ડાલગોના કેન્ડી (Dalgona Candy)

Sonal Gaurav Suthar
Sonal Gaurav Suthar @soni_1

#dalgonacandy
#minichallenge
New Trend
દાલગોના કેન્ડી અથવા હનીકોમ્બ ટોફી એ હળવી, કઠોર, સ્પોન્જ જેવી રચનાવાળી ખાંડવાળી ટોફી છે. તેના મુખ્ય ઘટકો ખાંડ અને બેકિંગ સોડા છે...

ડાલ્ગોના એ દક્ષિણ કોરિયામાં લોકપ્રિય એક હનીકોમ્બ જેવી કેન્ડી છે અને નેટફ્લિક્સ શો "સ્ક્વિડ ગેમ" માં થી ખુબ લોકપ્રિય થઈ છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

5 mins.
2 servings
  1. 1 ચમચીખાંડ
  2. ચપટીબેકિંગ સોડા

રાંધવાની સૂચનાઓ

5 mins.
  1. 1

    એક વઘારિયા માં ખાંડ ગરમ કરવા મૂકો અને એને સતત વુડન સ્ટિક થી હલાવતા રહો. ખાંડ ઓગળે એટલે ગેસ બંધ કરી ચપટી ખાવાનો સોડા ઉમેરી મિક્સ કરો.

  2. 2

    સોડા મિક્સ કરશો એટલે મિશ્રણ દલગોના કોફી જેવું દેખાશે. એને તરત જ કોઈ સ્ટીક પર પાથરો અને એમાં મનગમતો આકાર આપો. દાળગોના કેન્ડી તૈયાર છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Sonal Gaurav Suthar
પર

Similar Recipes