આલુ પૌવા ટીકી (Aloo Pauva Tiki Recipe In Gujarati)

Prafulla Ramoliya @Prafulla_Ramoliya_77
#LO
આ રેસિપી ખુબજ સરસ બને છે સ્વાદિષ્ટ ક્રિસ્પી આલુ પૌવા ટીકી મે વધેલા આલુ પૌવા અને વધેલી સુકી ભાજી માંથી બનાવી છે
આલુ પૌવા ટીકી (Aloo Pauva Tiki Recipe In Gujarati)
#LO
આ રેસિપી ખુબજ સરસ બને છે સ્વાદિષ્ટ ક્રિસ્પી આલુ પૌવા ટીકી મે વધેલા આલુ પૌવા અને વધેલી સુકી ભાજી માંથી બનાવી છે
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલાં પૌવા અને સુકી ભાજી માં મસાલો ગરમ મસાલો હળદર લાલ મરચું પાઉડર આમચૂર પાઉડર મરી પાઉડર લીંબુ નો રસ ખાંડ આદું મરચાં ની પેસ્ટ અને શિંગોડા નો લોટ મિક્ષ કરી
- 2
લોટ બાંધી નાની નાની ટીકી વાળી ગરમ તેલ માં ગોલ્ડન બ્રાઉન થાય ત્યા સુધી તળી લેવી
- 3
ત્યાર પછી ગેસ બંધ કરી ટીકીને સર્વિંગ પ્લેટ માં મૂકી ટોમેટો કેચઅપ સાથે સર્વ કરો તો તૈયાર છે સ્વાદિષ્ટ ક્રિસ્પી યમી ગરમા ગરમ આલુ પૌવા ટીકી
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15579999

ટિપ્પણીઓ (3)