
#SJR#શ્રાવણ સ્પેશિયલ રેસીપી Rita Gajjar -
ફરાળી સ્ટફડ પરોઠા (Farali Stuffed Paratha Recipe In Gujarati)
#SFR#SJRશ્રાવણ મહિના ના સોમવારે ઘરે બધા ફરાળ કરે. તો આજે મેં વિચાર્યું કે કંઈક નવું બનાવવું જે બધાંને ભાવે અને પેટ પણ ભરાઈ જાય.તો મેં રાજગરા ના સ્ટફડ પરોઠા બનાવ્યા અને બધાને ખૂબજ ભાવ્યા .Cooksnapkrishnarecipes Bina Samir Telivala -
મોરૈયો રાજગરાના લોટ ના ઢોકળા (Moraiya Rajgira Flour Dhokla Recipe In Gujarati)
#ff1ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી લાગે છે ફરાળી રેસીપી Falguni Shah -
રાજગરા ના લોટ ના થેપલા (Rajgira Flour Thepla Recipe In Gujarati)
#cookpadindia#શિવરાત્રીથાળી Bharati Lakhataria -
ફરાળી થેપલા (Farali Thepla Recipe In Gujarati)
#tea time cooksnap#farali recipe#mahashivratriમેં રેસીપી આપણા કુટુંબના ઓથર શ્રી ડોક્ટર પુષ્પાબેન દીક્ષિત ની રેસીપી ને ફોલો કરીને અને થોડા ફેરફાર સાથે બનાવ્યા છે Rita Gajjar -
-
રાજગરા નાં લોટ નાં ફરાળી થેપલા (Rajgira Flour Farali Thepla Recipe In Gujarati)
#CWT#કુક વિથ તવાઆજે દેવ ઉઠી અગિયારસ અને તુલસી વિવાહ માટે રાજગરાના લોટ ના થેપલા બનાવ્યા. તેને બટાકા ની સૂકી ભાજી અને રાજગરા નાં શીરા સાથે સર્વ કર્યા છે. Dr. Pushpa Dixit -
-
ફરાળી પરાઠા (Farali Paratha Recipe in Gujarati)
#GA4#Week15#Farali#Rajagra_no_lot#Paratha#cookpadindia#cookpadgujarati Payal Bhatt -
ફરાળી પરાઠા(Farali Paratha Recipe In Gujarati)
મેં બનાવ્યા ફરાળી પરોઠા એકદમ સોફ્ટ થયા છે કેમ સોફ્ટ બન્યા છે તે માટે તમારે રેસીપી તો જોવી જ રહી Sonal Karia
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16411226
ટિપ્પણીઓ (3)