રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક તપેલીમાં દૂધ લઇ તેમાં મિલ્ક પાઉડર,કોર્ન ફ્લોર નાખી બરાબર મિક્સ કરી લો ત્યારબાદ ગેસ ઉપર ધીમી આંચ પર એક ઉભરો આવે ત્યાં સુધી હલાવતા રહો ત્યારબાદ ગેસ બંધ કરી પંખા નીચે ઠંડુ કરવા મુકી દો પછી પલાળેલા ૪ થી ૫અંજીર ક્રશ કરી લો અને બીજા પાંચ પીસ બારીક સુધારી લો
- 2
ત્યારબાદ એક બાઉલમાં ફ્રેશ ઠંડુ ક્રીમ લઈ સ્મુથ અને થીક થાય ત્યાં સુધી હલાવતા રહો પછી તેમાં કન્ડેન્સ્ડ મિલ્ક નાંખી બે મી માટે હલાવો ત્યારબાદ તેમાં ઠંડુ કરેલું દૂધ નાખી અંજીર નો પલ્પ અને બારીક સમારેલા અંજીર નાંખી બરાબર મિક્સ કરી લો ત્યારબાદ એરટાઇટ ડબ્બામાં ભરી આઠથી દસ કલાક માટે ફ્રીઝરમાં સેટ કરવા મૂકી દો.
- 3
ત્યારબાદ આઇસ્ક્રીમને સર્વિંગ પ્લેટમાં લઈને સર્વ કરો. 🍧
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15625596





ટિપ્પણીઓ (5)