ક્રીમ ઓફ ટોમેટો (Cream of tomato Soup Recipe in Gujarati)

Hema Kamdar
Hema Kamdar @Hema
Mumbai

#સુપરછેફ૩
#વીક૩
#મોનસુનસ્પેશિયલ
આ લોક ડાઉન ના સમય માં વરસાદ માં તમને હોટલ જેવું ચટપટું ટેસ્ટી સૂપ પીવાનું મન થાય તો જલ્દી થી આ રેસિપી બનાવો.

ક્રીમ ઓફ ટોમેટો (Cream of tomato Soup Recipe in Gujarati)

#સુપરછેફ૩
#વીક૩
#મોનસુનસ્પેશિયલ
આ લોક ડાઉન ના સમય માં વરસાદ માં તમને હોટલ જેવું ચટપટું ટેસ્ટી સૂપ પીવાનું મન થાય તો જલ્દી થી આ રેસિપી બનાવો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨ વ્યક્તિ માટે
  1. સુપ માટે:
  2. ૪/૫ ટામેટાં
  3. ૨ચમચી બટર
  4. ૧/૨કપ દૂધ
  5. ૧ ચમચીગોળ
  6. ૧/૨ગ્લાસ પાણી
  7. પત્તા બિઝિલ
  8. સજાવા માટે ફ્રેશ ક્રીમ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ટોમેટો સૂપ માટે:

  2. 2

    સૌ પ્રથમ ૧ કૂકર માં બટર નાખી ટામેટાં ના ટુકડા નાખો. તેમાં ૧/૨ગ્લાસ પાણી નાખી ને ૩સીટી વગાડી ઠંડુ થવા દો.

  3. 3

    બ્લેન્ડર થી પેસ્ટ બનાવો. Puree ગાળી લો.બાજુ પર રહેવા દો.

  4. 4

    ૧ પાન માં બટર મેંદો ગરમ કરી હલાવો તેમાં ધીમે ધીમે દૂધ નાખો.સતત હલાવતા રહો.પેસ્ટ જેવું થઇ જશે.તેમાં તૈયાર કરેલી ટોમેટો પ્યૂરી ઉમેરો

  5. 5

    તેમાં બેસીલ, ગોળ,મીઠું, મરી નાખી દો. ઉકાળી લો. આપણું સુપ રેડી છે.

  6. 6

    ૧ સરવિંગ બોલ મા કાઢી લો ઉપર થી ફ્રેશ ક્રીમ અને બેસિલ્ ના પત્તા થી ગાર્નિશ કરો

  7. 7

  8. 8

  9. 9

  10. 10

  11. 11

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Hema Kamdar
પર
Mumbai
FOOD is the ingredient , that binds us TOGETHER.Ever ready to learn and create innovative recipes.
વધુ વાંચો

Similar Recipes