કોકો ચિપ્સ કપ કેક (Coco Chips Cupcake Recipe In Gujarati)

Mudra Smeet Mankad
Mudra Smeet Mankad @cook_21820668

#PG

કોકો ચિપ્સ કપ કેક (Coco Chips Cupcake Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે

#PG

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
3 લોકો
  1. 80 ગ્રામમેંદો
  2. 160 ગ્રામમિલ્કમેઇડ
  3. 50 ગ્રામમાખણ રૂમ ટેમ્પરેચર પર રાખેલ
  4. 1/2 ટી સ્પૂનબેકિંગ પાઉડર
  5. 1/4 ટી સ્પૂનબેકિંગ સોડા
  6. 45 ટીપાં ચોકલેટ એસેન્સ
  7. 50એમ એલ પાણી
  8. થોડાડાર્ક ચોકલેટ ચિપ્સ દાણા
  9. 1 મોટી ચમચીકોકો પાઉડર (વધારે ભાવે તો વધારે)

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ એક મોટા વાસણ માં મિલ્કમેઇડ અને માખણ ને માપ પ્રમાણે લઈ અને હલકા હાથ થી મિક્સ કરી લો

  2. 2

    હવે અન્ય એક વાસણ માં મેંદો બેકિંગ પાઉડર અને બેકિંગ સોડા તેમજ કોકો પાઉડર લઈ તેને 3 વખત ચાળી લો. ચાળવું ખૂબ જરૂરી છે

  3. 3

    મિલ્કમેઇડ અને મેંદા વાળા મિશ્રણ ને 3 ભાગ માં ભેગા કરતા જાઉં અને પાણી નાખતા જાઉં. બહુ ઢીલું નહીં અને બહુ જાડું નહીં એવું મિશ્રણ તૈયાર કરવું. તેમાં ચોકલેટ એસેન્સ અને ચોકલેટ ચિપ્સ ના દાણા ઉમેરવા

  4. 4

    ચોકલેટ ચિપ્સ ના દાણા ડાર્ક ઉમેરવા તો ટેસ્ટ સારો આવશે અને વચ્ચેવચ્ચે ક્રુચી એ લાગશે

  5. 5

    હવે ઓવેન ને 180 ડીગ્રી ઉપર પ્રી હિટ કરવું અને આ મિશ્રણ ને કપ કેક ના મુખ્યસિલિકોન મોલ્ડ માં ભરી એક 2 વખત પછાડવા એટલે એર નીકળી જાય.

  6. 6

    ઉપર પણ ચોકલેટ ચિપ્સ દાણા સ્પ્રિંકલ કરી શકાય અને ત્યારબાદ 20 મિનિટ માટે બેક કરવા મૂકી દેવું. બેક થઈ જાય એટલે ટૂથ પિક નાખી ને ક્લીન બહાર આવે તો સમજવું આ તૈયાર

  7. 7

    એક કલાક માટે રેસ્ટ આપી કપ કેક ને અનમોલ્ડ કરવા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Mudra Smeet Mankad
Mudra Smeet Mankad @cook_21820668
પર

Similar Recipes