ટામેટા ની ચટણી (Tomato Chutney Recipe In Gujarati)

Vibha Mahendra Champaneri
Vibha Mahendra Champaneri @cook_25058245
Ahmedabad

આ ચટણી બિહારમાં સ્ટફ્ડ ટામેટા વડા સાથે પીરસવામાં આવે છે.
#RC3

ટામેટા ની ચટણી (Tomato Chutney Recipe In Gujarati)

આ ચટણી બિહારમાં સ્ટફ્ડ ટામેટા વડા સાથે પીરસવામાં આવે છે.
#RC3

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

5-7 મિનિટ
  1. 2 નંગસમારેલા ટામેટા
  2. 6-7ફોલેલી લસણની કળી
  3. સ્વાદમુજબ મીઠું
  4. 1 ચમચીલાલ મરચું પાઉડર

રાંધવાની સૂચનાઓ

5-7 મિનિટ
  1. 1

    ટામેટા ને સમારી લો.

  2. 2

    હવે મિક્સર જારમાં ટામેટા, લસણ, મીઠું તથા લાલ મરચું નાંખી એને પીસી લો.હવે આ ચટણી સ્ટફ્ડ ટામેટા વડા સાથે પીરસો. આ ચટણીમાં એક ચમચી સરસવનું કાચું તેલ મિક્સ કરશો તો ખૂબ જ ટેસ્ટી લાગશે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Vibha Mahendra Champaneri
પર
Ahmedabad

Similar Recipes