કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ભરેલા રીંગણા નુ શાક (Bharela Ringan Shak Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ભરેલા રીંગણા નુ શાક (Bharela Ringan Shak Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ભરેલા રીંગણા નુ શાક (Bharela Ringan Shak Recipe In Gujarati)

Jyotsana Prajapati
Jyotsana Prajapati @j_8181

#CB8
#Week8

#CB8
#Week8

વધુ વાંચો

ભરેલા રીંગણા નુ શાક (Bharela Ringan Shak Recipe In Gujarati)

Jyotsana Prajapati
Jyotsana Prajapati @j_8181

#CB8
#Week8

#CB8
#Week8

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • 5 નંગનાના રીંગણા
  • 2 ચમચીતેલ
  • 1/4 ચમચીજીરૂં
  • 1/4 ચમચીહિંગ
  • 1 ચમચીલસણની પેસ્ટ
  • 1 1/2 ચમચીલાલ મરચું પાઉડર
  • 1 1/2ધાણાજીરૂ
  • 1/4 ચમચીહળદર
  • 1 ચમચીસીંગદાણાનો ભૂકો
  • 1 ચમચીશેકેલો ચણાનો લોટ
  • 1/2 ચમચીગોળ
  • સ્વાદ પ્રમાણેમીઠું
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    પહેલા એક કચોરામાં ઉપર મુજબ બધા મસાલા લો. પછી તેમાં એક ચમચી તેલ નાખીને બરાબર મિક્ષ કરી રીંગણા નો મસાલો તૈયાર કરી લેવો.

  2. 2

    હવે રીંગણાની ધોઈને તેના કાપા પાડી લો. અને તૈયાર કરેલો મસાલો રીંગણામાં ભરી લો.

  3. 3

    કૂકરમાં તેલ ગરમ કરો.તેલ ગરમ થાય પછી તેમાં જીરું અને હિંગ નાખી પછી તેમા ભરેલા રીંગણા ઉમેરો અને એકાદ મિનિટ સુધી તેલમાં સાંતળી લો.

  4. 4

    તે પછી તેમાં વધેલો મસાલો ઉમેરી દો. અને બરાબર મિક્સ કરીને તેમાં જરૂર મુજબ પાણી ઉમેરી બે ત્રણ સીટી વગાડી લો પછી ગેસ બંધ કરો.

  5. 5

    તૈયાર છે ભરેલા રીંગણા નુ શાક

    ભરેલા રીંગણા નુ શાક (Bharela Ringan Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    ભરેલા રીંગણા નુ શાક (Bharela Ringan Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Jyotsana Prajapati
Jyotsana Prajapati @j_8181
પર December 06, 2021 11:25

ટિપ્પણીઓ (14)

Ketki Dave
Ketki Dave @ketki_10
December 08, 2021 15:47
WAH.....WAH
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

રીંગણ શાક

Similar Recipes

More Recipes

  1. રાજભોગ આઈસ્ક્રીમ
  2. મગ દાળ અને પાલક ની ચાટ
  3. કાચી કેરીનું વઘારિયું
  4. White Pulav
  5. ચોખાની વડી
  1. ખજૂર પાક (Khajoor Paak Recipe In Gujarati)
  2. વેજ સેન્ડવીચ (Veg Sandwich Recipe In Gujarati)
  3. અડદિયા (Adadiya Recipe In Gujarati)
  4. સેવ ખમણી (Sev Khamani Recipe In Gujarati)
  5. લેફટઓવર તળેલી રોટલી (Leftover Fried Rotli Recipe In Gujarati)
  1. મલ્ટીગ્રેઇન સુખડી (Multigrain Sukhdi Recipe In Gujarati)
  2. ઇટાલિયન પનીર સબ્જી (Italian Paneer Sabji Recipe In Gujarati)
  3. મમરા (Mamra Recipe In Gujarati)
  4. ઘુટો (Ghunto Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15769815
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close