ક્રીમ ઓફ સ્પીનેચ સુપ (Cream Of Spinach Soup Recipe In Gujarati)

Bina Samir Telivala
Bina Samir Telivala @Bina_Samir

સ્પીનેચ માં થી vit A ,vit C , કેલ્શીયમ અને આયર્ન ભરપૂર માત્રામાં મળે છે, જે આ સુપ ને હેલ્ધી બનાવે છે .
#RC4
#Week4

ક્રીમ ઓફ સ્પીનેચ સુપ (Cream Of Spinach Soup Recipe In Gujarati)

સ્પીનેચ માં થી vit A ,vit C , કેલ્શીયમ અને આયર્ન ભરપૂર માત્રામાં મળે છે, જે આ સુપ ને હેલ્ધી બનાવે છે .
#RC4
#Week4

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મીનીટ
2 સર્વ
  1. 2 1/2 કપસ્પીનેચ (પાલક)
  2. 2 1/2 ટે.સ્પૂન ફ્રેશ ક્રીમ
  3. 1/2 નંગસમારેલા કાંદો
  4. 2 ટે.સ્પૂન કોર્ન ફલોર
  5. 1/2 કપઠંડુ દૂધ
  6. 2 કપપાણી
  7. મીઠું - મરી સ્વાદ પ્રમાણે
  8. ફ્રેશ ક્રીમ સજાવટ માટે

રાંધવાની સૂચનાઓ

15 મીનીટ
  1. 1

    એક પેન માં બટર ગરમ કરી એમાં કાંદા સોતે કરવા.

  2. 2

    સ્પીનેચ અંદર નાંખી 1 મીનીટ માટે મીડીયમ ગેસ ઉપર સોતે કરવી.

  3. 3

    અંદર પાણી નાંખી 5-7 મીનીટ કુક કરવુ.ઠંડુ કરવું.

  4. 4

    મિક્ષણ ઠંડુ પડે પછી મીકસર જાર માં લઈ સ્મૂથ પ્યોરે બનાવવી. Strainer થી ગાળી લેવું.

  5. 5

    કોર્ન ફલોર અને દૂધ સરખું મીકસ કરી સ્પીનેચ પ્યોરે માં નાંખી મીકસ કરી ઉકાળવું. વચ્ચે વચ્ચે હલાવવું. 2 મીનીટ કુક કરવુ.

  6. 6

    મીઠું - મરી સ્વાદ પ્રમાણે નાંખી ઉપર ક્રીમ થી સઝાવી, ગરમ સર્વ કરવું.

  7. 7

    હેલ્થી ક્રીમ ઓફ સ્પીનેચ સુપ તૈયાર.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bina Samir Telivala
પર
Cooking is my passion.
વધુ વાંચો

ટિપ્પણીઓ (15)

Similar Recipes