ચોકલેટ ચિપ્સ મફિન્સ (Chocolate Chips Muffins Recipe In Gujarati)

Payal Bhatt @homechef_payal26
ચોકલેટ ચિપ્સ મફિન્સ (Chocolate Chips Muffins Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ, એક બાઉલમાં દહીં ઉમેરી તેમાં ઓગાળેલું બટર તેમજ વેનીલા એસન્સ ઉમેરી બરાબર મિક્સ કરવું.
- 2
ત્યારબાદ, તે મિશ્રણ માં મેંદો અને ખાંડ ચાળી ને ઉમેરવા. (ચાળવા થી બેકિંગ ની કોઈ પણ વાનગી સોફ્ટ બને છે)
- 3
હવે તે મિશ્રણમાં બેકિંગ પાઉડર, બેકિંગ સોડા અને ચપટી નમક ઉમેરી બરાબર મિકસ કરવું.
- 4
મિશ્રણ માં બધું મિક્સ થઈ જાય એટલે તેમાં ચોકલેટ ચિપ્સ ઉમેરી હળવા હાથે હલાવવું.
- 5
ચોકલેટ ચિપ્સ મિક્સ થઈ જાય એટલે તેને મોલ્ડ માં નાખી ઉપર થી ચોકલેટ ચિપ્સ ભભરાવી માઇક્રોવેવ માં 3 મિનિટ માટે બેક થવા મૂકો.
- 6
3 મિનિટ બાદ, મફિન્સ બેક થઈ ને તૈયાર છે. તેને ચોકલેટ સોસ અને વ્હાઇટ ચોકલેટ ચિપ્સ વડે ડેકોરેટ કરી અને સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ચોકલેટ ચિપ્સ કપ કેક (Chocolate Chips Cupcake recipe in Gujarati)
#GA4#week13#cookpadindia#cookpadgujaratiKey word: ચોકલેટ ચિપ્સSonal Gaurav Suthar
-
-
-
મીની કેક બાઇટ્સ (Mini Cake Bites Recipe in Gujarati)
#CCC#ChristmasCelebration#ChristmasMoodOn#Cake#MiniBites#Eggless#cookpadindia#cookpadgujarati Payal Bhatt -
-
ચોકલેટ મફિન્સ (Chocolate Muffins Recipe In Gujarati)
#AA1#Post3#Ameging August#Cookpad#Cookpadgujarati#Cookpadindiaઓગસ્ટ મહિનામાં તહેવારો ખૂબ જ આવે છે આ તહેવારોમાં અવનવી વાનગી બનાવે છે મેં આજે ચોકલેટ મફિન્સ બનાવ્યા છે એ ખુબ જ સ્વાદિષ્ટ બન્યા છે Ramaben Joshi -
ચોકલેટ ચિપ્સ કૂકીઝ(Chocolate Chips Cookies recipe in Gujarati)
#GA4#week12Key word: cookies#cookpadindia#cookpadgujaratiSonal Gaurav Suthar
-
ડબલ ચોકલેટ મફિન્સ (Double Chocolate Muffins Recipe In Gujarati)
#AA1#week1#SJR#August_Special#cookoadgujarati બાળકોના ફેવરિટ એવા ડબલ ચોકલેટ મફીન્સ બનાવવા ખૂબ જ સરળ છે. આ મફીન્સને મેંદાના લોટ અથવા ઘઉંના લોટ માંથી બનાવી શકાય છે. બંને પ્રકારના લોટમાંથી આ ચોકલેટ મફીન્સ ખૂબ જ સરસ બને છે. મેં આજે મેંદાના લોટનો ઉપયોગ કરીને ચોકલેટ મફીન્સ બનાવ્યા છે. ઉપરથી ડબલ ચોકલેટ ચિપ્સ નો ઉપયોગ કરીને આ મફિન્સ બનાવ્યા છે. જેથી આ ચોકલેટ મફીન્સ ટેસ્ટ માં વધારે ચોકલેટી લાગે છે. આ રીતે ડબલ ચોકલેટ મફિન્સ બનાવશો તો ઘરના બધાને ખૂબ જ ભાવસે. તમે પણ આ રીતે મફિન્સ બનાવીને ઘરના બધાને ખુશ કરી દો. Daxa Parmar -
એગ્લેસ ડોનટ્સ (Eggless Donuts Recipe In Gujarati)
#donuts#eggless#bakeit#cookpadindia#cookpadgujarati Payal Bhatt -
ચોકલેટ ચિપ્સ કૂકીઝ (Chocolate Chips Cookies Recipe In Gujarati)
#બેક એન્ડ ક્લિક#worldbakingdayકૂકીઝ બાળકો ના પ્રિય હોય છે.અને તેમાં પણ ચોકોલેટ ના યમી લાગે છે... Dhara Jani -
ચોકલેટ મોકા મફિન્સ (Chocolate Mocha Muffins Recipe In Gujarati)
#CD#Coffeeday#mr#milkrecipe#cookpadindia#cookpadgujarati Sneha Patel -
ચોકલેટ મફિન્સ (Chocolate Muffins Recipe In Gujarati)
#cookpadTurns6#cookpadindia#cookpadgujaratiઆજે Cookpad ના બર્થડે ની ઉજવણી સાથે મારી 500 રેસિપી પૂરી થઈ એના સેલિબ્રેશન માં મે ચોકલેટ મફીન્સ બનાવ્યા છે ,એ પણ ઓવન વગર .કેવા બન્યા છે એ કમેન્ટ માં જરૂર થી જણાવશો .Happy birthday to cookpad 💕🎉💐 Keshma Raichura -
-
ચોકલેટ ચિપ્સ કપ કેક (Chocolate Chips Cupcakes Recipe In Gujarati)
#GA4#week13#ચોકલેટ ચિપ્સ Hiral Savaniya -
ચોકો ચિપ્સ કૂકીઝ(Choco chips Cookies Recipe in Gujarati)
છોકરાઓ ને ભાવતું એવું#GA4#Week13 jigna shah -
-
ચોકલેટ મફિન્સ કીડસ સ્પેશિયલ (Chocolate Muffins Kids Special Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#SGC (કીડસ સ્પેશિયલ રેસિપીઝ) Sneha Patel -
ચોકલેટ ચિપ્સ કુકીઝ (Chocolate Chips Cookies Recipe In Gujarati)
#AsahiKaseiIndia#cookpadindia#cookpadgujarati Sneha Patel -
-
-
-
ચોકલેટ ઓરેન્જ મફિન્સ (Chocolate Orange Muffins Recipe In Gujarati)
મફિન્સ મારા બાળકોને બહુ પ્રિય છે હું વારંવાર મફિન્સ ઘરે જ બનાવું છું ઘઉંના લોટનું ચોકલેટ અને ઓરેન્જ સાથે ખુબ સરસ કોમ્બિનેશન લાગે છે તમે પણ જરૂર થી ટ્રાય કરજો. Megha Vyas -
ચોકલેટ મગ કેક (Chocolate Mug Cake Recipe in Gujarati)
#GA4#Week4#CookpadGujarati#CookpadIndiaઆ રેસિપી બાળકો ને ભાવતી અને ઝડપ થી બની જાય એવી છે. Payal Bhatt -
-
-
-
વેનીલા હાર્ટ કુકીઝ અને નટેલા સ્ટફ્ડ ચોકલેટ ચિપ્સ કુકીઝ (venila Heart Cookies Recipe In Gujarati)
#NoOvenBaking #recipe4#cooksnepમાસ્ટરશેફ નેહાની નો ઓવન બેકિંગ સિરીઝની ચોથી ને છેલ્લી રેસીપી Suchita Kamdar -
-
ચોકલેટ મફિન્સ (Chocolate Muffins Recipe In Gujarati)
આ મફિન્સ ઝૂમ લાઈવ ઉપર વિરાજ બેન સાથે બનાવ્યા હતા ટેસ્ટી અને સોફ્ટ બન્યા હતા😍❣️ Falguni Shah -
કોફી ચોકલેટ મફિન્સ (Coffee Chocolate Muffins Recipe In Gujarati)
#AA1#cookpadgujarati#Cookpadindia Sneha Patel
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14214873
ટિપ્પણીઓ