રાંધવાની સૂચનાઓ
- 1
સાંજે ઢોકળા બનાવવા હોય તો સવારે લોટ દહીં નાખી ને પલાળવો
- 2
કોથમીર ની ચટણી બનાવી તેમાં ૧ ટેબલ સ્પૂન ચણા નો લોટ નાખવો બહુ ઢીલી નહિ રાખવી
- 3
આંબોલીયા અને ખજૂર ની ચટણી બનાવી
- 4
સાંજે ગેસ પર એક વાસણમાં ૨ ટેબલ સ્પૂન તેલ ગરમ કરી તેમાં સોડા બાય કાર્બ નાખી હલાવો અને લોટ મા નાખવું મીઠું નાખવું
- 5
થાળી તેલ વાળી કરી તેમાં ખીરા નું જાડું પડ પાથરવું અને ઢાંકી ને થવા દેવું
- 6
સહેજ સીજે પછી તેમાં કોથમીર ની ચટણી અને તેની ઉપર બીજું ખીરું પાથરી ને થવા દેવું ચડી જાય પછી તેના કાપા પાડવા અને તેના ઉપર વગાર કરવો કોથમીર નાખી ખજૂર ની ચટણી સાથે પીરસો
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15712305













ટિપ્પણીઓ (7)