બાજરી ની કુલેર(bajri ni kuler recipe in gujarati)

Sonal Panchal
Sonal Panchal @cook_25536838
Jubail Saudi rabia

#સાતમ #આમતો બાજરી ગોળ અને ઘી કુલેર માટે
થોડી વધારે સામગ્રી અને કંઈક અલગ સ્વાદ તો chalo

બાજરી ની કુલેર(bajri ni kuler recipe in gujarati)

#સાતમ #આમતો બાજરી ગોળ અને ઘી કુલેર માટે
થોડી વધારે સામગ્રી અને કંઈક અલગ સ્વાદ તો chalo

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15min
6 કે 7નંગ
  1. 1/2 કપબાજરી નો લોટ
  2. 1/3 કપઘી
  3. 1/2 કપગૉળ
  4. 1/3 કપડ્રાય ફ્રૂટ શેકેલા
  5. 1/4 કપલીલું કે શુકુ નારિયેળ

રાંધવાની સૂચનાઓ

15min
  1. 1

    બાજરી નો લોટ ઘી માં શેકી લો

  2. 2

    ડ્રાયફ્રુટ પણ એજ કડાઈ માં શેકી લો લોટ ની પછી

  3. 3

    નારિયેળ પણ શેકી લો

  4. 4

    ગૉળ પણ શેકી લો ઘી થોડુ જ લેવું ગૉળ નો પાયો નથી કરવાનો થોડો ઓગળે ત્યાં સુધી જ ગરમ કરો

  5. 5

    બધુજ ભેગું કરી lo

  6. 6

    નાના લાડવા વાળી લો સુખડી ની જેમ પણ પાથરી શકો છો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Sonal Panchal
Sonal Panchal @cook_25536838
પર
Jubail Saudi rabia

ટિપ્પણીઓ

Similar Recipes