દહીં વાળા ભાત (Curd Rice Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ભાત બનાવી લેવા
- 2
એક બાઉલમાં ભાત લઈ તેમાં બીટ કરેલું દહીં નાખી મિક્સ કરી લેવા અને ઉપરથી લાલ મરચાં મસાલો અને ધાણાજીરું ભભરાવી સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
દહીં ભાત (Curd Rice Recipe In Gujarati)
#Cookpad in Gujarati #દહીં ભાતઆજે સાંજે લાઇટ ખાવું હતું. એટલા માટે સવારે જે કુકરમાં ભાત બનાવ્યા હતા .તેમાં દહીં અને મીઠું નાખીને દહીં ભાત બનાવી લીધા છે. જે સ્વાદમાં સરસ અને ખાવામાં લાઈટ લાગે છે. Jyoti Shah -
-
દહીં ભાત (Curd Rice Recipe In Gujarati)
આ દહીં ભાત નાના છોકરાઓ ને આપવા માટે બહુ જ સારા હોય છે.#GA4 #Week1 Manasi Khangiwale Date -
-
-
-
વઘારેલો દહી વાળો ભાત (Curd rice with tadka recipe in Gujarati) (Jain)
#leftover#rice#Curd#fatafat#CookpadIndia#COOKPADGUJRATI ભાત વધ્યા હોય ત્યારે ફટાફટ તેમાં થી કંઇક બનાવવું હોય તો આ એક સારું ઓપ્શન છે. સ્વાદ માં પણ ખૂબ સરસ લાગે છે. Shweta Shah -
દહીં ભાત (Curd Rice Recipe in Gujarati)
#RC2#Week2#White#Cookpadindia#Cookpadgujaratiગરમીમાં ઘણી જગ્યાએ પારંપરિક રૂપથી દહીં-ભાતનું સેવન કરવામાં આવે છે. કારણ કે દહીંમાં પ્રાકૃતિક રૂપથી પેટને ઠંડું રાખવાનો ગુણ હોય છે. ગરમીમાં મોટાભાગે લોકો હલ્કું ડાયટ લેવાનું પસંદ કરે છે. દહીં-ભાત આ સિઝન અનુસાર ખૂબ જ સંતુલિત આહાર છે. તો સફેદ ચોખામાં ફાઈબરનું પ્રમાણ ઓછું હોય છે જેનાથી તે પચવામાં સરળ છે. દહીં-ભાત સ્કિનને હેલ્ધી અને ક્લીન બનાવી રાખવામાં મદદ કરે છે.. બ્લડ શુગરને કંટ્રોલમાં રાખે છે. દહીં-ભાત બનાવતી વખતે તેમાં લીમડાના પાનનો પણ ઉપયોગ કરવામાં આવે છે. લીમડાના પાનમાં એન્ટી-હાઈપરગ્લાઈસેમિક ઈન્ડેક્સ હોય છે. ભાતમાં પણ ગ્લાઈસેમિક ઈન્ડેક્સ ઓછું હોય છે.દહીં હાડકાઓને મજબૂત કરવાનો શ્રેષ્ઠ વિકલ્પ છે, કારણ કે તેમાં કૅલ્શિયનું ઉચ્ચ પ્રમાણ છે કે જે હાડકાઓનાં વિકાસમાં સહાયક છે. દહીંમાં સારા બૅક્ટીરિયા હોય છે કે જે શરીરમાં હાજર વિવિધ સૂક્ષ્મજીવો સામે લડી પ્રતિરક્ષણ પ્રણાલી મજબૂત કરે છે. વાળને મજબૂત બનાવે છે .દહીં અને ભાતમાં પ્રોટીન હોય છે. આ કારણથી બંનેનું કોમ્બિનેશન શરીરમાં સારી માત્રામાં પ્રોટીનને પહોંચાડે છે. દહીં હૃદય રોગ, હાઈ બ્લડ પ્રેશર રોકે છે. આ ઉપરાંત દહીં વધતું કૉલેસ્ટ્રૉલ રોકે છે અને હૃદયના ધબકારા કાબૂમાં રાખે છે. Neelam Patel -
દહીં ભાત (સાઉથ ઇન્ડિયન)(Curd Rice Recipe In Gujarati)
#ફટાફટદહીં ભાત (કડઁ રાઇસ) દક્ષિણ ભારત ની ફેમસ ડીશ છે. જે સ્વાસ્થ્ય ની દ્ષ્ટિ એ ખુબ જ સારા છે, ગરમી ના દિવસો મા એ ઠંડક આરમાર છે, જો એસિડીટી થઇ હોય તો દહીં ભાત ખાવા થી રાહત મલશે. અને તે ફક્ત ૧૦ મિનિટ માં બની જાય છે. તે ઠંડા ભાતમાંથી બનાવવા માં આવે છે.તો બપોર ના ભાત વધ્યા હોય તો ડિનર માટે ખુબ સારો વિકલ્પ છે. Bhavisha Hirapara -
દહીં ભાત (Curd Rice Recipe In Gujarati)
#Rainbow #RC2 #White #દહીં_ભાત#Cookpad #Cookpadindia#Cookpadgujarati. #Cooksnap#Manisha_PureVeg_Treasure#LoveToCook_ServeWithLoveદક્ષિણ ભારતીય દહીં ભાતMosarannaSouth Indian Curd Riceદક્ષિણ ભારતીય દહીં ભાત, Mosaranna, South Indian Curd Riceસાવ સરળ પણ, સ્વાદ સાથે, સ્વાસ્થ્ય માટે ખૂબજ ગુણકારી એવા દક્ષિણ ભારતીય દહીં ભાત, વિટામીન B12 થી ભરપૂર હોય છે . શાકાહારી માટે B12 મેળવવા માટે ઉત્તમ સ્ત્રોત છે . Manisha Sampat -
-
-
-
કર્ડ રાઈસ(curd rice recipe in gujarati))
#સુપરશેફ4 કર્ડ રાઈસ એક દક્ષિણ ભારતીય વાનગી છે. આ વાનગી ને સાઈડ ડીશ તરીકે અથવા તો કયારેક રાત્રિ ના હળવા ભોજન માં પણ તમે લઈ શકો છો.સાઈડ ડીશ તરીકે આપણાં ગુજરાતી ભોજન સાથે પણ આ વાનગી સારી સંગત કરી શકે છે.આ વાનગી ને 4-5 કલાક પહેલા બનાવી ને ઉપયોગ મા લેવાની હોય છે.આ રીતે 4-5 કલાક પહેલા તૈયાર કરવાથી આ વાનગી વધુ પૌષ્ટિક બને છે.અને બનાવવા માં પણ ખૂબ જ સરળ છે. Mamta Kachhadiya -
કર્ડ રાઈસ (Curd Rice Recipe In Gujarati)
ગરમીમાં ઠંડા કર્ડ રાઈસ ખાવાની બહુ મજા પડે. #RC2 Dr. Pushpa Dixit -
ભાત ની ઢોકળી (Rice Dhokli Recipe In Gujarati)
#Famભાત ની ઢોકળી હું મારા નાનીમા પાસેથી શીખી છું અને આ ઢોકળી ગરમાગરમ ખાવાની બહુ મજા આવે છે Kalpana Mavani -
-
-
-
-
ફ્રૂટ મસાલા કર્ડ (Fruit Masala Curd Recipe In Gujarati)
#mr બનાના એપલ ચિકુ મસાલા કર્ડ Jayshree G Doshi -
-
દહીં ભાત/કર્ડ રાઈસ (curd rice recipe in gujarati)
કર્ડ રાઈસ એ એક સાઉથ ઈન્ડિયન બ્રેકફાસ્ટ છે. કર્ડ રાઈસ એ એક લેફ્ટ ઓવર (left over ) રેસિપિ પણ છે. વધેલા ભાત માંથી બનાવી શકાય છે. ખાસ અલગ થી ભાત બનાવીને પણ બનાવી શકાય છે. બહુ જ ઝડપ થી બની જાય છે અને બહુ જ ટેસ્ટી લાગે છે. બાળકો માટે પણ બહુ જ સારા છે અને તેમને બહુ ભાવે છે. એક બહુ જ જલ્દી બની જાય અને સરળ બ્રેકફાસ્ટ ઓપ્શન છે. લંચ કે ડિનર માં પણ બનાવી શકાય છે. #સાઉથ Nidhi Desai -
કર્ડ રાઇસ સાઉથ ફેમસ (Curd Rice South Famous Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#WLD Sneha Patel
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15460300
ટિપ્પણીઓ