હોમ મેડ ઘી (Home Made Ghee Recipe In Gujarati)

Jayshree G Doshi
Jayshree G Doshi @cook_27788835

#mr

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
10 વ્યક્તિ
  1. 1બાઉલ મલાઈ
  2. ચમચીસાકર
  3. થોડું ઠંડુ પાણી

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    મલાઈમાં સાકર અને ઠંડું પાણી નાખી બરાબર ફીણી લઈ તેમાંથી માખણ કાઢી લેવું.

  2. 2

    આ માખણને કડાઈમાં લઈ તેને ગેસ પર ગરમ કરવા મૂકો. સતત હલાવતા રહેવું.જેથી નીચે ચોંટે નહીં. થોડી વારમાં જ ઘી તૈયાર થઈ જશે.

  3. 3

    હવે તૈયાર છે homemade ઘી. તેને સર્વિંગ બાઉલમાં લઈ સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Jayshree G Doshi
Jayshree G Doshi @cook_27788835
પર

Similar Recipes