દેસાઈ વડા (Desai Vada Recipe In Gujarati)

Ketki Dave
Ketki Dave @ketki_10
Ahmedabad
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૩ વાટકીઘઉં નો લોટ
  2. ૧ વાટકીજુવાર નો લોટ
  3. ૧ ચમચીમેથી દાણા
  4. ૩ ચમચીદહીં
  5. ૧ ટેબલ સ્પૂન સંચળ પાઉડર
  6. ૧ ટેબલ સ્પૂનલાલ મરચું
  7. ૧/૪ ટી સ્પૂન હળદર
  8. ૧/૨ ટી સ્પૂન હીંગ
  9. ૧ ટી સ્પૂનઆખાં ધાણા
  10. ૧ ટી સ્પૂનતલ
  11. ૧ ટી સ્પૂનમેથી
  12. ૧ ટેબલ સ્પૂનવાટેલા આદુ અને મરચાં
  13. ૧/૪ ટી સ્પૂન ખાવા નો સોડા
  14. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક બાઉલમાં બંને લોટ લો.તેમાં દહીઁ ઉમેરો.જરૂર મુજબ પાણી ઉમેરી લોટ બાંધી લો.હવે લોટને 5 થી 6 કલાક ઢાંકીને મુકી દો.1 ચમચી મેથી દાણા ને શેકીને ભૂકો કરી લો.

  2. 2

    હવે તેલ ગરમ કરવા મુકો.હવે લોટમાં બધાં મસાલા ઉમેરો.બરાબર મિક્સ કરી લો.હવે વડા તળી લો.ગોલ્ડન થાય ત્યાં સુધી તળી લો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Ketki Dave
Ketki Dave @ketki_10
પર
Ahmedabad

Similar Recipes