રાજગરાના લોટ ની ફરાળી કઢી (Rajgira Flour Farali Kadhi Recipe In Gujarati)

Shilpa Kikani 1
Shilpa Kikani 1 @shilpa123

રાજગરાના લોટ ની ફરાળી કઢી (Rajgira Flour Farali Kadhi Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 2 વાટકા છાશ મીડીયમ ખાટી લેવી
  2. 1 વાટકો પાણી
  3. 2 ચમચીરાજગરાનો લોટ
  4. 1 ચમચીઆદુ-મરચાની પેસ્ટ
  5. 2 ચમચીઘી વઘાર માટે
  6. 1/2 ચમચી જીરૂ
  7. 1/2 ચમચીગોળ
  8. મીઠું સ્વાદ મુજબ
  9. 4 - 5પાન મીઠા લીમડા

રાંધવાની સૂચનાઓ

  1. 1

    બેછાશની અંદર પાણી મિક્સ કરી તેમાં રાજગરાનો લોટ મિક્સ કરી વલોણા થી અથવા બ્લેન્ડરથી બ્લેન્ડ કરી લો

  2. 2

    તેમાં આપણા ટેસ્ટ પ્રમાણેના મીઠું ગોળ આદુ-મરચાની પેસ્ટ ઉમેરી તેની ઉકળવા મૂકો.

  3. 3

    એક વઘારીયામાં ઘી લઈ તેમાં જીરું અને મીઠા લીમડાના પાનથી વઘાર કરી ઉપરથી કઢીમાં ઉપરથી વઘાર રેડો

  4. 4

    પછી તેને બરાબર ઉકાળીને ગરમાગરમ ફરાળી કઢી સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Shilpa Kikani 1
Shilpa Kikani 1 @shilpa123
પર

Similar Recipes