સોલાપુરી ચેવડો (Solapuri Chevdo Recipe In Gujarati)

Neelam Patel @neelam_207
સોલાપુરી ચેવડો (Solapuri Chevdo Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
કઢાઈ માં તેલ ગરમ કરી કાણા વાળા વાડકા માં ચુરમમરા તળી ને મોટા વાસણમા કાઢી લો.
- 2
શીંગદાણા, કાજુ ફાડા, કોપરાની ચરીના ટુકડા, ચણાના દાળિયા, લીમડીના પાન વગેરે તળી લો. પછી ચુરમમરા માં બધુ ભેગુ કરો.
- 3
પછી ખસખસને સહેજ તવી પર શેકીલો. એને પણ ચુર મમરા માં ઉમેરો.
- 4
પછી તળેલી સામગ્રી માં મીઠુ,વરિયાળી, કિશમિશ, મરચું, ખાંડ, લીંબુ ના ફૂલ ઉમેરો બધુ હલાવીને મિક્સ કરો. તૈયાર છે વડોદરા નો ફેમસ સોલાપુરી ચેલડો.
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15685761




ટિપ્પણીઓ (7)