ઉપમા(upma recipe in gujarati)

Ila Naik @cook_20451370
#સાઉથ આ ઉપમા સાઉથ ના લોકો સવાર ના નાસ્તા માં કરે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક પેનમાં તેલ ગરમ કરવા મુકવું તેલ ગરમ થઈ જાય એટલે તેમાં અડદની દાળ નાંખી ગુલાબી થાય એટલે તેમાં લીમડાનાં પાન ઉમેરી તેમાં ત્રણ કલરના કેપ્સીકમ, ગાજર, ટામેટુ, લીલા વટાણા, લીલા મરચાં નાંખી મિક્સ કરી સાતડી લેવું.
- 2
ત્યારબાદ તેમા રવો ઉમેરી મિક્સ કરી રવા ને બરાબર શેકી લેવું. પછી તેમાં મીઠું નાખી હલાવી ગરમ કરેલુ પાણી ઉમેરી મિક્સ કરવું. પછી તેને ગેસ ની ફલેમ ધીમી રાખી પાચ થી દસ મિનિટ થવા દેવું.
- 3
ત્યારબાદ થઈ જાય એટલે ગેસ પરથી ઉતારી બાઉલમાં કાઢી ઉપર કોથમીર ઉમેરી ગરમ ગરમ સવ કરવું.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
વેજીટેબલ મસાલા ઉપમા(vegetable masala upma)
દિવસ ની શરૂઆત એક હેલ્ધી નાસ્તા થી કરવી હોય તો વેજીટેબલ મસાલા ઉપમા એ બેસ્ટ છે.સાઉથ ઈન્ડિયા માં જ નહીં પરંતુ આખા ભારત માં આજે ઉપમા જાણીતો છે. સાઉથ ઈન્ડિયા માં ઉપમા ફિલ્ટર કોફી અથવા તો સાંભાર જોડે લેવા માં આવે છે. #સાઉથ#coompadIndia#cookpadgujrati Bansi Chotaliya Chavda -
ઉપમા (Upma Recipe In Gujarati)
#trend3#week3ઉપમા એ સવાર ના નાસ્તા માં લઈ શકાય એવો એક હેલ્દી નાસ્તો છે. Dimple prajapati -
ઘઉં ના ફાડા ની ઉપમા (Wheat Fada Upma Recipe In Gujarati)
આ ઉપમા ઘઉં ના ફાડા ની હેલ્થની અને પોષટીક છે આમા ફાઈબર નુ પ્રમાણ ખૂબ જ મળી રહે છે. Trupti mankad -
કેરાલા સ્ટાઈલ ઉપમા (Kerala style Upma Recipe in Gujarati)
#GA4#Week7#Breakfastસામાન્ય રીતે આપણે ઉપમા ઘી/તેલમાં બનાવતા હોઈએ છીએ પરંતુ કેરાલા સ્ટાઈલ ઉપમા નાળિયેરના તેલમાં બનાવવામાં આવે છે. અને બધી સામગ્રી ઝીણી સમારેલી લેવામાં આવે છે. Urmi Desai -
ઉપમા(upma recipe in gujarati)
નાસ્તામાં બનતી એક પ્રખ્યાત વાનગી એટલે ઉપમા. આમ તો ઉપમા દક્ષિણ ભારતની પ્રખ્યાત વાનગી છે, પરંતુ ગુજરાતમાં પણ લોકો નાસ્તામાં ઉપમા શોખથી બનાવતા હોય છે. Vidhi V Popat -
ઉપમા (Upma Recipe in Gujarati)
#trend3નાસ્તામાં બનતી એક પ્રખ્યાત વાનગી એટલે ઉપમા. આમ તો ઉપમા દક્ષિણ ભારતની પ્રખ્યાત વાનગી છે, પરંતુ ગુજરાતમાં પણ લોકો નાસ્તામાં ઉપમા શોખથી બનાવતા હોય છે. Sheetal Chovatiya -
વેજીટેબલ ઉપમા (Vegetable Upma Recipe In Gujarati)
#સાઉથ ઇન્ડિયન ટ્રીટ#ST વેજીટેબલ ઉપમાસવાર ના નાસ્તા માં અથવા તો evening snacks માં પણ ખાઈ શકાય.નાના મોટા બધા ને ભાવતો જ હોય છે. Sonal Modha -
ઉપમા(Upma Recipe in Gujarati)
#GA4#week5#ઉપમાઆ વાનગી સાઉથ ની છે પણ હવે ગુજરાત ના ઘણા ઘર માં તેને બ્રેકફાસ્ટ તરીકે લે છે Dipti Patel -
રવા ઉપમા(Rava Upma Recipe In Gujarati)
આજે આપણે બનાવીશું રવાનો ઉપમા જે મોર્નિંગ બ્રેકફાસ્ટ છે. આ ઉપમા બનાવવા માં ખૂબ જ સરળ છે. આ એક હેલ્ધી અને ટેસ્ટી રેસીપી છે. આ ઉપમા ને બનાવવામાં ફક્ત ૧૦ જ મિનિટ લાગે છે અને ખુબ જ ઓછા સમયમાં ફટાફટ તૈયાર થઈ જાય છે. તો ચાલો આજે આપણે રવા ઉપમા ની રેસીપી ફટાફટ શરૂ કરીએ.#ફટાફટ Nayana Pandya -
ઉપમા(upma recipe in gujarati)
#ફટાફટ #weekend chef 2સવારે કે સાંજે ચા સાથે નાસ્તા માં ખવાય એવો એકદમ ઝટપટ બનતો એટલે ઉપમા. Jagruti Chauhan -
ઉપમા (Upma Recipe In Gujarati)
#GA4 #Week5ઘણા લોકો નાં ઘર માં સવાર માં ઉપમા નો નાસ્તો બનતો હોય છે. મારાં ઘર માં પણ આ નાસ્તો અવારનવાર બને છે. Urvee Sodha -
રવા ઉપમા (Rava Upma Recipe In Gujarati)
#ravaupma#upma#soojiupma#breakfast#cookpadgujarti#cookpadindiaઆજકાલ મોટાભાગના લોકો પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે વધારે ધ્યાન આપે છે. એવામાં બધા લોકો નાસ્તામાં હળવો અને ટેસ્ટી વાનગી ખાવાની ઈચ્છા રાખતા હોય છે. આજે હું તમારા માટે લઈને આવી છું સાઉથ ઈન્ડિયન સ્ટાઈલમાં બનાવવામાં આવતી સોજીની ઉપમા (રવા ઉપમા). Mamta Pandya -
મિક્સ વેજ. દલિયા ઉપમા (Mix Veg. Daliya Upma recipe In Gujarati)
#GA4 #week5#ઉપમાઆ ઉપમા ઘઉંના એકદમ ઝીણા ફાડા માંથી બનાવવામાં આવે છે તેમાં ફાઇબરનું પ્રમાણ વધારે હોવાથી જલદીથી પચી જાય છે એટલે વેઇટ ઓછું કરવા માટે આનો ઉપયોગ કરવામાં આવે છે આ ઉપમા હેલ્ધી અને ટેસ્ટી હોવાથી સવારના નાસ્તામાં , લંચ કે ડિનરમાં પણ લઇ શકાય છે. Shilpa Kikani 1 -
કાંચીપુરમ ઈડલી (Kanchipuram Idli Recipe In Gujarati)
#ST#સાઉથ ઈન્ડિયન ટ્રીટ #સાઉથ.. આ રેસીપી સાઉથ ખુબ જ ફેમસ છે. ત્યા ના લોકો બ્રેક ફાસ્ટ માં મોટે ભાગે આ રેસીપી બનાવે છે. Ila Naik -
વેજીટેબલ ઉપમા (Vegetable Upma Recipe In Gujarati)
સવાર ના નાસ્તા માં હેલ્ધી બ્રેકફાસ્ટ કરવો હોય તો ઉપમા is best . તો આજે મેં ગરમા ગરમ વેજીટેબલ ઉપમા બનાવયો. Sonal Modha -
ઉપમા (Upma Recipe In Gujarati)
ઉપમા દક્ષિણ ભારત ની વાનગી છે,ઉપમા બનાવવા માટે રવો/સોજી નો ઉપયોગ થાય છે, ઉપમા સવાર ના નાસ્તા માટે પણ બનાવી શકાય છે. Tejal Hitesh Gandhi -
વેજ. ઉપમા (Veg. Upma Recipe In Gujarati)
#Fam#Breakfastreceipe#weekendreceipe#cookpadindiaવેજ. રવા ઉપમા Bindi Vora Majmudar -
જુવાર ઉપમા (Juwar Upma recipe in gujarati)
#GA4#Week5#upma#cookpadindia#cookpadgujaratiજુવાર ને સુપર ફૂડ પણ કહેવાય છે. જુવારમાં પુષ્કળ પ્રમાણમાં મિનરલ્સ અને ફાઇબસૅ હોય છે. હેલ્ધી બ્રેકફાસ્ટ માટે એક સુપર અને કંઈક અલગ ઓપ્શન છે જુવાર ઉપમા. Payal Mehta -
વેજ ઉપમા (Veg Upma Recipe In Gujarati)
#GA4#Week5#upma#ઉપમાવેજીટેબલ ઉપમા એ દક્ષિણ ભારતીય નાસ્તામાં સૌથી સામાન્ય વાનગીઓમાંની એક છે, જે હવે આખા ભારતમાં લોકપ્રિય છે. વેજ ઉપમા સૂજી, મિશ્રિત શાકભાજી, ડુંગળી, અળદ ની દાળ, ચણા ની દાળ જેવા સામાન્ય ઘટકોનો ઉપયોગ કરીને ખૂબ ઝડપ થી બની જતી વાનગી છે. ઉપમા વિવિધ પ્રકાર ના બની શકે છે, જેમકે વેર્મીસેલી, ઓટ્સ, રવો, વગેરે. ઉપમા આમ તો ઘટ હોઈ છે પણ મારા ઘર માં બધા ને ઢીલો લચકેદાર ઉપમા વધારે પસંદ છે જે મેં અહીં પ્રસ્તુત કર્યો છે. Vaibhavi Boghawala -
-
ઉપમા(Upma Recipe in Gujarati)
સેવિયાં ઉપમા એ દક્ષિણ ભારતીય નાસ્તામાં પ્રખ્યાત વાનગી છે જેને વર્મીસેલી ઉપમા તરીકે પણ ઓળખવામાં આવે છે. તે વર્મીસેલી, મિશ્રિત શાકભાજી અને અન્ય મસાલામાંથી તૈયાર કરવામાં આવે છે. જ્યારે તમારી પાસે બ્રેકફાસ્ટ બનાવવા માટે થોડો સમય હોય છે, ત્યારે આ એક યોગ્ય છે.#GA4#Week7#breakfast Nidhi Sanghvi -
વેજ. ઉપમા (Veg Upma Recipe In Gujarati)
#GA4#Week5આજે મેં રેસ્ટોરેન્ટ ટાઈપ પરફેક્ટ મા સાથે એકદમ છૂટો ઉપમા મેં આજે ઘરે નાસ્તામાં બનાવેલો હતો જે મારા પરિવારને ખૂબ જ પસંદ પડે લો સ્વાદમાં ટેસ્ટી અને ખાંવામાં હેલ્ધી ઉપમા બનાવેલો. Komal Batavia -
-
મિક્સ વેજિટેબલ ઉપમા (Mix Vegetable Upma Recipe In Gujarati)
#RC2વ્હાઈટઉપમા સાઉથ ઇન્ડિયન રેસિપી છે પરંતુ આપણે ગુજરાતી દરેક વસ્તુને આપણી રીતે બનાવીને ખાઈએ છીએ ઉપમા પણ બધાના ઘરે નાસ્તામાં બનતી હોય છે રવો healthy છે વજન ઘટાડવામાં પણ ઉપમા ઉપયોગી છે અને તેમાં બહુ તેલની પણ જરૂર પડતી નથી તો જરૂરથી બધા બનાવશો Kalpana Mavani -
ઉપમા(Upma Recipe In Gujarati)
આ એક પોસ્ટિક ને હળવો નાસ્તો છે સવાર માં નાસ્તા માટે ઝટપટ બની જાય એવો નાસ્તો છે Kamini Patel -
-
વર્મીસેલી ઉપમા (Vermicelli Upma Recipe In Gujarati)
ઉપમા આપણા રોજબરોજના નાસ્તામાં લેવાતો એક હેલ્ધી નાસ્તો છે.એવરેજ આપણે સોજીની ઉપમા બનાવીએ છીએ પરંતુ ઘણા બધા પ્રકારની ઉપમા થાય છે તેમાં એક આ વર્મીસેલી ની ઉપમા પણ બનાવીએ છીએ અને આ સાઉથ ઇન્ડિયન નાસ્તો છે. Manisha Hathi -
ઉપમા(upama in recipe gujarati)
#સાઉથઉપમા એ સાઉથ ઇન્ડિયાની ફેમસ બ્રેકફાસ્ટ રેસિપી છે,જે રવા ને શેકી ને વેજિટેબલ્સ ઉમેરી બનાવવા માં આવે છે, જે ટેસ્ટી સાથે હેલ્થી છે તેમજ ફટાફટ બની જાય છે,તેમજ ઘી અથવા તેલ માં પણ બનાવી શકાય છે. Dharmista Anand -
મિક્સ વેજ રવા ઉપમા (Mix Veg Rava Upma Recipe In Gujarati)
#Fam# breakfastવર્ષોથી આ ઉપમા બધા જ ના ઘરે બનાવતા હતા. મેં તેમાં મિક્સ વેજ નાખી ઉપમા બનાવ્યો છે. જેથી બ્રેકફાસ્ટ કરો તો તમારું પેટ ભરેલું લાગે અને વેઇટ પણ વધે નહીં. Jayshree Doshi -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13441840
ટિપ્પણીઓ (2)