બાજરી ની કુલેર (Bajri Kuler Recipe In Gujarati)

Daxita Shah @DAXITA_07
રાંધવાની સૂચનાઓ
- 1
લોટ ને ચાળી લો તેમાં તલ ગોળ નાખી મિક્સ કરો
- 2
ઘી નાખી મિક્સ કરો લાડુ વાળી લો..
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
બાજરી ની કુલેર (Bajri Kuler Recipe In Gujarati)
#શ્રાવણ#ff3#cookpadindia#cookpadgujarati Payal Bhatt -
-
બાજરી ની કુલેર (Bajri Kuler Recipe In Gujarati)
#ff3આજે શ્રાવણ વદ પાંચમ એટલે નાગ પાંચમ. આ દિવસે પ્રસાદ તરીકે ખાસ બાજરીની કુલેર ના લાડુ બનાવાય છે. અમે પણ બનાવ્યા છે. અને આ દિવસે ઉપવાસ પણ કરવામાં આવે છે. Richa Shahpatel -
બાજરી ની કુલેર (Bajri Kuler Recipe In Gujarati)
#SFR સાતમ સ્પે. બાજરી ની કુલેર ની પ્રસાદી આજ ખાસ બને. Harsha Gohil -
-
બાજરી ની કુલેર (Bajri Kuler Recipe In Gujarati)
#ff3#chhat satam recipe#treditonal recipe સાતમ ના દિવસ ઘર ની સુખ શાન્તિ અને સંતાન ની સ્વાસ્થ માટે શીતળા માતા ની પુજા કરવામા આવે છે દુધ દહીં સાથે બાજરી ના લોટ ની કુલેર ધરાવાય છે. Saroj Shah -
-
-
બાજરી ના લાડુ કુલેર (Bajri Ladoo Kuler Recipe In Gujarati)
#GA4#Week24 Hema Paresh Mehta ( Hemangini ) -
બાજરી ના લોટની કુલેર (Bajri Flour Kuler Recipe In Gujarati)
શ્રાવણ માસ ની વદ પાંચમ એટલે નાગ પાંચમ. આ દિવસે કુલેર અચૂક બનાવામાં આવે છે. Dipika Suthar -
બાજરી ના લોટ ની કુલેર (Bajri Flour Kuler Recipe In Gujarati)
#RB1થીમMy kitchen storyકુલેર મારા દીકરા ની ખુબજ ફેવરિટ છે એને કંઈ પણ ગળ્યું ખાવાનું મન થાય તો તે જાતે પણ બનાવી લે. Nisha Shah -
બાજરી ની કુલેર (Bajri Kuler Recipe In Gujarati)
#SFR#SJR#આજે શીતલા સાતમ મા શીતલા માતા ને અર્પણ કરવા બાજરી ના લોટ ની કુલેર બનાવી છે્ Saroj Shah -
બાજરી ના લોટ ની કુલેર (Bajri Flour Kuler Recipe In Gujarati)
#EB#ff3 શ્રાવણ મહિનો એટલે તહેવારો ની ઉજવણી ને હર હર મહાદેવ ની પૂજા અર્ચના કરવાનું મહત્વ.□ આજે શ્રાવણ વદ પાંચમ એટલે 'નાગ પાંચમ'તરીકે ઓળખાય છે,આજે લગભગ બધાં ને ત્યાં નાગ દેવાતા નું પૂજન થાય,કુલેર ની પ્રસાદી ધરાવવામાં આવે છે.તો આજે હું કૂકપેડ માં 'કુલેર' ની રેસીપી મુકી રહી છું. Krishna Dholakia -
-
બાજરી ની કુલેર(bajri ni kuler recipe in gujarati)
#સાતમ #આમતો બાજરી ગોળ અને ઘી કુલેર માટેથોડી વધારે સામગ્રી અને કંઈક અલગ સ્વાદ તો chalo Sonal Panchal -
-
કુલેર (Kuler Recipe In Gujarati)
#સાતમ#શીતળા સાતમ#માઇઇબુક 22શીતળા સાતમ માં અને બાજરા ના લોટ ની કુલેર ધરાવીએ છીએ.દરેક ની કુલેર બનાવવાની રીત તેમના ઘર ના રિવાજ પ્રમાણે અલગ અલગ હોય છે ...અહી હું મારી રીત મુકું છું. જે ના થી કુલેર એકદમ સોફ્ટ થાય છે. Hetal Chirag Buch -
-
-
-
બાજરી ની કુલેર (Bajri Kuler Recipe In Gujarati)
#ff3Festive નાગપાંચમ માટે ની રેસીપીપ્રસાદ - કુલેરના લાડુ ushma prakash mevada -
-
-
-
-
-
-
કુલેર (Kuler recipe in Gujarati)
શ્રાવણ વદ પાંચમે નાગપંચમીનો તહેવાર આવે છે ત્યારે બાજરીના ‘કુલેર’નો લાડુ બનાવી, નાગદેવતાનું પૂજન કરી બહેનો વ્રત ઉજવે છે. નાગદેવતા ભગવાન શંકરના ગળાનો હાર છે તેથી શ્રધ્ધાળુ ભક્તો આ તહેવાર ભગવાન શિવજીને યાદ કરીને પૂજન કરે છે. નાગપંચમી સર્પદોષમાંથી મુક્તિ મેળવવા માટે ઉત્તમ છે.#ff3#FestivalspecialrecipeSonal Gaurav Suthar
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15433148
ટિપ્પણીઓ (6)