ક્રીમ ઓફ ઝુકીની સુપ (Cream Of Zucchini Soup Recipe In Gujarati)

Ketki Dave @ketki_10
#SJC
#cookpadindia
#cookpadgujarati
ક્રીમ ઓફ ઝુકીની સુપ
ક્રીમ ઓફ ઝુકીની સુપ (Cream Of Zucchini Soup Recipe In Gujarati)
#SJC
#cookpadindia
#cookpadgujarati
ક્રીમ ઓફ ઝુકીની સુપ
રાંધવાની સૂચનાઓ
- 1
નોનસ્ટિક પેનમા ઑલીવ ઑઇલ ગરમ થયે આદુ... લસણ.... લીલા મરચા સાંતળો... હવે ડુંગળી સાંતળો...ડુંગળી પીંક થાય એટલે મેંદો નાંખી સાંતળો...
- 2
હવે ઝુકીની નાંખી ૫ મિનિટ સાંતળો... દરમ્યાન તુલસી & ફુદીનાની પાન નાંખો.... & ૧ વાટકીમા ઑરેગોનો, ચીલી ફ્લેક્સ, મીક્ષ હર્બ મીક્ષ કરી સબ્જી મા નાંખો.... હવે વેજીટેબલ સ્ટોક નાંખો...& શાક ચડી જાય એટલે ગેસ બંધ કરો
- 3
ઠંડુ પડે એટલે પાણી બાજુમા કાઢી મીક્ષર જાર મા નાંખી ક્રશ કરો... હવે નોનસ્ટિક પેન મા પાણી & ગ્રેવી નાંખી ૧ ઉબાલ આવે એટલે ગેસ બંધ કરો & સર્વિંગ બાઉલ કાઢી ક્રીમ ઑરેગોનો & ચીલી ફ્લેક્સ થી સજાવો
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16632312





ટિપ્પણીઓ (32)