કોલ્ડ કોકો (Cold Coco Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક બાઉલમાં દૂધ લો અને તેમાં કોકો પાઉડર અને કોર્નફ્લોર નાખી મિક્સ કરી લો
પછી એક તપેલીમાં દૂધ ગરમ કરો ઉભરો આવે ત્યાં સુધી ગરમ કરો અને હલાવતા રહો પછી તેમાં કોકો પાઉડર વાળું દૂધ નાખી મિક્સ કરી લો અને હલાવતા રહો પછી તેમાં ખાંડ નાખી મિક્સ કરી લો પછી થોડું જાડું થઈ જાય એટલે ગેસ પરથી ઉતારી લો અને ઠંડુ થવા દો નવસેકુ થઈ જાય એટલે તેમાં ડાર્ક ચોકલેટ નાખી મિક્સ કરી લો - 2
પછી દૂધ વાળા મિશ્રણને ગરની થી ગાળી લો અને પછી ફ્રીઝમાં મૂકી ઠંડુ કરી લો
- 3
- 4
અને સર્વિંગ ગ્લાસમાં લઇ ચોકલેટ ચિપ્સ થી ગાર્નીસ કરી સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
કોલ્ડ કોકો (cold coco recipe in English)
#mrદૂધ માંથી બનતું આ પીણું બાળકો ને ખૂબ ભાવતું હોય છે.. જલ્દી અને ખૂબ સરળતા થી બનતો કોલ્ડ કોકો ગુજરાત માં ખૂબ પ્રખ્યાત છે. Neeti Patel -
-
કોલ્ડ કોકો(Cold coco Recipe in Gujarati)
#GA4#week10#chocolateકોકો નું નામ લેતાં જ મોમાં પાણી આવી જાય ને? કોને નથી ભાવતો કોલ્ડકોકો નાના મોટા સહુ નું ફેવરીટ ડ્રીંક છે. અને આ તો સુરતી સ્પેશીઅલ ડ્રીંક છે. Sachi Sanket Naik -
-
કોલ્ડ કોકો વિથ આઇસ્ક્રીમ (Cold Coco With Icecream Recipe In Gujarati)
#CookpadTruns6 Arpita Kushal Thakkar -
કોલ્ડ કોકો વિથ ચોકલેટ આઈસ્ક્રિમ (Cold Coco with Chocolate Icecream recipe in Gujarati)
#સપ્ટેમ્બરચોકલેટ કોને ના ભાવે... !!!કોલ્ડ કોકો એ એક પ્રકાર નું હોટ ચોકલેટ ને મળતું આવતું પીણું છે. સુરત માં ખુબ જ પ્રખ્યાત છે પણ હવે બધે આસાની થી મળે છે. ગરમી ની ઋતુ માં આહલાદ ઠંડક આપે છે અને ચોકલેટ આઈસ્ક્રીમ એમાં સ્વાદ નો વધારો કરે છે. બાળકો ને તો ભાવે છે પણ મોટા લોકો પણ ખુશ થઈ ને પીવે છે.આજે હું જે રીત બતાવું છું એના થી ઝડપ થી બની જાય છે અને કોઈ પાર્ટી માં ડ્રિંક્સ બનાવા માં બહુ સરળ રહે છે અને બધા ને ભાવે પણ છે. Vrunda Shashi Mavadiya -
કોલ્ડ કોકો (Cold Coco Recipe In Gujarati)
#GA4#Week8#Milkગરમી ની સીઝન માં દરેક ના ઘર માં જ્યુસ, આઈસ્ક્રીમ અને અલગ અલગ પીણાં બનતા જ હોય છે, એવુંજ એક kids હોય કે મોટા દરેક ને ભાવતું હોય એવું પીણું છે આ કોલ્ડ કોકો, ઘરે પણ ખૂબ easily બની જાય છે આ. Kinjal Shah -
-
-
સુરત સ્ટાઈલ કોલ્ડ કોકો (Surat Style Cold Coco Recipe In Gujarati)
કોલ્ડ કોકો એ સુરતનું જાણીતું પીણું છે. આ સ્ટ્રીટ સ્ટાઈલ પીણું એકદમ ઠંડુ સર્વ કરવામાં આવે છે અને એકદમ ચોકલેટી હોય છે. Vaishakhi Vyas -
-
કોલ્ડ કોકો (Cold Coco Recipe In Gujarati)
હાય યે ગરમી.. ઉફફ યે ગરમી.. બારીશ કબ આયેગી 🙄🙄 શ્રાવણ માં સરવરિયા તો શું વાછટ પણ નથી આવી😒 એટલે આવી ગરમી માં કૂલ કૂલ કોલ્ડ કોકો બનાવ્યો મારા દીકરા એ 😍 એને કૂકીંગ માટે હંમેશા પ્રોતસાહીત કરૂં. Bansi Thaker -
-
કોલ્ડ કોકો (Cold Coco Recipe In Gujarati)
ચોકલેટ ના શોખીન હોય તેને કોકો તો ભાવે જ. રસોડું સંભાળતી દરેક સ્ત્રી એ બીજા ની સાથે પોતાની પસંદગી ને પણ મહત્વ આપવું જોઈએ અને એટલે જ આ પીણું હું મારૂં મનપસંદ હોવાથી વારંવાર બનાવું છું.#mr Rinkal Tanna -
-
કોલ્ડ કોકો (Cold Coco Recipe In Gujarati)
#mrકોલ્ડ કોકો - નામ સાંભળીને જ મોઢામાં પાણી આવી જાય. કોલેજ ની બહાર જ કોલ્ડ કોકો મળતો હતો. અમદાવાદ માં HL કોલેજ બહાર મળતો કોલ્ડ કોકો ખૂબ જ પ્રખ્યાત છે. કોલેજ પતી પછી જેટલી વાર પસાર થતી હતી એટલી વાર પીવાની ઈચ્છા થતી હતી. હવે તો લગ્ન પછી અને દુબઈ આવ્યા પછી કોલ્ડ કોકો બહુ મિસ કરું છું. તો વિચાર્યું કે ઘરે જ કેમ ના બનાવું. Nidhi Desai -
-
-
-
-
-
કોલ્ડ કોકો (Cold Cocoa Recipe In Gujarati)
#માઇઇબુક#સ્વીટરેસીપી#વીકમીલ૨આજે હું લાવી છું એકદમ બહાર મળે એવો કોલ્ડ કોકો. જે નાના મોટા સૌ નું પ્રિય છે. Kunti Naik -
-
-
-
કોલ્ડ કોકો (Cold cocoa recipe in Gujarati)
કોલ્ડ કોકો ગુજરાતમાં ખૂબ જ પ્રખ્યાત અને લોકપ્રિય ચોકલેટી પીણું છે. આ એક હોટ ચોકલેટ જેવું પીણું છે પણ એ પ્રમાણમાં ઘણું જાડું હોય છે અને એકદમ ઠંડું સર્વ કરવામાં આવે છે. બનાવવામાં એકદમ સરળ અને પીવામાં ખૂબ જ સ્વાદિષ્ટ એવું આ ડ્રિંક બાળકોને ખુબ જ પસંદ પડે છે. ગરમીના સમયમાં રાત્રે જમ્યા પછી કોલ્ડ કોકો પીવાની ખૂબ જ મજા પડે છે.#cookpadindia#cookpad_gu spicequeen -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15527523
ટિપ્પણીઓ (10)