લાલ મરચા ટામેટા લસણની ચટણી (Red Chili Tomato Garlic Chutney Recipe In Gujarati)

Kashmira Solanki
Kashmira Solanki @kvs1701
જામનગર
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૦ મીનીટ
  1. ૭-૮ નંગ તાજા લાલ મરચા
  2. ૧૫-૨૦ કળી લસણ
  3. ૧ નંગટમેટું
  4. મીઠું સ્વાદ મુજબ
  5. ૧ ટેબલ સ્પૂનતેલ વઘાર માટે
  6. ૧/૨ ચમચીહિંગ
  7. ૧ ટેબલ સ્પૂનકાશ્મીરી લાલ મરચું
  8. ૧ ચમચીખાંડ (optional)

રાંધવાની સૂચનાઓ

૧૦ મીનીટ
  1. 1

    સૌપ્રથમ તાજા લાલ મરચા ના બીજ કાઢી ટુકડા કરી લો.

  2. 2

    ત્યારબાદ લસણ ફોલી ને ટામેટું સમારી લો.

  3. 3

    મિક્સર ના બાઉલ માં ત્રણેયવસ્તુઓ, મીઠું, કાશ્મીરી લાલ મરચું અને જો ભાવે તો ખાંડ નાખી ચટણી બનાવી લો.

  4. 4

    એક કડાઈમાં તેલ મૂકી તેમાં હિંગ નાખો અને આ બનાવેલી ચટણી તેમાં વધારી દો. તેલ છૂટું પડવા લાગે એટલે ગેસ બંધ કરી દો.

  5. 5

    ફ્રિજમાં આ ચટણી એક મહિના સુધી સાચવી શકાય છે. કોઇ પણ ચટણીમાં જેને તેલ ઉમેરીને પકવો ત્યારે તેને વધારે લાંબો સમય સુધી સાચવી શકાય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Kashmira Solanki
પર
જામનગર

Similar Recipes