ડાલગોના કેન્ડી (Dalgona Candy Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક નાની કઢાઈમાં એક ચમચી સાકર ને ગરમ કરો ઓગળે તેમા વેનિલા એસેસ નાખો બેકિંગ સોડા નાખી ફટાફટ હલાવી આઈસ્ક્રીમ ની સ્ટિક પર મુકી ઠંડી પડે એટલે ટેસ્ટી લાગે છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ડાલગોના કેન્ડી (Dalgona Candy)
#dalgonacandy#minichallengeNew Trendદાલગોના કેન્ડી અથવા હનીકોમ્બ ટોફી એ હળવી, કઠોર, સ્પોન્જ જેવી રચનાવાળી ખાંડવાળી ટોફી છે. તેના મુખ્ય ઘટકો ખાંડ અને બેકિંગ સોડા છે...ડાલ્ગોના એ દક્ષિણ કોરિયામાં લોકપ્રિય એક હનીકોમ્બ જેવી કેન્ડી છે અને નેટફ્લિક્સ શો "સ્ક્વિડ ગેમ" માં થી ખુબ લોકપ્રિય થઈ છે.Sonal Gaurav Suthar
-
ડાલગોના કેન્ડી (Dalgona Candy recipe in Gujarati)
#dalgonacandy#cookpad_guj#cookpadindiaઆ બહુ ચર્ચિત ડાલગોના કેન્ડી મૂળ દક્ષિણ કોરિયા ની છે જે ખાંડ અને બેકિંગ સોડા થી બને છે. જે 1970-80 માં એક સ્ટ્રીટ ફૂડ તરીકે બહુ જ પ્રચલિત હતી અને અત્યારે પણ રેટ્રો ફૂડ તરીકે ખવાય છે. થોડા મહિનાઓ પેહલા ડાલગોના કોફી પણ બહુ ચર્ચા માં આવી હતી અને દુનિયાભર માં ધૂમ મચાવી હતી.હવે તાજેતર માં નેટફ્લિક્સ માં આવેલી સ્ક્વિડ ગેમ ને લીધે હવે ડાલગોના કેન્ડી ફરી ટ્રેન્ડ માં અને ચર્ચા માં આવી છે. સ્ક્વિડ ગેમ ની જેમ સોશિયલ મીડિયા માં કેન્ડી ઘરે બનાવાની ચેલેન્જ પણ બહુ ટ્રેન્ડ માં છે.તો ચાલો આજે મેં પણ બનાવી જ લીધી😊આ કેન્ડી બનાવા માં ખાસ ધ્યાન એ રાખવાનું છે કે એક એક ચમચી ખાંડ લઈ ને જ કેન્ડી બનાવવી કારણકે આ બહુ જલ્દી સેટ થઈ જાય છે અને આંચ બિલકુલ ધીમી જ રાખવી, જરૂર પડે તો વચ્ચે વચ્ચે વાસણ ને આંચ પર થી હટાવી પણ લેવું જેથી ખાંડ બળી ના જાય. બનાવાનું શરૂ કરતાં પહેલાં બધી જ સામગ્રી તૈયાર રાખવી. Deepa Rupani -
-
-
-
ડાલગોના કેન્ડી (Dalgona Candy Recipe In Gujarati)
#dalgonacandy# કોરિયન સ્ટાઈલ ડાલગોના કેન્ડી Ramaben Joshi -
-
ડાલગોના કેન્ડી (Dalgona Candy Recipe in Gujarati)
#dalgonacandy#Honeycombcandy#CookpadGujarati ડાલ્ગોના એ હનીકોમ્બ કેન્ડી છે જે ખાંડ અને બેકિંગ સોડા ની મદદથી બનાવવામાં આવે છે. આ કેન્ડી પૉપજી કેન્ડી તરીકે પણ ઓળખાય છે. આ કેન્ડી વર્ષોથી કોરિયાની સ્ટ્રીટ પર વેચાય છે અને ખવાય છે. નેટફ્લિક્સ પર ચાલુ થયેલી સ્કવીડ ગેમ નામની સીરીઝ ના લીધે આ કેન્ડી ફરી એક વખત વિશ્વભરમાં પ્રખ્યાત થઇ છે. આ એક જાળીદાર અને તરત જ તૂટી જાય એવી કેન્ડી છે જે એના ફ્લેવર અને ટેક્ષચર ના લીધે ખાવા માં ખૂબ જ સરસ લાગે છે. ડાલ્ગોના કેન્ડી કોરિયન કેન્ડી છે, જે 1970 અને 80 ના દાયકામાં લોકપ્રિય સ્ટ્રીટ ફૂડ હતી. તે હજી પણ દક્ષિણ કોરિયામાં 'રેટ્રો' કેન્ડી તરીકે વેચાય છે અને ખવાય છે. કોરિયન શબ્દ દલગુના નો અર્થ "તે મીઠો" છે. કોરિયામાં આ કેન્ડી માટે ppopgi શબ્દનો પણ ઉપયોગ કરે છે. Ppopgi વાસ્તવમાં રમતનું નામ છે. સ્ક્વિડ ગેમમાં રમતની જેમ, બાળકો આકારને કોતરવાનો પ્રયત્ન કરતા હતા. સ્ટ્રીટ વિક્રેતાઓ ક્યારેક એવા બાળકોને ઇનામ આપે છે જેણે મોલ્ડને સરસ રીતે કાપ્યો હતો. આ કેન્ડી બનાવવામાં જે શેપ તમે આપો છો, તે શેપ કેન્ડી બની ગયા પછી કોતરવાનો હોય છે. જો તમે તે શેપ પૂરો કાઢવામાં સફળ થાવ તો તમે ચેલેન્જ પૂર્ણ કર્યું એમ ગણાય છે. Daxa Parmar -
ડાલગોના કેન્ડી (Dalgona Candy Recipe In Gujarati)
#dalgonacandyફ્રેન્ડ્સ આપણે ડલગોના કોફી પીતા જોઈએ છીએ આ ડાલગોના કેન્ડી એક કોરિયન સ્ટ્રીટ ફૂડ છે જે ખૂબ જ ઝડપથી બની જાય છે અને બે જ સામગ્રી બને છે પણ ખૂબ જ ટેસ્ટી હોય છે મેં અહીંયા બે ફ્લેવરની બનાવી છે Rita Gajjar -
ડાલગોના કેન્ડી (Dalgona Candy Recipe In Gujarati)
#dalgonacandy#minichallenge#cookpadindia#cookpadgujarati Sneha Patel -
ડાલગોના કેન્ડી (Dalgona Candy Recipe In Gujarati)
#dalgonacandyમે પેલી વાર બનાવી છે પેલા હુ નાની હતી ત્યારે આવી ગોળપાપડી અમારે સ્કૂલ માં લારી માં વેચાતી તી ત્યારે હુ ૧૦ પૈસા ની લેતી ને ખાતી મને બહુ ભાવતી 😊😋Pan અતારે આજ recipe ne dalgona Nam આપિયુ છે એવો ટેસ્ટ અત્યારે લાગે છે ty so much Cook pad team and members ty so much આપની કૃપા થી આજે મે ઘરે બનાવી છે તો શેર કરું છું Pina Mandaliya -
-
-
ડાલગોના કેન્ડી (Dalgona Candy Recipe In Gujarati)
ડાલ્ગોના કેન્ડી કોરિયન કેન્ડી છે, જે 1970 અને 80 ના દાયકામાં લોકપ્રિય સ્ટ્રીટ ફૂડ હતી. તે હજી પણ દક્ષિણ કોરિયામાં 'રેટ્રો' કેન્ડી તરીકે વેચાય છે અને ખવાય છે. કોરિયન શબ્દ દલગુના નો અર્થ "તે મીઠો" છે. કોરિયામાં આ કેન્ડી માટે ppopgi શબ્દનો પણ ઉપયોગ કરે છે.Ppopgi વાસ્તવમાં રમતનું નામ છે. સ્ક્વિડ ગેમમાં રમતની જેમ, બાળકો આકારને કોતરવાનો પ્રયત્ન કરતા હતા. સ્ટ્રીટ વિક્રેતાઓ ક્યારેક એવા બાળકોને ઇનામ આપે છે (ઉદાહરણ તરીકે રમકડાં) જેણે મોલ્ડને સરસ રીતે કાપ્યો હતો.આ કેન્ડી બનાવવામાં જે શેપ તમે આપો છો, તે શેપ કેન્ડી બની ગયા પછી કોતરવાનો હોય છે. જો તમે તે શેપ પૂરો કાઢવામાં સફળ થાવ તો તમે ચેલેન્જ પૂર્ણ કર્યું એમ ગણાય છે.#dalgonacandy#trendyfood#trendy#sugarcandy#dalgonacandychallenge#dalgonacandyrecipe#honeycomb#cookpadindia#cookpadgujarati Mamta Pandya -
-
-
-
ડાલગોના કેન્ડી (Dalgona Candy Recipe In Gujarati)
#dalgonacandyડાલગોના કેન્ડી એ કોરીયન નું ફેમસ સ્ટ્રીટ ફૂડ છે. જે ફક્ત બે જ વસ્તુ થી બને છે. અને ખૂબજ ઓછા સમયમાં બની જાય છે. નાના બાળકો ની ફેવરિટ છે. Reshma Tailor -
-
-
-
-
-
-
ડાલગોના કેન્ડી (Dalgona Candy Recipe In Gujarati)
#dalgonacandyડાલગોના કેન્ડી ખાંડ અને સોડા થી બને છે. મેં તેમાં ફ્લેવર નાખી તેને ફ્લેવર વાળી બનાવી. જેમાં મેં એક કેન્ડી માં વેનિલા એસેન્સ અને એક કેન્ડીમાં ગુલકંદ નો ઉપયોગ કર્યો હતો. તે પણ સરસ બની. Priti Shah -
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15647409
ટિપ્પણીઓ (2)