રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા મોટી કથરોટમાં મેંદો (ચાળીને) લેવો. તેમાં રવો ઉમેરી ભેળવી લેવું. ત્યારબાદ તેમાં જીરૂ, મરી તથા મીઠું ઉમેરવા.
- 2
તેને મીક્ષ કરી તેમાં ઘી ઉમેરી લોટને મસળી લેવો.
- 3
લોટની મુઠ્ઠી વાળી ચેક કરવું. પછી લોટમાં થોડું થોડું પાણી ઉમેરી લોટ બાંધવો. (નોંધ: લોટ મીડીયમ કઠણ બાંધવો.) પછી તેને ૧૫ મીનીટ કપડાંથી ઢાંકીને મુકી રાખવો.
- 4
હવે લોટના નાના-નાના લુવા કરી, પૂરી વણવી. પૂરી પર ચપ્પાથી કાપા કરતા જવું. જેથી પૂરી ફુલે નહિ.
- 5
ધીમા ગેસ પર તાવડીમાં તેલ ગરમ કરી બધી પૂરી તળવી. વચ્ચે વચ્ચે લપટાવતી રહેવું. હલકી ગુલાબી રંગની થાય એટલે ઝારાની મદદથી કાઢી લેવી.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
ફરસી પૂરી (Farsi Puri Recipe in Gujarati)
#Ma#Cookpadgujrati#cookpadindiaનાના હોય એ ત્યારે વારંવાર નાની નાની ભૂખ લાગે અને એના માટે નાસ્તો ઘર માં રેડી જ હોય.ફરસી પૂરી એક એવો નાસ્તો છે જે ગમે ત્યારે ચા જોડે કે એમ જ લઈ સકાય.અમારા ઘરે રૂટિન નાસ્તા માટે ફરસી પૂરી બનતી જ.મોટા ભાગે સાતમ આઠમ કે દિવાળી પર એમ તહેવાર માં પણ ફરસી પૂરી બહુ અગત્ય ની છે.મારા મમ્મી એ મને આ ફરસી પૂરી બનાવતા શીખવી છે. બહુ જ ઝડપથી અને સરળ રીતે બને છે. Bansi Chotaliya Chavda -
-
-
-
-
-
ફરસી પૂરી.(Farsi poori Recipe in Gujarati)
#DFTદિવાળી ના તહેવાર અને શુભ પ્રસંગે બનતી એક પારંપરિક વાનગી છે.તેનો સૂકા નાસ્તા તરીકે પણ ઉપયોગ થાય.ફરસી પૂરી ને બનાવી ને સ્ટોર કરી શકાય. Bhavna Desai -
-
-
-
ફરસી પૂરી કોર્નનેટો
#ઈબુક#Day23કોર્નનેટો એટલે ઇટાલિયન માં નાનું હોર્ન ( પિપડી).બે દેશી (ગૂજરાતી ) વ્યંજન નું ફુયુઝન કરી ને બનાવી છે.. આ હલકો ટિ્વસ્ટ કરો છો.. યંગ જનરેશન માટે...દિવાળીની ટ્રેડિશનલ વાનગી.. ફરસી પૂરી અને લોકપ્રિય પંરપરાગત દાબેલી નું ડિસન્ડટ્રકશન.. એટલે..ફરસી પૂરી કોર્નનેટો.. ફરસી પૂરી નો બેક કોન માં દાબેલી નું સ્ટફિંગ ભરી ને બનાવી છે આ સ્વાદિષ્ટ વાનગી. Jasmin Motta _ #BeingMotta -
-
-
-
જાડા મઠીયા (Thick Mathiya Recipe In Gujarati)
#CB4#DFTજાડા મઠીયા વગર અમને અમારી દિવાળી અધુરી લાગે.☺️☺️☺️નાનપણથી મમ્મીના હાથના ખાધા છે. હું અહીં એ જ મમ્મીની રેસીપીને મુકી રહ્યો છું. ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે. અને ચા સાથે ખાવાની મજા તો કાંઈ અલગ જ છે😋😋😋તમે એકવાર ખાશો તો વારંવાર ખાવાનું મન થશે.😊😊😊 Iime Amit Trivedi -
ફરસી પૂરી
નાસ્તા માં ફરસી પૂરી તો બધાને ભાવતી જ હોય છે. હું મેંદો ઓછો use કરું ઘઉં નો લોટ જ વાપરુ. એટલે હેલ્ધી થાય. Sonal Modha -
-
-
-
-
-
-
ફરસી પૂરી
#RB5#WEEK5- ફરસી પૂરી અમારા ઘર માં બધા ને બહુ જ ભાવે છે.. દિવાળી માં અને શ્રાવણ મહિના માં ખાસ ફરસી પૂરી બને અને ખાસ બધા આ ખાવા માટે ઘેર નાસ્તો કરવા આવે.. Mauli Mankad -
ફરસી પુરી
#દિવાળીદિવાળી આવી રહી છે દરેક ના ઘર માં ફરસી પુરી બનતી હશે, પણ મેં બઝાર માં જે મળે છે તેવી soft બનાવી છે, આપડે સવારે નાસ્તા માં, પણ આ પુરી પ્રિય હોય છે. Foram Bhojak -
ફરસી પૂરી(farsi puri recipe in gujarati)
#સાતમ#post1નામ વાંચીને તમને એમ થશે કે આમાં નવું શું છે પણ બનાવી ને કેશો આ તો બજારમાં મલે એવી જ છેKhushi Thakkar
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15686778
ટિપ્પણીઓ (6)