શક્કરપારા (Shakkarpara Recipe In Gujarati)

Richa Shahpatel @Richa_Shahpatel
#DIWALI2021
દિવાળી માં આ નાસ્તો બનાવાય છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક કથરોટ માં ઘઉં નો લોટ અને સોજી લો. હવે તેમાં ઘી અને તેલ નું મોણ નાખો. હવે તેમાં મીઠુ, હળદર, મરચું, અજમો, વાસ્ટેલું જીરું નાખો. હવે તેનો લોટ બાંધીને તૈયાર કરો.
- 2
હવે લોટ માંથી એના લુઆ તૈયાર કરો. હવે તેને વણી લો. આ લુઉ ભાખરી ના લુઆ કરતા મોટુ રાખવાનું. હવે તેના ચપ્પુ વડે ત્રિકોણ આકાર ના કાપા કરો.
- 3
હવે તેલ ની તાવડી મૂકી દો. તેલ ગરમ થાય એટલે આ શક્કર પારા તેલ ની તાવડી માં તળી લો. બદમી કલર ના થાય ત્યાં સુધી તળવા. તૈયાર છે શક્કર પારા.
Similar Recipes
-
તીખા શક્કરપારા (Tikha shakkarpara recipe in gujarati)
#EB#week16#Childhood#ff3#શ્રાવણશક્કરપારા એ મારો ફેવરીટ નાસ્તો છે. નાનપણમાં મારી મમ્મી સકરપારા નો નાસ્તો બહુ બનાવતી અને સ્કૂલમાં પણ લંચ બોક્સ માં આ નાસ્તો લઈ જતી હતી. અહીં મેં શક્કરપારા ના લોટ માં સોજી એડ કરી છે. તેથી શક્કરપારા ક્રિસ્પી બનશે. Parul Patel -
મઠરી(Mathri Recipe in Gujarati)
આ મઠરી મેંદા માંથી બનાવા માં આવે છે પણ મેં આજે ઘઉં ના લોટ થી બનાવી છે. ખુબ સરસ બની છે એને 10 થી 15 દિવસ સ્ટોર કરી શકાય છે દિવાળી માં એકદમ ડિફરન્ટ નાસ્તો લાગશે. Minaxi Rohit -
-
તીખા શક્કરપારા (Tikha Shakkarpara Recipe In Gujarati)
#EB#week16કોરા નાસ્તા માં આનો ઉપયોગ થઈ શકે.. ટુર માં કે લાંબી મુસાફરી માં જાઉં હોય તો આવા સક્કર પારા બનાવી ને લઇ જઇએ તો ચા સાથે ખાવાની મજા આવે છે..ઘરે પણ અઠવાડિયા સુધી સારા રહે છે . Sangita Vyas -
સક્કરપારા (Shakkarpara Recipe In Gujarati)
#childhood મને નાનપણ માં સકરપારા બહુજ ભાવતા અને નાસ્તામાં અપાતા.આજકાલ તો બાળકો માટે અલગ અલગ રીતે બનાવાય છે, ચીઝ,, પાલક, મેથીના, બીટ ના વગેરે વગેરે, અને તૈયાર પણ મળે છે Bina Talati -
મેથી ના શક્કરપારા (Methi Shakkarpara Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#EB#Week16મેથી ના શક્કરપારા ટી ટાઈમ નાસ્તો છે.અને ફટાફટ બની જાય એવી ડીશ છે.નાની ભૂખ માટે આ સારો નાસ્તો છે. Mitixa Modi -
-
તીખી ભાખરી / ચોપડા / મસાલા ભાખરી (Tikhi Bhakhri / Chopda / Masala Bhakhri Recipe In Gujarati)😊😊
આ ભાખરી ને બધા અલગ નામથી બોલાવે. અમે એને તીખી ભાખરી કહીએ છે. Richa Shahpatel -
મેથી ચાટ શક્કરપારા (Methi Chaat Shakkarpara Recipe In Gujarati)
#CWM1#Hathimasalaકૂક વિથ મસાલા -1(ગ્રીન મસાલા રેસીપીસ )આ શક્કરપારા ચા સાથે સરસ લાગે છે અને લંચ બોક્સ માં પણ બાળકો ને આપી શકાય છે અને પિકનિક માં પણ સાથે લઇ જવાય છે. Arpita Shah -
મેથી ના શક્કરપારા (Methi Shakkarpara Recipe in Gujarati)
નાના અને મોટા સૌને ગમે તેવો નાસ્તો એટલે શક્કરપારા જે ગુજરાતીઓના મનપસંદ છે. Dipika Suthar -
શક્કરપારા (Shakkarpara Recipe In Gujarati)
#RC2White recipe શક્કર પારા એ ધોળી વાનગી મા ટેખાસ બનાવ્યા છે. Krishna Kholiya -
દાળ ઢોકળી (Dal Dhokli Recipe In Gujarati)
#GA4#Week24અમારા ઘરમાં નાના મોટા સૌ ને દાળ ઢોકળી ભાવે છે. દાળ વધારે વધી હોય તયારે દાળ ઢોકળી બનાવાય છે. ગરમા ગરમ ખવાય છે. દાળ વધી ના હોય તોપણ પાણી થી દાળ બનાવીને પણ દાળ બનાવાય છે. Richa Shahpatel -
-
શક્કરપારા (Shakkarpara Recipe In Gujarati)
#DTRઆમ તો દરેક ના ઘર માં ગમે ત્યારે શક્કરપારાબનતા જ હોય છે..પરંતુ દિવાળી નિમિતે બનતા નાસ્તા માંજો કોઈ પહેલું નામ હોય તો તે શક્કરપારા છે Sangita Vyas -
જાડા મઠિયા (Thick Mathiya Recipe In Gujarati)
આ એક એવો નાસ્તો છે જે દરેક ના ઘરમાં બનતો જ હોય છે. પણ દિવાળી માંજ બનવા. પણ હવે તો બારેમાસ આ નાસ્તો બનાવાય છે. અમારા ઘરમાં બધાને જાડા મઠિયા બહુ જ ભાવે છે. Richa Shahpatel -
-
શક્કરપારા (Shakkarpara Recipe In Gujarati)
આજે નાસ્તા માટે sweet શકકરપારા બનાવ્યા. ઘરના બધાને ઘરે બનાવેલા જ નાસ્તા ભાવે. હાઈજીન પણ હોય અને આપણા ટેસ્ટ મુજબ બનાવી શકાય. Sonal Modha -
નમકીન શક્કરપારા (sakkarpara recipe in gujarati)
વાર તહેવાર માં બધા ભેગા થઇ ને કામ કરે અને રસોઈ બનાવે ત્યારે ઘડીક વાર માં થઇ જાય અને જોડે વાતો કરવા ની તો મજા પણ આવે. અત્યારના સમય માં જયારે એકલા કામ કરવાનું આવે ત્યારે કંઈક આઈડિયા કરી ને ઓછા સમય માં બધી જ વાનગી બનાવા માટે મેંદા ની પૂરી ની જગ્યા એ કટ કરી ને શક્કરપારા બનાવી દીધા. Anupa Thakkar -
-
શક્કરપારા(Shakkarpara recipe in Gujarati)
#સુપરશેફ2#વીક2ઘઉં ના લોટ માંથી બનાવેલા શક્કરપારા મોટા,નાના અને બાળકો માટે પૌસ્ટિક નાસ્તો છે.જેમાં ઘર ના મસાલા અને તેલ વાપરવામાં આવેલ છે. Jagruti Jhobalia -
-
-
-
-
-
-
જાડા મઠિયા (Thick Mathiya Recipe In Gujarati)
# મોટે ભાગે બધા ગુજરાતી ના ઘરે આ નાસ્તો બને જ છે. દિવાળી માં પણ જાડા મઠિયા બને જ છે. Arpita Shah -
મેથી ની ભાજી ના શક્કરપારા (Methi Bhaji Shakkarpara Recipe In Gujarati)
શિયાળા માં મેથી ની ભાજી તાજી મળે એટલે જોઈ ને જ શક્કરપારા બનવાનું મન થઇ જાય. જોં તાજી ભાજી ના હોય તો સુકવણી ની ભાજી ની કસૂરી મેથી બનાવીયે છે તે પણ ચાલે. Arpita Shah -
તીખા શક્કરપારા (Tikha Shakkarpara Recipe In Gujarati)
ગુજરાતી સુકો નાસ્તો #cookpadgujarati #cookpadindia #farsan #drysnacks #snacks #તીખાશકકરપારા #FFC8 #Tikhashakkarpara Bela Doshi -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15599744
ટિપ્પણીઓ (6)