સાબુદાણા મોરૈયા ના વ્હાઈટ ઢોકળા (Sabudana Moraiya White Dhokla Recipe In Gujarati)

Falguni Shah @FalguniShah_40
#ff1
Tasty and healthy
સાબુદાણા મોરૈયા ના વ્હાઈટ ઢોકળા (Sabudana Moraiya White Dhokla Recipe In Gujarati)
#ff1
Tasty and healthy
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ સાબુદાણા અને મોરૈયાને મિક્સર જારમાં બારીક પીસી લો
- 2
ત્યારબાદ એક તપેલામાં દહીં મીઠું અને પાણી નાખી બરાબર મિક્સ કરી પાંચ મિનિટ માટે ઢાંકીને રહેવા દો ત્યારબાદ તેમાં ઈનો અને જરૂર મુજબ પાણી ઉમેરી બરાબર મિક્સ કરી લો
- 3
ત્યારબાદ એક કડાઈમાં પાણી અને કાંટો મૂકી ઢોકળાની થાળીમાં તેલ લગાવી ખીરું નાખી ઢોકળાને દસથી પંદર મિનિટ માટે ચઢવા દો
- 4
ત્યારબાદ તેને પાંચ મિનિટ માટે ઠંડા થવા દો અને તેના કાપા પાડી લો તો હવે આપણા ગરમાગરમ ટેસ્ટી સાબુદાણા અને મોરૈયા વ્હાઈટ ઢોકળા બનીને તૈયાર છે ગ્રીન ચટણી કોપરાની ચટણી અને તેલ સાથે બહુ મસ્ત લાગે છે
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15375979






ટિપ્પણીઓ (6)