ટામેટા લસણ ચટણી (Tomato Lasan Chutney Recipe In Gujarati)

Komal Vasani
Komal Vasani @komal_vasani21193
Dhari(Gujarat)
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1મોટુ ટમેટું
  2. 15-20 નંગલસણ ની કળી
  3. 3 ચમચીલાલ મરચું પાઉડર
  4. 1 ચમચીધાણા જીરું પાઉડર
  5. મીઠું સ્વાદનુસાર
  6. 3 ચમચીતેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ ટામેટાં ની છાલ ઉતારી તેના નાના ટુકડા કરી લો. હવે એક મિક્સર જારમાં સમારેલા ટામેટાં, લસણની કળીઓ, લાલમરચું પાઉડર, ધાણાજીરું, મીઠું બધું ઉમેરી એક પેસ્ટ બનાવી લો.

  2. 2

    કડાય માં તેલ ગરમ થવા દો. તેલ ગરમ થાય એટલે તેમાં પેસ્ટ ઉમેરી જ્યાં સુધી તેલ છુટું ના પડે ત્યાં સુધી ધીમી આંચ પર હલાવતા રહો.

  3. 3

    તો ત્યાર છે ટામેટાં લસણ ની ચટણી... જેને પાવભાજી સાથે સર્વ કરવાથી ભાજી ખુબ જ ટેસ્ટી લાગે છે...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Komal Vasani
Komal Vasani @komal_vasani21193
પર
Dhari(Gujarat)
I Love Cooking bcz It is a continuous learning process....
વધુ વાંચો

ટિપ્પણીઓ (2)

Asmita Rupani
Asmita Rupani @Tastelover_Asmita
All your recipes are superb and delicious. You can check my profile and follow me if you wish.

Similar Recipes