મકાઈ ના વડા (Makai Vada Recipe In Gujarati)

heena
heena @cook_26584469
Vadodara, Gujrat

મકાઈ ના વડા (Makai Vada Recipe In Gujarati)

5 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧ કલાક
  1. ૩ કપમકાઈ નો લોટ
  2. ૧ કપઘઉંનો લોટ
  3. પ્રમાણસર મોણ
  4. ૧ ટી સ્પૂનઆદુ મરચા ની પેસ્ટ
  5. ૧૦ કળી લસણ ની પેસ્ટ
  6. ૧ ટી સ્પૂનલાલ મરચું
  7. ૧ ટી સ્પૂનહળદર
  8. ટેબસ્પૂન ગોળ
  9. ખાટુ દહીં
  10. તેલ તળવા માટે

રાંધવાની સૂચનાઓ

૧ કલાક
  1. 1

    બને લોટ ભેગા કરી તેમાં દહીં નાખી ગોળ નાખી ૨ કલાક રહેવા દો

  2. 2

    ૨ કલાક પછી લોટ ને કેળવવો તેમાં બધો મસાલો નાખી મિક્સ કરો

  3. 3

    એક કપ માં તેલ લો,નાના લુવા કરો તેલ લઇ ઠેપી ને વડા બનાવો

  4. 4

    વડા વધારે તાપ મા તેલ મા તળવા વચ્ચે ગેસ ધીમો રાખવો આ વડા લાંબા સમય સુધી સારા રહે છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
heena
heena @cook_26584469
પર
Vadodara, Gujrat

Similar Recipes