રાંધવાની સૂચનાઓ
- 1
પાઉં ચાટ બનાવવા માટે એક દિવસ પહેલા ના પાઉં લઈ તેના નાના ટુકડા કરી લેવા.
- 2
એક કડાઈ મા તેલ ગરમ કરવા મૂકો તેમા ડુંગળી-ટામેટાં _સિમલા મરચાં નાખી સાંતળવું બે મિનીટ. તેમા સમારેલા લીલા મરચાં. હિગ,હળદર લાલ મરચું પાઉડર,ગરમ મસાલો નાખી બરોબર મોક્ષ કરી તેમા પાઉં ના ટુકડા નાખી હલકે હાથે હલાવી એક મિનિટ. હવે તેમા મીઠું,લીલી ડુંગળી ના પાન અને કોથમીર નાખી બરોબર હલાવી ઉપર થી ટોમેટો સોસ સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ઘઉં ના ફાડા ની ઉપમા (Wheat Fada Upma Recipe In Gujarati)
આ ઉપમા ઘઉં ના ફાડા ની હેલ્થની અને પોષટીક છે આમા ફાઈબર નુ પ્રમાણ ખૂબ જ મળી રહે છે. Trupti mankad -
-
-
-
મેથી-પાપડ નુ શાક (Methi papad Shak Recipe in Gujarati)
આ રેસીપી જૈન ધર્મ ના લોકો વધારે બનાવે છે.આજ હુ થોડો ફેરફાર કરી ને આ રેસીપી શેર કરુ છું.#GA4#week23 Trupti mankad -
-
મસાલા પાઉં (Masala Paav Recipe in Gujarati)
#EB#Week8#CookpadGujarati મસાલા પાઉં એ મુંબઈની સૌથી ફેમસ સ્ટ્રીટ ફૂડ ડીશ છે, જે મુંબઈના લોકો અવાર-નવાર રસ્તા પર કે ઘર પર બનાવી ને ખાતા હોઈ છે. સ્ટ્રીટ ફૂડ એ હમેશા લોકોને પસંદ હોઈ છે અને અનેક વાર ખાતા પણ હોઈ છે, પરંતુ આજ-કાલ ઘણા લોકો સ્વાસ્થ્ય અંગેની થતી ચિંતાને કારણે વધુ પડતુ ફૂડ ઘર પર બનાવેલ જ ખાવા માંગતા હોઈ છે. જે તમામ લોકોનું ફેવરીટ હોઈ છે. આપ આ મસાલા પાઉં ઘરે બનાવીને આપના પરિવાજનો અને બાળકોને સર્વ કરી શકો છો. મસાલા પાઉં એ ન કેવળ બાળકોને પરંતુ મોટાઓને પસંદ પડે તેવી સ્ટ્રીટ ફૂડ ડીશ છે. આપ આ મસાલા પાઉં મેહમાનોને પણ સર્વ કરી શકો છો. કોઈ પાર્ટી માટે કે તહેવાર પર પણ આ મસાલા પાઉં બનાવી શકાય છે. મસાલા પાઉં બનાવવાની રીત ખુબજ સરળ અને આસાન છે. આપ મસાલા પાઉં નીચે આપેલ સામગ્રીઓની મદદથી ખુબજ સરળતાથી બનાવી શકો છો. Daxa Parmar -
-
-
-
-
ઉપમા(upma recipe in gujarati)
નાસ્તામાં બનતી એક પ્રખ્યાત વાનગી એટલે ઉપમા. આમ તો ઉપમા દક્ષિણ ભારતની પ્રખ્યાત વાનગી છે, પરંતુ ગુજરાતમાં પણ લોકો નાસ્તામાં ઉપમા શોખથી બનાવતા હોય છે. Vidhi V Popat -
-
-
-
-
(ગ્રીન સલાડ ( Green Salad recipe in Gujarati)
શિયાળામાં લીલા શાકભાજી ખૂબ મળે છે.લીલા શાકભાજી માથી બનેલ સલાડ ખાવા મા ખૂબ જ હેલ્થની છે અને ખૂબ જ પોષટીક છે. Trupti mankad -
રવા ઉપમા(Rava Upma Recipe In Gujarati)
આજે આપણે બનાવીશું રવાનો ઉપમા જે મોર્નિંગ બ્રેકફાસ્ટ છે. આ ઉપમા બનાવવા માં ખૂબ જ સરળ છે. આ એક હેલ્ધી અને ટેસ્ટી રેસીપી છે. આ ઉપમા ને બનાવવામાં ફક્ત ૧૦ જ મિનિટ લાગે છે અને ખુબ જ ઓછા સમયમાં ફટાફટ તૈયાર થઈ જાય છે. તો ચાલો આજે આપણે રવા ઉપમા ની રેસીપી ફટાફટ શરૂ કરીએ.#ફટાફટ Nayana Pandya -
મસાલા કોર્ન ચાટ (Masala Corn Chaat Recipe In Gujarati)
#PS#મસાલા કોર્ન ચાટ#સુરત ની ખુબજ પ્રખ્યાત આ ચાટ છે.... Tulsi Shaherawala -
મસાલા પાઉં (Masala Pav Recipe In Gujarati)
મસાલા પાઉં લગભગ બધાના ઘર માં ખુબ જ ઝડપી બનતો નાસ્તો છે. અમારા ઘર માં ભાજી પાઉં બને ત્યારે સાંજે મસાલા પાઉં નો નાસ્તો જરૂર બને જ. Sunita Shah -
-
-
ભેળ (Bhel Recipe In Gujarati)
#GA4 #Week26ભેળ નામ સાંભળીને જ મોઢા માં પાણી આવી જાય. ભેળ સામાન્ય રીતે મમરા, બાફેલા બટાકા અને ચટણીઓ વાપરીને બને છે.ભેળ અલગ અલગ પ્રકારની બનતી હોય છે તે જ રીતે અલગ અલગ જગ્યાએથી તેના નામ પણ અલગ છે.જેમકે બેંગ્લોર મા ચુરુમુરી ,કોલકતા મા ઝાલ મુરી. અહીં આપણે રેગ્યુલર ગુજરાતી ભેળ બનાવીશું. Chhatbarshweta -
બાસ્કેટ ચાટ (Basket Chaat Recipe In Gujarati)
#31Decemberspecialઆપણા ગુજરાતીઓને મનપસંદ એવી ચટપટી બાસ્કેટ ચાટ એ પરંપરાગત ચાટ પીરસવાની એક અનોખી રીત છે. તેમાં બટેટાની વાટકી માં કે લોટમાંથી તૈયાર કરવામાં આવતી કટોરી તૈયાર કરવામાં આવે છે અને પછી ટિક્કી, લાલ લીલી મીઠી ચટણી, બટાકા, વટાણા, મસાલા શીંગ, સેવ,ડુંગળી, દાડમના દાણા વગેરેને ચારે બાજુ છાંટવામાં આવે છે. બાસ્કેટ ચાટની તે એક પ્લેટ વિવિધ પ્રકારની સામગ્રીથી ભરપૂર છે પરંતુ તે તમારા મગજમાં જે સ્વાદ છોડે છે તે કાયમ રહે છે! 😋😘🙂 તેને બાસ્કેટ ચાટ તરીકે ઓળખવામાં આવે છે કારણ કે તે ઘણી બધી સામગ્રીને એકસાથે સમાવિષ્ટ કરે છે અને તમને છેલ્લા ટુકડા સુધી ચટપટો આનંદ માણવા દે છે. Riddhi Dholakia -
ચીઝ ટોસ્ટ સેન્ડવીચ (Cheese Toast Sandwich Recipe In Gujarati)
#SD (સમર સ્પેશિયલ ડીનર રેસીપી) Trupti mankad -
પાપડી ચાટ પૂરી (Papadi Chaat Puri Recipe In Gujarati)
#ATW1#TheChefStory#cookpadgujaratiચાટ... તેના નામ મુજબ જ એવું સ્ટ્રીટ ફૂડ છે કે નામ સાંભળતા જ નાના મોટા સૌ કોઈના મોઢામાં પાણી આવી જાય. વડી ખૂબ જ ઓછા સમયમાં અને ઘરમાં રહેલી વસ્તુ માંથી જ સ્વાદિષ્ટ ચાટ બની જાય છે.તેથી આજે મેં પાપડી ચાટ પૂરી બનાવી છે.આ ચાટ પૂરી માટે પાપડી પૂરી ઉપર મનગમતા કઠોળ અને વેજીસ મૂકી તેના પર લીલી ચટણી, ખાટી મીઠી ચટણી, લસણની ચટણી એડ કરી મસાલા શીંગ,સેવ, દાડમના દાણા, તૂટીફુટી,ગ્રેપ્સ વગેરે જે પસંદ હોય એ મૂકી ટેસ્ટી ચાટ બનાવી અને સર્વ કરવામાં આવે છે. Ankita Tank Parmar -
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15736117
ટિપ્પણીઓ