મકાઈ વડા (Makai Vada Recipe In Gujarati)

Hemaxi Patel
Hemaxi Patel @Hemaxi79
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 minutes
3 person
  1. 1&1/2 કપ અમેરિકન મકાઈ
  2. 1 કપમકાઈ નો લોટ
  3. 1 ટેબલ સ્પૂનઆદુ-મરચાં ની પેસ્ટ
  4. 1 ટી સ્પૂનલાલ મરચું પાઉડર
  5. 1 ટી સ્પૂનધાણાજીરા પાઉડર
  6. 1/4 ટી સ્પૂનહળદર
  7. 1/2 ટી સ્પૂનગરમ મસાલો
  8. 1 ટી સ્પૂનખાંડ
  9. 1 ટેબલ સ્પૂનદહીં
  10. 2 ટેબલ સ્પૂનસમારેલી કોથમીર
  11. 1 ટેબલ સ્પૂનતલ
  12. 1 ટી સ્પૂનઅજમો
  13. 2 ટેબલ સ્પૂનતેલ
  14. મીઠું સ્વાદ મુજબ
  15. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

30 minutes
  1. 1

    સૌપ્રથમ મકાઈના દાણા કાઢી લેવા પછી તેને મિક્સરમાં જાર માં નાખી દરદરુ વાટી લેવું. પછી તેમાં મકાઈનો લોટ,લાલ મરચું પાઉડર,ધાણાજીરું પાઉડર, હળદર, ગરમ મસાલો,મીઠું,તલ કોથમીર. અજમો,ખાંડ,તેલ અને દહીં નાખી બરોબર મિક્સ કરી લેવું.

  2. 2

    પછી હાથમાં તેલ લગાડી લેવું. પછી લોટમાંથી લૂઓ લઈ હાથની મદદથી વડાનો શેપ આપવો અને ઉપર થોડા તો લગાડવા. અને ગરમ તેલમાં મીડીયમ આંચ પર બધા વડાને તળી લેવા.

  3. 3

    ગરમાગરમ તૈયાર મકાઈ ના વડા ને મે સવારના નાસ્તામાં સર્વ કર્યા છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Hemaxi Patel
Hemaxi Patel @Hemaxi79
પર

ટિપ્પણીઓ (24)

Similar Recipes